અજંટા ઇલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ?
(A).ઇસ્લામ ધર્મ (B).બૌધ્ધ ધર્મ (C).શૈવ ધર્મ (D).જૈન ધર્મ
ANS:બૌધ્ધ ધર્મ
17) શહેનશાહ અકબરે કયા રાજયની રાજકુવરી સાથે લગ્ન કરેલા ?
(A).આમેર (B).આગ્રા (C).અજમેર (D).બીકાનેર
ANS:આમેર
18) રાજયસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે.
(A).સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ (B).વડાપ્રાધન (C).ઉપરાષ્ટ્રપતિ (D).લોકસભાના સ્પીકર
ANS:ઉપરાષ્ટ્રપતિ
19) ભારતમાં કઇ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ?
(A).જન્મથી કે વારસાથી (B).નોંધણીથી કે લગ્નથી (C).કાયદા દ્વારા દેશીકરણથી (D).ઉપરના તમામથી
ANS:ઉપરના તમામથી
20) ર્ડા. જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા.
(A).ત્રીજા (B).પહેલા (C).બીજા (D).એકપણ નહીં
ANS:પહેલા
21) નસિરૂદિન અહેમદશાહનાએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ?
(A).બલબન યુગ (B).સલ્તનત યુગ (C).ખીલજી યુગ (D).સોલંકી યુગ
ANS:સલ્તનત યુગ
22) ભૃગુ કચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ?
(A).ખંભાત (B).ભરૂચ (C).કચ્છ (D).ભાવનગર
ANS:ભરૂચ
23) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ?
(A).વાધેલા વંશ (B).ચાવડા વંશ (C).સોલંકી વંશ (D).મૈત્રક વંશ
ANS:ચાવડા વંશ
24) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજય સાથે સંકળાયેલા હતા ?
(A).મગધ (B).કાશી (C).ઉજ્જૈની (D).અવધ
ANS:મગધ
25) પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ છે ?
(A).નરસિંહ મહેતા (B).રાજા હરિશચંદ્ર (C).ઉપર ગગન વિશાળ (D).પુંડલિક
ANS:નરસિંહ મહેતા
26) પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી ?
(A).ઉદયમતી (B).ચૌલાદેવી (C).રાણકદેવી (D).તારામતી
ANS:ઉદયમતી
27) ભવાઇના આધ પુરૂષ અસાઇત કયા યુગમાં થઇ ગયા ?
(A).મૈત્રક યુગ (B).ચાવડા યુગ (C).શર્યાતિ યુગ (D).સલ્તનત યુગ
ANS:સલ્તનત યુગ
28) હાલમાં ગુજરાતનાં તાલુકાની સંખ્યા કેટલી છે ?
(A).222 (B).230 (C).249 (D).220
ANS:249
29) દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવેલ છે ?
(A).મેશ્વો (B).બનાસ (C).હાથમતી (D).મહી
ANS:બનાસ
30) ’લીલીનાઘેર’ શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલી છે ?
(A).ચોરવાડ (B).ભરૂચ (C).ભાવનગર (D).સુરત
ANS:ચોરવાડ
31)વૌઠા શેના માટે જાણીતું છે ?
(A).ચાર નદીના સંગમ માટે (B).સાત નદીના સંગમ માટે (C).પાંચ નહીના સંગમ માટે (D).હવા ખાવાના સ્થળ તરીકે
ANS:સાત નદીના સંગમ માટે
32) એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ?
(A).વડોદરા (B).આણંદ (C).સુરત (D).મહેસાણા
ANS:આણંદ
33) ઇફકો ( IFFCO) શેના માટે પ્રખ્યાત છે ?
(A).રાસાયણિક ખાતર માટે (B).રેશમી કાપડ માટે (C).દૂધની બનાવટો માટે (D).બાયોલોજીકલ વેસ્ટ માટે
ANS:રાસાયણિક ખાતર માટે
34) પારસીઓના કાશી તરીકે કયુ સ્થળ ઓળખાય છે ?
(A).ઉંદવાડા (B).નારગોલ (C).સંજાણ (D).નવસારી
ANS:ઉંદવાડા
35) ભારતની ભૂમિનો 6% ભાગ કયુ રાજય રોકે છે.
