# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday, 22 September 2017

પ્રકરણ - 8 વિવિધતામાં એકતા

👁🗨સામાજિક વિજ્ઞાન👁🗨
👁🗨ધોરણ: 6👁🗨
👁🗨સત્ર: 1👁🗨
📡પ્રકરણ - 8 વિવિધતામાં એકતા

🔮શાની કલ્પના આઝાદીની લડત દરમિયાન કરવામાં આવી હતી ?
તિરંગાની
🔮આમાંથી કયો હિંદુનો તહેવાર નથી ?
નાતાલ
🔮આમાંથી કયો મુસલમાનનો તહેવાર નથી ?
ઓણમ
🔮આપણું રાષ્ટ્રગીત કયું છે ?
જન ગણ મન...
🔮આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
વાઘ
🔮આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
મોર
🔮આપણું રાષ્ટ્રીય ગીત કયું છે ?
વંદે માતરમ્
🔮આપણો રાષ્ટ્રધ્વજ કયો છે ?
તિરંગો
🔮આમાંથી કયો પારસીનો તહેવાર છે ?
નવરોજ
🔮આપણું રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે ?
શક સંવત
🔮ગુજરાતના લોકોનું નૃત્ય કયું છે ?
ગરબો
🔮મહારાષ્ટ્રના લોકોનું નૃત્ય કયું છે ?
કોળી-નૃત્ય
🔮રાજસ્થાનના લોકોનું નૃત્ય કયું છે ?
ઘૂમર
🔮પંજાબના લોકોનું નૃત્ય કયું છે ?
ભાંગડા
🔮ગુજરાતનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
નવરાત્રિ
🔮મહારાષ્ટ્રનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
ગણેશ ચતુર્થી
🔮રાજસ્થાનનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
હોળી
🔮પંજાબનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
બૈશાખી
🔮પશ્ચિમ બંગાળનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
દુર્ગાપૂજા
🔮આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે ?
સારનાથનો અશોક સ્તંભ
🕵🏼સમીર પટેલ
👁🗨💭👁🗨💭👁🗨💭👁🗨💭👁🗨💭





No comments:

Post a Comment