ગુજરાતનો આ નજારો જોઇ ભૂલી જશો વિદેશી લોકેશન, ક્યારેય નહીં જોયું હોય આવું
સાપુતારા: ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેના પગલે તમામ નદીઓમાં પાણીની આવક થઈ છે. જેના પગલે સાપુતારા નજીક આવેલો ગીરા ધોધ પૂર બહારમાં ખીલ્યો હતો. સાપુતારામાં રેઇન ફેસ્ટિવલ વખતે જ વરસાદી વાતાવરણના કારણે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
No comments:
Post a Comment