પ્રકરણ - 2 ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો
◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 6 ◼
◼સત્ર: 2
◼ધોરણ: 6 ◼
◼સત્ર: 2
⛱પ્રકરણ - 2 ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો⛱
📇ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર ક્યા કટિબંધમાં છે ?
✔ઉષ્ણ
✔ઉષ્ણ
📇ગુજરાતમાં કઈ ઋતુમાં માવઠું પડે છે ?
✔ શિયાળામાં
✔ શિયાળામાં
📇ગુજરાતમાં મે મહિના પછી ક્યા પવનો વાય છે ?
✔ નૈઋત્યના પવનો
✔ નૈઋત્યના પવનો
📇ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ઠંડી પડે છે ?
✔જાન્યુઆરી
✔જાન્યુઆરી
📇ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે ?
✔ મે
✔ મે
📇નીચેનામાંથી કઈ નદી અંત:સ્થ નદી નથી ?
✔ મચ્છુ
✔ મચ્છુ
📇ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
✔નર્મદા
✔નર્મદા
📇દાંતીવાડા યોજના કઈ નદી પર આવેલી છે ?
✔બનાસ
✔બનાસ
📇ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
✔ કંડલા
✔ કંડલા
📇આમાંથી ક્યા જિલ્લામાં મૅન્ગ્રુવ જંગલો આવેલાં છે ?
✔કચ્છ
✔કચ્છ
📇કાગળ બનાવવા માટે ક્યા વૃક્ષનું લાકડું વપરાય છે ?
✔વાંસનું
✔વાંસનું
📇પિરોટન ટાપુ પાસેથી કઈ માછલી મળે છે ?
✔ કાલુ માછલી
✔ કાલુ માછલી
📇ગુજરાતનો દરિયાકિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે ?
✔ 1600
✔ 1600
📇દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલો છે ?
✔જામનગર
✔જામનગર
📇કયું ખનીજ સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે ?
✔ ચૂનાનો પથ્થર
✔ ચૂનાનો પથ્થર
📇કયું ખનીજ ધાતુઓને ઓગાળવા માટે ખૂબ જ ઉપયોગી છે ?
✔ફ્લોરોસ્પાર
✔ફ્લોરોસ્પાર
📇કયું ખનીજ પેન્સીલ બનાવવામાં વપરાય છે ?
✔ગ્રૅફાઈટ
✔ગ્રૅફાઈટ
📇એશિયાભરમાં સિંહો માટે જાણીતું અભ્યારણ્ય કયું છે ?
✔સાસણગીર અભ્યારણ્ય
✔સાસણગીર અભ્યારણ્ય
📇કડાણા યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
✔ મહી
✔ મહી
📇નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?
✔અમદાવાદ
✔અમદાવાદ
◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 6◼
◼સત્ર: 2◼
◼ધોરણ: 6◼
◼સત્ર: 2◼
🎐પ્રકરણ - 2 ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો🎐
📇આપણે ત્યાં મુખ્ય ઋતુઓ કેટલી છે ?
✔ત્રણ
✔ત્રણ
📇કોઈપણ જગ્યા કે સ્થળની હવામાં રહેલા તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને શું કહે છે ?
✔આબોહવા
✔આબોહવા
📇દરિયાકિનારાનાં પ્રદેશોમાં કેવી આબોહવા અનુભવાય છે ?
✔સમઘાત
✔સમઘાત
📇નીચેનામાંથી કયું દરિયાકિનારે આવેલું વિહારધામ નથી ?
✔સાપુતારા
✔સાપુતારા
📇ગુજરાતમાં શિયાળો ક્યારે હોય છે ?
✔ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી
✔ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી
📇ગુજરાતમાં ઉનાળો ક્યારે હોય છે ?
✔માર્ચથી મે સુધી
✔માર્ચથી મે સુધી
📇ગુજરાતમાં ચોમાસું ક્યારે હોય છે ?