(A).ગોવા (B).ગુજરાત (C).મહારાષ્ટ્ર (D).રાજસ્થાન
ANS:ગુજરાત
36) ગુજરાતમાં સૌ પ્રથમ રેલ્વે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઇ ?
(A).અમદાવાદ- વડોદરા (B).અમદાવાદ-મણીનગર (C).મહેસાણા-વીજાપુર (D).ઉતરાણ-અંકલેશ્વર
ANS:ઉતરાણ-અંકલેશ્વર
37) ખારાઘોડા શું છે ?
(A).ઘોડાની જાત છે (B).મીઠાની જાત છે (C).સ્થળનું નામ છે (D).આમાનું કોઇ નથી
ANS:સ્થળનું નામ છે
38) ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?
(A).1500 કિલોમીટર (B).1600 કિલોમીટર (C).1700 કિલોમીટર (D).2200 કિલોમીટર
ANS:1600 કિલોમીટર
39) જૂનાગઢની મુલાકાત બૌધ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ?
(A).ઉજ્જૈન (B).મગધ (C).કલિંગ (D).પાટણ
ANS:મગધ
40) અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટનું ઉપનામ શું છે ?
(A).દર્શક (B).ઘાયલ (C).સ્નેહ રશ્મિ (D).કલાપી
ANS:ઘાયલ
41) ઓખાહરણના સર્જકનું નામ શું છે ?
(A).નરસિંહ મહેતા (B).મીરાબાઇ (C).અખો (D).પ્રેમાનંદ
ANS:પ્રેમાનંદ
42) મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?
(A).સ્વ. મૂળશંકર ભટ્ટ (B).સ્વ. ગીજુભાઇ બધેકા (C).સ્વ. હરભાઇ ત્રિવેદી (D).સ્વ. નાનાભાઇ ભટ્ટ
ANS:સ્વ. ગીજુભાઇ બધેકા
43) શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?
(A).નિબંધકાર (B).નવલકથાકાર (C).આખ્યાનકાર (D).વાર્તાકાર
ANS:નિબંધકાર
44) પુનર્વસુ એ કોનું બીજુ નામ છે ?
(A).લાભશંકર ઠાકર (B).ગૌરીશંકર જોષી (C).રામનારાયણ પાઠક (D).પન્નાલાલ પટેલ
ANS:લાભશંકર ઠાકર
45) જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિં મળે ત્યાં સુધી પાઘડી નહિં પહેરૂ આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?
(A).પ્રેમાનંદ (B).ગાંધીજી (C).મહાદેવ દેસાઇ (D).ઝવેરચંદ મેઘાણી
ANS:પ્રેમાનંદ
46) જળકમળ છોડીને જાને બાળા..... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.
(A).કુષ્ણને (B).નંદગોપને (C).નાગને (D).બલરામને
ANS:કુષ્ણને
47) માનવ સંસ્કૃતિના ઇતિહાસનો આરંભ કયા યુગમાં થયો ?
(A).પ્રાચીન પાષણ યુગ (B).લોહ યુગ (C).તામ્રકાસ્ય યુગ (D).નુતન પાષણ યુગ
ANS:નુતન પાષણ યુગ
48) ચીનની મહાન દિવાલ બાંધનાર રાજાનું નામ શું છે ?
(A).સમ્રાટ ચેન (B).સમ્રાટ શી-હવાંગટી (C).સમ્રાટ વુટી (D).સમ્રાટ યુ
ANS:સમ્રાટ શી-હવાંગટી
49) ચીનની સંસ્કૃતિમાં કઇ મહત્વની શોધ થઇ છે ?
(A).બેરોમીટર (B).થરમોમીટર (C).હોકાયંત્ર (D).વાજીંત્રો
ANS:હોકાયંત્ર
50) ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ?
(A).આરકીમીડીઝ (B).યુકલીડ (C).એરીસ્ટોટલ (D).પ્લેટો
ANS:આરકીમીડીઝ
51) રેનેસો શું છે ?
(A).નવજાગૃતિ આંદોલન (B).કર્મયુધ્ધ (C).ધર્મયુધ્ધ (D).નવસર્જન આંદોલન
ANS:નવજાગૃતિ આંદોલન
52) કયા દેશને લોકશાહીની જનેતા કહે છે ?
