# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Thursday, 21 September 2017

ઈતિહાસમાં 21 સપ્ટેમ્બરનો દિવસ

‍‍‍‍‍
ઈતિહાસમાં 21 સપ્ટેમ્બરનો દિવસ
‍‍‍‍‍


1857 : દિલ્લીનાં સુલતાન બહાદુરશાહ ઝફરે બ્રિટિશ સૈનિકો પાસે આત્મસમર્પણ કર્યું.

1913 : ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીનો જન્મ થયો.

1949 : પીપલ્સ રિપબ્લીક ઓફ ચાઇના નામના નવા દેશની જાહેરાત થઈ.

1965 : જામ્બિયા, માલદીવ અને સિંગાપૂર સંયુક્ત રાષ્ટ્રનાં સભ્ય બન્યાં.

1992 : ફિલ્મ પ્રોડયુસર તારાચંદ બરજાત્યાંનું અવસાન થયુ.

No comments:

Post a Comment