✔જૂનથી સ્પ્ટેમ્બર સુધી
✔જૂનથી સ્પ્ટેમ્બર સુધી
📇નીચેનામાંથી શિયાળામાં કયું ફળ ખવાય છે ?
✔બોર
✔બોર
📇નીચેનામાંથી ઉનાળામાં કયું ફળ ખવાય છે ?
✔કેરી
✔કેરી
📇નીચેનામાંથી ચોમાસામાં કયું ફળ ખવાય છે ?
✔જાંબુ
✔જાંબુ
📇આપણી પાસેની વિવિધ પ્રકારની સંપત્તિને શું કહે છે ?
✔સંસાધન
✔સંસાધન
📇નીચેનામાંથી સંસાધનમાં કોનો સમાવેશ થાય છે ?
✔ આપેલા બધા
✔ આપેલા બધા
📇નીચેનામાંથી કઈ નદી ગુજરાતની નદી નથી ?
✔કાવેરી
✔કાવેરી
📇ઉકાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
✔તાપી
✔તાપી
📇કાકરાપાર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
✔તાપી
✔તાપી
📇વણાકબોરી યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
✔ મહી
✔ મહી
📇ધરોઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
✔સાબરમતી
✔સાબરમતી
📇સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
✔નર્મદા
✔નર્મદા
📇કચ્છ જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?
✔નારાયણ સરોવર
✔નારાયણ સરોવર
📇વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?
✔આજવા સરોવર
✔આજવા સરોવર
📇ગુજરાતના દરિયાકિનારે નાના મોટા કેટલાં બંદરો આવેલાં છે ?
✔40
✔40
📇એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે ?
✔ઓખા અને લાંબા ખાતે
✔ઓખા અને લાંબા ખાતે
📇કયા બે બંદર વચ્ચેનાં દરિયાકાંઠે કિંમતી એવી વ્હેલ અને શાર્ક માછલી શિયાળામાં દરિયાકાંઠે આવતી હોય છે ?
✔ઓખા અને વેરાવળ
✔ઓખા અને વેરાવળ
📇120 સેમી કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
✔ભેજવાળાં પાનખર જંગલો
✔ભેજવાળાં પાનખર જંગલો
📇60 સેમી થી120 સેમી જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
✔સૂકાં પાનખર જંગલો
✔સૂકાં પાનખર જંગલો
📇60 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
✔સૂકાં ઝાંખરાવાળાં જંગલો
✔સૂકાં ઝાંખરાવાળાં જંગલો
📇કચ્છના પશ્ચિમ તથા દરિયાકિનારે કાદવ-કીચડવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
✔મેન્ગ્રુવના જંગલો
✔મેન્ગ્રુવના જંગલો
📇વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
✔5મી જૂન
✔5મી જૂન
📇વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
✔2જી માર્ચ
✔2જી માર્ચ
📇રણ અટકાવવા માટેનો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
✔ 17મી જૂન
✔ 17મી જૂન
📇દીવાસળીની પેટી કયા વૃક્ષનાં લાકડામાંથી બનાવવામાં આવે છે ?
✔શીમળાનાં
✔શીમળાનાં
📇કયા વૃક્ષના લાકડાંને લાંબા સમય સુધી ઊધઈ લાગતી નથી ?
✔સાલનાં
✔સાલનાં
📇કયા વૃક્ષના લાકડાંમાંથી રેલવેના સ્લીપર અને રેલવેના ડબ્બા બનાવવામાં આવે છે ?
✔સાલનાં
✔સાલનાં
📇કયા વૃક્ષના પાનમાંથી પડિયાં-પતરાળાં બનાવવામાં આવે છે ?
✔ખાખરાનાં
✔ખાખરાનાં
📇કયા વૃક્ષના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં આવે છે ?