(A).ફ્રાંસ (B).ભારત (C).અમેરીકા (D).ઇંગ્લેન્ડ
ANS:ઇંગ્લેન્ડ
53) વિશ્વની કઇ મહિલા લોખંડી મહિલા ગણાય છે ?
(A).માર્ગોરેટ થેચર (B).એલીઝાબેથ ટેલર (C).મેરી આંતવા (D).જ્હોન ઓફ આર્ક
ANS:માર્ગોરેટ થેચર
54) શ્રીલંકાના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા ?
(A).એકવીનો (B).ગોલ્ડામાયર (C).શ્રીમતી શિરીમાઓ ભંડાર નાઇકે (D).શ્રીમતી નેવીન
ANS:શ્રીમતી શિરીમાઓ ભંડાર નાઇકે
55) બિસ્માર્કને જર્મનીના કયા પુરૂષ તરીકે ઓળખવામાં આવે છે ?
(A).શક્તિ પુરૂષ (B).લોખંડી પુરૂષ (C).યુગ પુરૂષ (D).મહાત્મા પુરૂષ
ANS:લોખંડી પુરૂષ
56) સત્યવીર તરીકે કયા મહાનુભાવ ઓળખાય છે ?
(A).સોક્રેટીસ (B).સિકંદર (C).સોફોકીલીસ (D).હોમર
ANS:સોક્રેટીસ
57) હ્યુ એન સંગ કયા દેશનો પદયાત્રી હતો ?
(A).ભૂતાન (B).ચીન (C).બર્મા (D).કોરીયા
ANS:ચીન
58) કયો મહાસાગર સૌથી વિશાળ છે ?
(A).હિંદ મહાસાગર (B).અરબ મહાસાગર (C).પ્રશાંત મહાસાગર (D).એડલાન્ટીક મહાસાગર
ANS:પ્રશાંત મહાસાગર
59) વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહિન વિશાળ ધાસના મેદાન આવેલા છે ?
(A).દક્ષિણ અમેરીકા (B).દક્ષિણ આફ્રિકા (C).એશિયા (D).ઓસ્ટ્રેલિયા
ANS:દક્ષિણ અમેરીકા
60) દુનિયામાં સૌથી વધારે ગરમી કયાં પડે છે ?
(A).ભારત (B).લીબીયા (C).દુબઇ (D).ઇરાન
ANS:લીબીયા
61) એશિયા ખંડમાં સૌથી લાંબી નહી કઇ છે ?
(A).ગંગા (B).યાંગત્સે (C).ઇરાવતી (D).બ્રહ્મપુત્રા
ANS:યાંગત્સે
62) બ્રહ્મદેશનું હાલનું નામ શું છે ?
(A).થાઇલેન્ડ (B).મ્યાનમાર (C).સિયામ (D).માલદીવ
ANS:મ્યાનમાર
63) પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે ?
(A).જ્વાલામુખી (B).બરફ (C).વરસાદ (D).ભૂકંપ
ANS:જ્વાલામુખી
64) જાપાનનું બીજુ નામ શું છે ?
(A).ફોરમાસા (B).ઘાના (C).બર્મા (D).નિપોન
ANS:નિપોન
65) માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?
(A).એડ્રીનલ ગ્રંથી (B).પિચ્યુટરી ગ્રંથી (C).હાઇપોથેલેમસ ગ્રંથી (D).થાઇરોઇડ ગ્રંથી
ANS:પિચ્યુટરી ગ્રંથી
66) એઇડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ?
(A).સી.બી.ટી.એસ. (B).એચ.આઇ.વી. (C).એલીસા (Elisa) (D).એસ.જી.પી.ટી
ANS:એલીસા (Elisa)
67) હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ?
(A).ક્રીશ્ચન બર્નાડ (B).માર્ટીન કલાઇવ (C).રોબર્ટ વેલનબર્ગ (D).એલેકઝાંડર ફલેમિંગ
ANS:ક્રીશ્ચન બર્નાડ
68) આગ ઓલવવા કયા વાયુની જરૂર છે.
(A).નાઇડ્રોજન (B).અંગારવાયુ (C).ઓક્સિજન (D).કલોરિન
ANS:અંગારવાયુ
69) મરઘી ઇંડાનું સેવન કરે તે પછી ઇંડામાંથી બચ્ચા કેટલા અઠવાડીયામાં બહાર આવે છે ?
