# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday, 29 November 2017

બદરુદ્દીન તૈયબજી (૧૦ ઓક્ટોબર ૧૮૪૪ – ૧૯ ઓગસ્ટ ૧૯૦૬)

બદરુદ્દીન તૈયબજી



બદરુદ્દીન તૈયબજી (૧૦ ઓક્ટોબર ૧૮૪૪ – ૧૯ ઓગસ્ટ ૧૯૦૬) એક ભારતીય વકીલ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ત્રીજા પ્રમુખ હતા.

જીવન

તેમનો જન્મ ૧૦ ઓક્ટોબર ૧૮૪૪ મુંબઈમાં થયો. તેઓ સુલેમાની બોહરા ખાનદાનના મિઆં મુલ્લાહ તૈયબઅલીભાઈના દીકરા હતા.[૧] વધુ તાલીમ માટે મુલ્લાહ તૈયબઅલીભાઈએ પોતાના બધા આઠ દીકરાઓને યુરોપ મોકલ્યા જ્યારે તે સમયે ભારતીય મુસલમાન સમુદાયમાં અંગ્રેજી તાલીમ એક શાપ તરીકે માનવામાં આવ્યો હતો. બદરુદ્દીન તૈયબજીએ ૧૮૬૭માં ભારત પાછા આવ્યા અને સૌથી પહેલા ભારતીય વકીલ બન્યા.

No comments:

Post a Comment