✔ મહુડાનાં
✔ મહુડાનાં
📇જ્યાં પશુપંખી નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને શું કહે છે
✔અભ્યારણ્ય
✔અભ્યારણ્ય
📇નીચેનામાંથી રાષ્ટ્રીય ઉદ્યાનનું લક્ષણ કયું છે ?
✔આપેલા ત્રણેય
✔આપેલા ત્રણેય
📇નીચેનામાંથી અભ્યારણ્યનું લક્ષણ કયું છે ?
✔ આપેલા ત્રણેય
✔ આપેલા ત્રણેય
📇રીંછ માટેનું ડેડિયાપાડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
✔નર્મદા જિલ્લામાં
✔નર્મદા જિલ્લામાં
📇ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
✔જામનગર જિલ્લામાં
✔જામનગર જિલ્લામાં
🎭👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎭
📇ઘુડખર માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
✔કચ્છ જિલ્લામાં
✔કચ્છ જિલ્લામાં
📇જેસોર રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
✔બનાસકાંઠા જિલ્લામાં
✔બનાસકાંઠા જિલ્લામાં
📇બરડીપાડાનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
✔ડાંગ જિલ્લામાં
✔ડાંગ જિલ્લામાં
📇રતનમહાલ રીંછ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
✔દાહોદ જિલ્લામાં
✔દાહોદ જિલ્લામાં
📇પાણિયા અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
✔અમરેલી જિલ્લામાં
✔અમરેલી જિલ્લામાં
📇રામપુરા અને હિંગોળગઢ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
✔રાજકોટ જિલ્લામાં
✔રાજકોટ જિલ્લામાં
📇થોળ ખાતે વિવિધરંગી પક્ષી અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
✔મહેસાણા જિલ્લામાં
✔મહેસાણા જિલ્લામાં
📇વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
✔વલસાડ જિલ્લામાં
✔વલસાડ જિલ્લામાં
📇વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
✔ ભાવનગર જિલ્લામાં
✔ ભાવનગર જિલ્લામાં
📇એલ્યુમિનિયમ આધારિત કારખાનામાં શાનો ઉપયોગ થાય છે ?
✔બૉક્સાઇટ
✔બૉક્સાઇટ
📇દરિયાના પાણીના શુદ્ધિકરણમાં શાનો ઉપયોગ થાય છે ?
✔ ડોલોમાઈટ
✔ ડોલોમાઈટ
📇શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં શાનો ઉપયોગ થાય છે ?
✔ અકીક
✔ અકીક
📇તાપ વિદ્યુતનાં ઉત્પાદનમાં અને ડામર રસાયણ ઉદ્યોગમાં શાનો ઉપયોગ થાય છે ?
✔લિગ્નાઈટ
✔લિગ્નાઈટ
📇સ્ટોરેજ બેટરી અને ઝીંક ઓક્સાઈડ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
✔ સીસું
✔ સીસું
📇વીજળીના તાર બનાવવા અને વાસણો બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
✔તાંબું
✔તાંબું
📇ગેલ્વેનાઈઝ પતરાંમાં ઢોળ ચડાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
✔જસત
✔જસત
📇ડાયનાસોરનો અર્થ શું થાય છે ?
✔ભયાનક ગરોળી
✔ભયાનક ગરોળી
📇ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય ક્યું છે ?
✔ જૂનાગઢનું શક્કરબાગ
✔ જૂનાગઢનું શક્કરબાગ
📇નીચેનામાંથી કઈ માછલી મોતી આપે છે ?
✔ કાલુ માછલી
✔ કાલુ માછલી
📇મેન્ગ્રુવ જંગલનું બીજું નામ શું છે ?
✔ભરતીનું જંગલ
✔ભરતીનું જંગલ
✍🏼સમીર પટેલ
🎯🎐🎯🎐🎯🎐🎯🎐🎯🎐
🎯🎐🎯🎐🎯🎐🎯🎐🎯🎐
No comments:
Post a Comment