(A).બે (B).ત્રણ (C).ચાર (D).એક
ANS:ત્રણ
70) લીફટની શોધ કોણે કરી છે ?
(A).જોસેફ સ્વાન (B).પીટર ગોલ્ડમાર્ક (C).એલિસા ઓટીસ (D).બ્રુસ્નેલ ઓટીસ
ANS:એલિસા ઓટીસ
71) સર્પગંધામાંથી શું મળી આવે છે ?
(A).રીસ્પીન (B).નિકોટીન (C).મોર્ફીન (D).ક્વિનાઇન
ANS:રીસ્પીન
72) કયા વિજ્ઞાનીએ પ્રવાહી ઇંધણનો ઉપયોગ કરીને રોકેટને સર્વ પ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું ?
(A).ઓપન હાઇમેર (B).રોબર્ટ એચ. ગોડાર્ડ (C).ટી.એચ. માઇમેન (D).એડવીન એલ્ડ્રીન
ANS:રોબર્ટ એચ. ગોડાર્ડ
73) ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?
(A).ગંગોત્રી અને કરૂણા (B).દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી (C).વિક્રાંત અને વિક્રમ (D).ત્રણેમાંથી એકપણ નહિં
ANS:દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
74) લેસર (LASER) નું પુરૂ નામ શું છે ?
(A).લાઇટ એમ્પ્લીફાયર ઓફ રેડીએશન સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન (B).લાઇટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન (C).લાઇટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયોએકટીવીટી (D).આમાંનું કોઇ પણ નહીં
ANS:લાઇટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન
75) સંયુકત રાષ્ટ્રનું ખતપત્ર કયારે તૈયાર થયું હતુ ?
(A).ઓગસ્ટ 1944 (B).એપ્રિલ 1945 (C).ઓકટોબર 1945 (D).ઓકટોબર 1944
ANS:એપ્રિલ 1945
76) સંયુકત રાષ્ટ્રોની સામાન્ય સભા દર વર્ષે સામાન્ય રીતે કેટલી વાર મળે છે.
(A).દર માસે (B).ત્રણ વાર (C).બે વાર (D).પાંચ વાર
ANS:પ્રશ્ન રદ કરવામાં આવે છે.
77) એફ.એ.ઓ. (FAO) ( ફુડ અને એગ્રી કલચરલ ઓર્ગેનાઇઝેશન)નું મુખ્ય મથક કયાં છે ?
(A).દિલ્હી (B).જાકાર્તા (C).લંડન (D).રોમ
ANS:રોમ
78) વિશ્વ બેંકની સ્થાપના કઇ સાલમાં થઇ હતી ?
(A).1946 (B).1945 (C).1947 (D).1952
ANS:1945
79) નામ (NAM) સંગઠનનું પુરૂ નામ શું છે ?
(A).નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ (B).નોર્થ એશિયન મુવમેન્ટ (C).નોર્થ એલાઇડ મુવમેન્ટ (D).આમાંથી એકપણ નહીં
ANS:આમાંથી એકપણ નહીં
80) કયા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ ?
(A).પૃથ્વીરાજ કપુર (B).દેવકી રાણી (C).કાનન દેવી (D).બી.એન.સરકાર
ANS:દેવકી રાણી
81) મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?
(A).શાસ્ત્રીય સંગીત (B).રંગમંચ લક્ષી કલા (C).પત્રકારત્વ (D).સાહિત્ય
ANS:સાહિત્ય
82) ઇન્સા ( INSA ) શું છે ?
(A).આધુનિક રાઇફલ (B).સાયન્સ એકેડમી (C).સ્પેશ સટલ (D).આમાનું કોઇપણ નહિં
ANS:સાયન્સ એકેડમી
83) ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યુ ?
(A).જી.આઇ.સી. (B).યુ.ટી.આઇ. (C).એસ.બી.આઇ. (D).એલ.આઇ.સી.
ANS:યુ.ટી.આઇ.
84) ભારતે પહેલા માનવ વિકાસ રિપોર્ટ કયા વર્ષે બહાર પાડયો ?
(A).એપ્રિલ 2001 (B).એપ્રિલ 2002 (C).એપ્રિલ 2000 (D).એપ્રિલ 2003
ANS:એપ્રિલ 2002
85) કયા રાજયમાં તાંબાનો મોટો ભંડાર છે ?
(A).ઝારખંડ (B).ગુજરાત (C).રાજસ્થાન (D).છતીસગઢ
ANS:રાજસ્થાન
86) રીઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા ?
(A).ઓસબાર્ન સ્મીથ (B).સી.ડી. દેશમુખ (C).બી.કે.મીનહાસ (D).જહોન સ્મીથ
ANS:ઓસબાર્ન સ્મીથ
87) શતરંજના જન્મદાતા દેશ કયો છે ?
(A).યુ.એસ.એ. (B).રશિયા (C).ભારત (D).ઇંગ્લેન્ડ
ANS:ભારત
88) પ્રથમ ક્રિકેટ વિશ્વ કપનું નામ શું હતું ?
(A).પ્રુડેન્શીયલ કપ (B).કોકો કોલા કપ (C).રિલાયન્સ કપ (D).વિલ્સ કપ
ANS:પ્રુડેન્શીયલ કપ
89) નીચેનામાંથી કોણ નિશાનેબાજની સ્પર્ધા સાથે સંકળાયેલા છે ?
(A).અંજલી ભાગવત (B).સાનિયા નેહવાલ (C).સાનિયા મિર્ઝા (D).કિરણ શેખાવત
ANS:અંજલી ભાગવત
90) છત્રીસ બોલમાં સદી કરીને નવો વિક્રમ કોણે રચ્યો ?
(A).શેન વોર્ન (B).સચીન તેંડુલકર (C).સંગાકારા (D).કોરી એન્ડરસન
ANS:કોરી એન્ડરસન
91) ક્રિકેટનાં ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ કયારે અને કયા દેશ વચ્ચે રમાઇ હતી ?
(A).1879 ઓસ્ટ્રેલીયા-ન્યુઝીલેન્ડ (B).1877 ઓસ્ટ્રેલીયા-ઇંગ્લેન્ડ (C).1879 ઓસ્ટ્રેલીયા-દક્ષિણ આફ્રિકા (D).1880 ઇંગ્લેન્ડ – વેસ્ટ ઇન્ડીઝ
ANS:1877 ઓસ્ટ્રેલીયા-ઇંગ્લેન્ડ
page
- HOME
- પાઠયપુસ્તક
- શિક્ષક આવૃતિ
- બાલસૃષ્ટી
- પ્રાર્થનાપોથી
- ધોરણ - ૫ થી ૮ કવિતા
- ભારતીય બંધારણ
- ઈતિહાસ ફોટા
- નાગરીકશાસ્ત્ર ફોટા
- ભૂગોળ ના ફોટા
- ખંડો વિશે
- S.S.CALENDAR
- WORLD ATLAS
- ધોરણ - ૬ થી ૮ ના હેતુઓ
- સામાજિક વિજ્ઞાન નવનીત
- ધોરણ - ૬ થી ૮ એકમ કસોટી બન્ને સત્ર
- ધોરણ - ૮ સત્ર - ૧ PPT
- ધોરણ – ૮ સત્ર- ૧ એકમ ક્વિઝ
- ધોરણ – ૮ સત્ર- ૨ PPT
- ધોરણ – ૮ સત્ર- ૨ VIDEO
- ધોરણ – ૮ સત્ર- ૨ એકમ ક્વિઝ
- ધોરણ – ૮ સત્ર- ૨ PHOTA
- ધોરણ – 7 સત્ર- ૨ PPT
- ધોરણ – 7 સત્ર- ૨ VIDEO
- દેશભક્તિ ગીત
- ધોરણ – ૭ સત્ર- ૨ એકમ ક્વિઝ
- ધોરણ – 7 સત્ર- ૨ PHOTA
- ધોરણ – 6 સત્ર- ૨ PPT
- ધોરણ – 6 સત્ર- ૨ VIDEO
- ધોરણ – 6 સત્ર- ૨ PHOTA
- ધોરણ – ૭ સત્ર- ૧ એકમ ક્વિઝ
- ભારતના રાષ્ટ્રચિહ્નો
- ગાંધી હેરીટેજ પ્રોટલ
- भारतकोश:कॅलण्डर
# A R Y A #
Sunday, 15 October 2017
GK QUESTION
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment