પંજાબ
·
સીમાઓ :- ઉત્તરમાં જમ્મુ કાશ્મીર, દક્ષિણમાં રાજસ્થાન અને હરિયાણા, પશ્ચિમમાં પાકિસ્તાન અને પૂવમાં હિમાચલપ્રદેશ
રાજ્ય આવેલું છે.
·
ક્ષેત્રફળ :- ૫૦,૩૬૨ચો.કિમી.
·
દેશમાં સ્થાન :- વીસમું
·
સ્થાપના :-તા.૨૬/૧/૧૯૫૦
·
પાટનગર :- ચંદીગઢ
·
સૌથી મોટું શહેર :- લુધિયાણા
·
રાજ્યપાલ :- વિ.પી.સિંઘ બેડોરે
·
મુખ્યમંત્રી :- અમરીન્દરસિંહ (કોંગ્રેસ)
·
સ્પીકર :-
·
રાજભાષા :- પંજાબી
·
રાજ્ય પક્ષી :- બાજ
·
રાજ્ય પશુ :- સિંહ
·
રાજ્ય વૃક્ષ :-સીસમ
·
રાજ્ય ફૂલ :-
·
રાજ્ય ફળ :-
·
રાજ્ય ગીત :-
·
રાજ્ય નૃત્ય :- ભાંગરા
·
રાજ્ય રમત :-
·
હાઈકોર્ટ :- પંજાબ અને હરિયાણા
·
હવાઈમથક :- ચંડીગઢ, અમૃતસર,
લુધિયાના અને પટિયાલા
·
કુલ વસ્તી :- ૨,૭૭,૪૩,૩૩૮ (૨૦૧૧)
·
વસ્તી ક્રમ :-
·
વસ્તી ગીચતા :- ૫૫૧
·
જાતિ પ્રમાણ :- ૮૯૫
·
સાક્ષરતાનો દર :- ૭૫.૮%
·
લોકસભાની સીટો :- ૧૩
·
વિધાનસભાની સીટો :- ૧૧૭
·
રાજ્યસભાની સીટો :-૦૭
·
જીલ્લાની સંખ્યા :-૨૨ (સૌથી મોટો જીલ્લો ફિરોઝપુર અને સૌથી નાનો
જીલ્લો ફતેહગઢ સાહિબ)
·
તાલુકાની સંખ્યા :-
·
ગામડાઓ :-
·
મહાનગર :-
·
મુખ્ય પાક :-
·
મુખ્ય ઉધોગ :- ગરમ કાપડ( ધારીવાલ, લુધિયાણા),
·
ખનીજ :-
·
મુખ્ય નદીઓ :-સિંધુ, રાવી,
વ્યાસ,સતલજ અને ઘગ્ઘર
·
પર્વતો:- શિવાલિક, ધોલઘર અને પીર પંજાબ
·
સરોવર :-
·
જળ વિદ્યુત પરિયોજનાઓ :-
·
જળાશય ડેમ :- ભાખરા નાંગલ પરિયોજના
·
અભયારણ્યો :- અબોહર અભ્યારણ્ય (કાળા સસલા, કબૂતર )
·
રાષ્ટ્રીય ઉદ્યાન :-
·
વિદ્યુત મથકો :-
·
જોવાલાયક સ્થળો :- સુવર્ણમંદિર (અમૃતસર),દુર્ગીયાના મંદિર, જલિયાવાલા બાગ, પટિયાલા,
·
મહત્વની યોજનાઓ :-
·
વિશેષ માહિતી :-
·
પતિયાલામાં સુભાષચંદ્ર બોઝ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ સ્પોર્ટ્સ તથા
રમતગમતના સાધનો માટે જાણીતું છે.
·
જલંધરશસ્ત્રક્રિયા અને રમતગમતના સાધનો માટે જાણીતું છે.
·
સુવર્ણમંદિર ૧૫૬૬માં શીખગુરૂ રામદાસે બંધાવેલ શીખ ગુરૂદ્રાર આવેલું
છે. તેમના પુત્ર અર્જુનસિંહને અમૃત સરોવર બંધાવેલ હતું.
·
૧૮૯૩માં ખાલસા કોલેજની સ્થાપના થઇ હતી.
પશ્ચિમ બંગાળ
·
સીમાઓ :-પશ્ચિમ બંગાળ રાજ્યની ઉત્તરે સિક્કિમ, ઉત્તર-પૂર્વમાં આસામ, પૂર્વમાં બાંગ્લાદેશ, દક્ષિણમાં બંગાળની ખાડી અને ઓડીશા રાજ્ય અને
પશ્ચિમમાં બિહાર અને ઝારખંડ રાજ્યની સરહદ આવેલી છે.
·
ક્ષેત્રફળ :-૮૮,૭૫૦
(ચો.કિ.મી)
·
દેશમાં સ્થાન :- ૧૪મો
·
સ્થાપના :- તા. ૨૬/૧/૧૯૫૦
·
પાટનગર :- કોલકાતા
·
હવાઈમથક :- ડમડમ (કોલકાતા)
·
રાજ્યપાલ :- કેશરીનાથ ત્રિપાઠી
·
મુખ્યમંત્રી :- મમતા બેનર્જી (તૃણમુલ કોંગ્રેસ)
·
સ્પીકર :-
·
રાજભાષા :- બંગાળી
·
રાજ્ય પક્ષી :-શ્વેત વશી કિલકિલા
·
રાજ્ય પશુ :-રોયલ બેંગાલ ટાઈગર
·
રાજ્ય વૃક્ષ :- ડેવિલ ટ્રી
·
રાજ્ય ફૂલ :- જાસ્મીન નાઈટ
·
રાજ્ય ફળ :-
·
રાજ્ય ગીત :-
·
રાજ્ય નૃત્ય :-
·
રાજ્ય રમત :-
·
હાઈકોર્ટ :- કોલકાતા
·
કુલ વસ્તી :- ૯૧,૩૪૭,૭૩૬ (૨૦૧૧)
·
વસ્તી ક્રમ :- ચોથો
·
વસ્તી ગીચતા :-૧૦૨૮
·
જાતિ પ્રમાણ :- ૯૫૦
·
સાક્ષરતાનો દર :- ૭૭.૦૮%
·
લોકસભાની સીટો :- ૪૨
·
વિધાનસભાની સીટો :- ૨૯૫
·
રાજ્યસભાની સીટો :- ૧૬
·
જીલ્લાની સંખ્યા :- ૨૩ (સૌથી મોટો જિલ્લો દક્ષિણી ૨૪ પરગણા અને
સૌથી નાનો જિલ્લો કોલકાતા છે)
·
મહાનગરો :- ચાર ( કોલકાતા,
·
તાલુકાની સંખ્યા :-
·
ગામડાઓ :-
·
મુખ્ય પાક :-ચોખા, બટાકા,
શણ,શેરડી,
ઘઉં અને ચા
·
મુખ્ય ઉધોગ :- એલ્યુમિનીયમ (આસનપુરઅને કોલકાતા),કાગળ ઉદ્યોગ (ટીટાઘર અને શ્રીરામપુર), રેલ્વે એન્જીનનું ઉત્પાદન (ચિત્તરંજન)
·
ખનીજ :-રાનીગંજ (કોલસો),
·
બંદર :- હલ્દીયા
·
અભયારણ્ય :- ૧૫ સુંદરવન (હાથી, હરણ, ડોલ્ફિન,
જંગલી ડુક્કર), બુરસા (વાઘ)
·
રાષ્ટ્રીય પાર્ક :- ૫ (સુંદરવન નેશનલ પાર્ક, બુક્સા તીગર ઉદ્યાન, ગોરુમારા રાષ્ટ્રીય પાર્ક, નીઓરા મીણ નેશનલ પાર્ક અને સિંગાલીલા નેશનલ
પાર્ક.
·
મુખ્ય નદીઓ :-ગંગા,ભાગીરથી, હુગલી,તિસ્તા,દામોદર,
મહાનંદા,તોરસા,
બ્રહ્માણી, મયૂરાક્ષી,કોશી
અને રૂપનારાયણ
·
પર્વતો :- સુસનીયા, દાર્જીલિંગ, હિમાલયની પર્વતશ્રેણી
·
બંદર :- કોલકાતા, હલ્દિયા
·
જળાશય ડેમ :- ફરાક્કા ડેમ (ભાગીરથી)
·
પરિયોજનાઓ :- દામોદર ખીણ પરિયોજના , મયુરાક્ષી યોજના (તિલપાટ)
·
વિદ્યુત મથકો :-
·
મહત્વ :-
·
જોવાલાયક સ્થળો :- દાર્જીલિંગ, બેલૂર, ખડગપુર,પ્લાસી,સુંદરવન
(સૌથી મોટો ડેલ્ટા), કોલકાતા, શાંતિનિકેતન, વીરભૂમિ,
બેલુર મઠ, વિષ્ણુપુર, ટાઈગર હિલ,
·
મહત્વની યોજનાઓ :-
·
વિશેષ માહિતી :-
·
રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે વર્ષ-૨૦૧૧ મમતા બેનરજી અને
વર્ષ-૧૯૫૬માં પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે પદ્મમાલા નાયડુ બન્યા હતા.
·
દાર્જીલિંગ હિમાલયન રેલવેને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યું છે.
·
મુઘલોના સમયમાં સૌપ્રથમ આઝાદ થનાર તથા અંગ્રેજોના સમયમાં સૌપ્રથમ
ગુલામ થનાર રાજ્ય છે.
·
રાજ્યનું પાટનગર કોલકાતા ભારતના ‘ સાંસ્કૃતિક પાટનગર’ તરીકે ઓળખાય છે.
·
નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર આ રાજ્ય સાથે જોડાયેલ
છે.
·
આ રાજ્યમાં ઘણા સમાજસુધારકો જેવા કે સ્વામી વિવેકાનંદ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર,રામકૃષ્ણ પરમહંસ અને રાજારામ મોહનરાય આપ્યા છે.
·
બેલૂરમાં સ્વામી વિવેકાનંદના ગુરૂ રામકૃષણ પરમહંસની સ્મૃતિમાં
બંધાવેલ મઠ આવેલો છે.
·
ભારતનું સૌથી મોટું રેલવેપ્લેટફોર્મ ખડગપુરમાં આવેલું છે.
·
દાર્જીલિંગ ચાના બગીચા અને નારંગી માટે જાણીતું છે.
છતીસગઢ
·
સીમાઓ :- ઉત્તરમાં ઉત્તરપ્રદેશ, ઉત્તર-પૂર્વમાં ઝારખંડ, દક્ષિણ-પૂર્વમાં ઓડીશા અને દક્ષિણમાં
આંધ્રપ્રદેશ અને તેલંગણા,
દક્ષિણ પશ્ચિમમાં
મહારાષ્ટ્ર, ઉત્તર-પશ્ચિમમાં મધ્યપ્રદેશ રાજ્યો આવેલા છે.
મધ્યપ્રદેશમાંથી વિભાજીત કરી રાજ્યની રચના કરવામાં આવી છે.
·
આ વિસ્તારમાં ૩૬ ગઢોનો સમાવેશ થતો હોવાથી તેનું નામ છતીસગઢ પડ્યું
છે.રાજ્યમાં મુખ્ય ઉત્પાદન અનાજ હોવાથી આ રાજ્યને ‘ ધાન કા કટોરા’ કહેવામાં આવે છે.
·
ક્ષેત્રફળ :-૧,૩૫,૩૮૧ ( ચો..કિ.મી.)
·
દેશમાં સ્થાન :- ૧૭મુ
·
સ્થાપના :- તા.૧/૧૧/૨૦૦૦
·
પાટનગર :- રાયપુર
·
સૌથી મોટું શહેર :- રાયપુર
·
રાજ્યપાલ :-બલરામદાસ ટંડન
·
મુખ્યમંત્રી :- રમણસિંહ
·
સ્પીકર :- ગૌરીશંકર અગ્રવાલ
·
રાજભાષા :-હિન્દી
·
રાજ્ય પક્ષી :- પહાડી મેના
·
રાજ્ય પશુ :- જંગલી ભેંસ
·
રાજ્ય વૃક્ષ :- સાલ
·
રાજ્ય ફૂલ :-
·
રાજ્ય ફળ :-
·
રાજ્ય ગીત :- પંડવાની,ભરથરી
·
રાજ્ય નૃત્ય :- સુખા, કર્મા,
ગૌર
·
રાજ્ય રમત :-
·
હાઈકોર્ટ :- બિલાસપુર
·
કુલ વસ્તી :- ૨૦,૭૯૫,૯૫૬ (2011)
·
વસ્તી ક્રમ :-
·
વસ્તી ગીચતા :-૧૮૯
·
જાતિ પ્રમાણ :-૯૯૧
·
સાક્ષરતાનો દર :- ૭૦.૨૮%
·
લોકસભાની સીટો :- ૧૧
·
વિધાનસભાની સીટો :- ૯૧
·
રાજ્યસભાની સીટો :- ૦૫
·
મહાનગરપાલિકા :- ૧૩
·
જીલ્લાની સંખ્યા :- ૨૭
·
તાલુકાની સંખ્યા :-૧૪૯
·
ગામડાઓ :-
·
મુખ્ય નગર :- દુર્ગ,રાજનંદગામ,બસ્તર,રામગઢ અને વોલાસ્પુર
·
મુખ્ય પાક :- ચોખા ,
·
મુખ્ય ઉધોગ :- લોહ અયસ્ક, ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ સિમેન્ટ, બીડી ય્ધ્યોગ (તેંદુપત્તા), ઔદ્યોગિક વિકાસ કેન્દ્ર (સિરગિટ્ટી)
·
ખનીજ :- કોલસો,કલઈ
મેગેનીઝ (બિલાસપુર), સોનું અને સ્ફટિક (રાજદણ ગાંવ)
·
મુખ્ય નદીઓ :- મહા,ઇન્દ્રાવતી, ખારુન, શિવનાથ,નારંગી, ગુડરા,
લાલઘર,હસદો
·
પર્વતો :- બસ્તર, સિહાવ,
અમરકંટક
·
રાષ્ટ્રીય ઉદ્યાન :- ૩ ગુરૂ ઘાસીદસ,ઇન્દ્રાવતી નેશનલ પાર્ક (દાંતેવાડા)
·
અભયારણ્ય :- ગોમરાડા અભયારણ્ય (રાયગઢ જીલ્લામાં)
·
પરિયોજનાઓ :- રવિશંકર સાગર પરિયોજના (મહાનદી)
·
જળાશય ડેમ :-
·
વિદ્યુત મથકો :- મારવા થર્મલ પાવર પ્લાન્ટ (જાંજગીર –ચાંપા)
·
જાહેર સાહસો :-
·
ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ (૧૯૫૭)
·
શૈક્ષણિક સંસ્થાઓ :-
·
ઇન્દિરા ગાંધી કળા સંગીત યુનિવર્સિટી, ખેરાગઢ
·
સુંદરલાલ શર્મા ઓપન યુનિવર્સિટી, બિલાસપુર
·
સ્વામી વિવેકાનંદ ટેકનોલોજી યુનિવર્સિટી,ભિલાઈ
·
આયુષ એન્ડ હેલ્થ સાયન્સ યુનિવર્સિટી,રાયપુર
·
કુશાભાઉ ઠાકરે પત્રકારત્વ યુનિવર્સિટી, રાયપુર
·
મહત્વ :-
·
જોવાલાયક સ્થળો :- લક્ષ્મણ મંદિર, રામગઢનો કિલ્લો, ગન્ધેશ્વર મંદિર, ખૈરપુર,જગદલપુર, ડોગરી,ચિતવા,ભિલાઈ દુર્ગ,સીતા
બેંગરા ગુફા, મામા ભોંજાનું મંદિર (બરસુર)
·
મહત્વની યોજનાઓ :-
·
મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના
·
કલ્પવૃક્ષ યોજના
·
અન્ન બેંક યોજના
·
મહિલા જાગૃતિ શિબિર
·
મફત પુસ્તક વિતરણ યોજના
·
સરકારી ઘોડિયાઘર
·
વિશેષ માહિતી :-
·
પ્રાચીન સમયમાં છતીસગઢ ક્ષેત્ર દક્ષિણ કોશલ તરીકે ઓળખાતું હતું.
·
છતીસગઢ રાજ્યની પ્રથમ સંકલ્પના પં.સુંદરલાલ શર્મા એ કરી હતી.
·
છતીસગઢમાં મહા નદીને ગંગા તરીકે ઓળખવામાં આવે છે.
·
છતીસગઢ વિધાનસભાનું નામકરણ મિનીમાતા પરથી પાડવામાં આવ્યું છે.
·
છતીસગઢમાં કુલ વનક્ષેત્રનો હિસ્સો ૪૪%થી વધુ છે.
·
દેશની સર્વપ્રથમ કોમર્શીયલ કોર્ટનું ભૂમિપૂજન તાજેતરમાં છતીસગઢમાં
કરવામાં આવ્યું છે.
·
છતીસગઢના કોરબા જિલ્લાને એજ્યુકેશન હબ બનાવવામાં આવી રહ્યું છે. આ
જીલ્લો ઉર્જા રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે.
·
છતીસગઢના ધમતરી જીલ્લામાં ફૂડ પાર્કની સ્થાપના કરવામાં આવી છે.
·
છતીસગઢના હનુમાનસિંહને મંગલપાંડે તરીકે ઓળખવામાં આવે છે.
·
કાંકેર જીલ્લામાં સુપ્રસિદ્ધ ગઢિયા મહોત્સવ ઉજવાય છે.
·
રાજ્યનો સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતો દાંતેવાડા જીલ્લો છે.
·
વાઘના સરંક્ષણ માટે નેશનલ પાર્ક પ્રોજેક્ટ ઇન્દ્રાવતીમાં આવેલો છે.
·
છતીસગઢ રાજ્યને કુલ છ રાજ્યોની સરહદો સાથે સંકળાયેલ છે.
·
રાજિમ સ્થળ છતીસગઢનું પ્રયાગ, મહાતીર્થ અને સંસ્કારીનગરી તરીકે ઓળખવામાં આવે છે.
·
સુપ્રસિદ્ધ ભોરમદેવ મંદિર નાગરશૈલીની વાસ્તુકળાનું ઉત્તમ નમૂનો છે.
·
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશનો સર્વપ્રથમ પ્રોજેક્ટ છતીસગઢ
માટે સ્વીકૃત કરવામાં આવ્યો હતો.
·
રાજ્યના દાંતેવાડા જીલ્લાની છ ખાણોમાંથી કલઈ ધાતુ મળી આવી છે.
·
છતીસગઢમાં પ્રથમ વિદ્યુત ઉત્પાદન કેન્દ્રની સ્થાપના અમેરિકાના
સહકારથી કરવામાં આવી છે.
·
પહેલી નવેમ્બર ૨૦૧૪થી રાજ્યમાં નવી ઉદ્યોગ નીતિ લાગુ કરવામાં આવી
હતી.
·
અમૃતધારા પાણીનો ધોધ હસદો નદી પર આવેલો છે.
·
વિશ્વ પ્રસિદ્ધ લોઢાની ખાણ બૈલાડીલામાં આવેલી છે.
·
છતીસગઢના વિધાનસભાના અધ્યક્ષના નિવાસસ્થાનનું નામ સદ્દભાવના
રાખવામાં આવ્યું છે.
·
છતીસગઢમાં કંડરા જનજાતિનું મુખ્ય કાર્ય વાંસ પર કારીગરી કરવાનું
છે.
·
એશિયાનો પ્રથમ બાયો રીઝર્વ પાર્ક કાનકેરમાં આવેલો છે.
·
રાજ્યમાં કાજુ સંશોધન કેન્દ્ર બસ્તરમાં આવેલ છે.
જમ્મુ કાશ્મીર
·
જમ્મુ કાશ્મીર ભારતનું સૌથી ઉત્તરે આવેલું રાજ્ય છે. જે મોટેભાગે
હિમાલયની પહાડીઓમાં આવેલું છે.
·
સીમાઓ :- ઉત્તરમાં અફઘાનિસ્તાન અને ચીન, પૂર્વમાં ચીન, દક્ષિણમાં હિમાચલપ્રદેશ અને પંજાબ તથા પશ્ચિમમાં
પાકિસ્તાન આવેલા છે.
·
ક્ષેત્રફળ :- ૨,૨૨,૨૩૬ ચો.કિમી.
·
દેશમાં સ્થાન :- ૧૪મું સ્થાન
·
સ્થાપના :- તા. ૨૬/૧૦/૧૯૪૭
·
પાટનગર :- જમ્મુ ( ઓકટો થી માર્ચ), શ્રીનગર (માર્ચ થી ઓકટો)
·
રાજ્યપાલ :- નરેન્દ્રનાથ વોરા
·
મુખ્યમંત્રી :- રાજ્યપાલ શાસન લાગુ છે.
·
સ્પીકર :-
·
રાજભાષા :- ઉર્દૂ (કાશ્મીરી,ડોંગરી.હિન્દી)
·
રાજ્ય પક્ષી :- બ્લેક હઠીલા ક્રેન
·
રાજ્ય પશુ :- હરણ
·
રાજ્ય વૃક્ષ :- બદામ
·
રાજ્ય ફૂલ :-
·
રાજ્ય ફળ :-
·
રાજ્ય ગીત :-
·
રાજ્ય નૃત્ય :-
·
રાજ્ય રમત :-
·
હાઈકોર્ટ :- જમ્મુ (શિયાળામાં), શ્રીનગર( ઉનાળામાં)
·
હવાઈ મથક :- શ્રીનગર, લેહ અને જમ્મુ
·
કુલ વસ્તી :- ૧,૨૫
કરોડ
·
વસ્તી ક્રમ :- ૨૧મો
·
વસ્તી ગીચતા :- ૧૨૪ (પ્રતિ ચો.કિમી.પ્રતિ વ્યક્તિ)
·
જાતિ પ્રમાણ :-૮૮૯
·
સાક્ષરતાનો દર :- ૬૭.૬૩%
·
લોકસભાની સીટો :- ૦૬
·
વિધાનસભાની સીટો :- ૮૭
·
વિધાનસભા :- બે ગૃહ
·
રાજ્યસભાની સીટો :- ૦૪
·
જીલ્લાની સંખ્યા :- ૨૨(સૌથી મોટો લેહ જીલ્લો, સૌથી નાનો બડગામ જીલ્લો)
·
ગામડાઓ :- ૬૭૬૮
·
મહાનગર :- ૨
·
મુખ્ય પાક :- સફરજન, ચેરી,
મકાઈ,સંતરા નાસપતી
·
મુખ્ય ઉધોગ :- રેશમના કીડા તથા ઠંડા પાણીની માછલી ઉદ્યોગ , કેસર,પ્રવાસન
ઉદ્યોગ
·
ખનીજ :-
·
પર્વતો ;-
કારાકોરમ, લડાખ પંખી, પીરપજાબ ,
નંગા, અમરનાથ, હરમુખ,ઓસ્ટીન
·
કુદરતી સરોવર :- વુલર સરોવર (દેશનું સૌથી મોટું સરોવર ),ડાલ ,
પેગાંગ, માનસબલ, સુરીઓન સરોવર
·
જળ વિદ્યુત પરિયોજનાઓ :- દુલહસ્તી પરિયોજના અને સલાલ પરિયોજના
(ચિનાબ)
·
અભયારણ્ય :-નંદીની વન્યજીવન અભયારણ્ય(જમ્મુ),દાચીગામ અભયારણ્ય (શ્રીનગર)
·
રાષ્ટ્રીય પાર્ક :- દચિગામનેશનલ પાર્ક(શ્રીનગર), કાંજીનાગ નેશનલ પાર્ક (બારામુલ્લા જિલ્લો) હેમીશ નેશનલ પાર્ક (પૂર્વોત્તર લદાખ)
·
ગિરિમથક :- ગુલમર્ગ,, પહેલગાંવ,
·
નદી :- ઝેલમ , સિંધુ,તાવી, રાવી,અને ચિનાબ
·
જળાશય ડેમ :-
·
વિદ્યુત મથકો :-
·
મહત્વ :-
·
જોવાલાયક સ્થળો :-બરફનું શિવલિંગ (અમરનાથ), શ્રીનગર, ગુલમર્ગ,
સોનમર્ગ,વૈષ્ણોદેવી
·
મહત્વની યોજનાઓ :-
·
ઉજાલા યોજના
·
ઉડાન યોજના
·
સંરચના યોજનાઅનુગ્રહ અનુદાન યોજના
·
શાંતિપૂર્ણ યોજના
·
વિશેષ માહિતી :-
·
જમ્મુ કાશ્મીર દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ભારતીય બંધારણના
અનુચ્છેદ ૩૭૦ અનુસાર વિશેષાધિકાર પ્રાપ્ત થાય છે
·
અમરનાથ અને વૈષ્ણોદેવી મંદિર અહીની અર્થવ્યવસ્થા પર ઘણી અસર કરે
છે.
·
લદાખ જે પોતાની પર્વતીય સુંદરતા તથા બુદ્ધ સંસ્કૃતિ માટે જાણીતું
છે. તેને ‘ નાણું તિબેટ’ પણ કહેવામાં આવે છે.
·
જમ્મુ કાશ્મીર ભારતનું એકમાત્ર રાજ્ય છે જેને પોતાનો અલગ ધ્વજ છે
અને બંધારણ છે.
·
આ રાજ્યના ધ્વજમાં લાલ જમીન ઉપર એક હલ છે જે મહેનત દર્શાવે છે.
·
ગુલમર્ગમાં વિશ્વનું સૌથી ઊંચું ગોલ્ફકોર્સ આવેલું છે
·
કે-૨,
નંગાપર્વત, ગશેરબુમ.રાકાપોશી વગેરે ઊંચાશિખરો છે.
·
હરિપર્વત ઉપર કશ્યપ રૂષીએ આશ્રમ સ્થાપીને વસ્તીને વસાવી તે કાશ્મીર
નામે ઓળખાયો.
ઓડીશા
·
સીમાઓ :- ઉત્તરમાં ઝારખંડ અને પશ્ચિમમાં છતીસગઢ, દક્ષિણમાં આંધ્રપ્રદેશ અને પૂર્વમાં બંગાળની
ખાડી આવેલ છે.
·
ક્ષેત્રફળ :- ૧,૫૫,૭૦૭ ચો.કિમી પશ્ચિમ બંગાળ,પશ્ચિમમાં
·
દેશમાં સ્થાન :- ચોથું
·
સ્થાપના :- તા.૧૫/૦૮/૧૯૪૯
·
પાટનગર :- ભુવનેશ્વર
·
સૌથી મોટું શહેર :- ભુવનેશ્વર
·
રાજ્યપાલ :- એસ.સી. જામીર
·
મુખ્યમંત્રી :- નવીન પટનાયક (બિજુ જનતા દલ)
·
સ્પીકર :-
·
રાજભાષા :- ઓડિયા
·
રાજ્ય પક્ષી :- નીલકંઠ
·
રાજ્ય પશુ :- સાબર
·
રાજ્ય વૃક્ષ :- અશ્વત્થા (પીપળો)
·
રાજ્ય ફૂલ :- અશોક
·
રાજ્ય ફળ :-
·
રાજ્ય ગીત :- બંદે ઉત્કલ જનની………
·
રાજ્ય નૃત્ય :- ઓડીસી
·
રાજ્ય રમત :-
·
હાઈકોર્ટ :- ભુવનેશ્વર(૧૯૪૮)
·
મુખ્ય ન્યાયાધીશ :- વિનીત સરણ
·
હવાઈ મથક :- ભુવનેશ્વર
·
કુલ વસ્તી :- ૪૧,૯૪૭.૩૫૮
(૨૦૧૧)
·
વસ્તી ક્રમ :- નવમું
·
વસ્તી ગીચતા :- ૨૭૦
·
જાતિ પ્રમાણ :- ૯૭૯
·
સાક્ષરતાનો દર :- ૭૩%
·
લોકસભાની સીટો :- ૨૧
·
વિધાનસભાની સીટો :- ૧૪૭
·
રાજ્યસભાની સીટો :- ૧૦
·
જીલ્લાની સંખ્યા :- ૩૦(સૌથી મોટો જીલ્લો મયુરગંજ અને સૌથી નાનો
જીલ્લો જગતસિંહપુર)
·
તાલુકાની સંખ્યા :- ૩૧૭
·
ગામડાઓ :-
·
મહાનગર :-કટક, રાઉરકેલા,
બ્રહ્મપુર,પૂરી,સાંબલપુર,ભુવનેશ્વર
·
મુખ્ય પાક :-ચોખા, નાળીયેર,શણ,અળસી
·
મુખ્ય ઉધોગ :-
·
ખનીજ :-
·
લોખંડ પોલાદનું કારખાનું (રાઉરકેલા),
·
લોહઅયસ્ક ( કેયોન્ઝાર, બોનાઈ અને મયુરગંજ જીલ્લો)
·
મેંગેનીઝ(બોનાઈ, સુંદરગઢ,
કાલાહાંડી, કેઓન્જર અને છારાપુર જીલ્લો)
·
બોકસાઇટ(કાલાહાંડી, કોરાપુટ અને સંબલપુર)
·
મુખ્ય નદીઓ :- સુવર્ણરેખા, બેતરણી,બ્રાહ્મણી, વંશધારા અને મહાનદી
·
કુદરતી સરોવર :- ચિલ્કા(ભારતનું સૌથી મોટું ,૧૧૮૦ ચો.કિમી.) અનસૂર્યા અને સારા
·
પરિયોજનાઓ :-
·
જળાશય ડેમ :- હીરાકુંડ (મહાનદી), મચકુંદ , ઋષિતુલ્ય
·
સરોવર :- ચિલ્કા
·
અભ્યારણ્ય :- ચાંડક(હાથી ) અભ્યારણ્ય, અટ્રીયાઈ કાચબા અભ્યારણ્ય, ઘડિયાલ
·
રાષ્ટ્રીય ઉદ્યાન :- નંદન કાન્હા રાષ્ટ્રીય ઉધાન(સફેદ વાઘ)
·
હવાઈ મથક :- ૧૭
·
બંદરો :- ઘામરા, ગોપાલપુર,પારદીપ, સુબર્નરેખા,ચાંદીપુર
·
શૈક્ષણિક તથા સંશોધન સંસ્થા :-
·
પ્રાચીન વિશ્વવિદ્યાલય તક્ષશિલા (રત્નગીર)
·
નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી-રાઉરકેલા)
·
આઈ.આઈ.એમ.(સંબલપુર)
·
ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ (બ્રહ્મપુર)
·
ચોખા સંશોધનશાળા
·
જળ વિદ્યુત યોજના :- હીરાકુંડ જળ વિદ્યુત યોજના
·
જોવાલાયક સ્થળો :- કોર્ણાકનું સૂર્યમંદિર,લિંગરાજ મંદિર (ભુવનેશ્વર), જગન્નાથમંદિર (પુરી), રઘુનાથ મંદિર,આંડાગોવા,
ઉદયગીરી અને કડાગીરીનું
ગુફાઓ, ચિલ્કા સરોવર, મુક્તેશ્વર મંદિર (ભુવનેશ્વર ), અશોકનો શિલાલેખ,વિશ્વશાંતિ સ્તૂપ,ઘવલી
પહાડ, ઇન્દ્રાણીની મૂર્તિ( જાજપુર),ચોસઠ જોગણીનું મંદિર ( હીરાપુર અને રાણીપુર), ઝૂકતું શિવાલય ( હુમા), ગરમ પાણીના કુંડ ( તપ્તપાણી )
·
મહત્વની યોજનાઓ :-
·
બિજુ શિશુ સુરક્ષા યોજના (અનાથ અને એચ આઈ વી –ચેપગ્રસ્ત બાળકોના ઉછેર માટે)
·
·
વિશેષ માહિતી :-
·
કોર્ણાકનું સૂર્યમંદિર જે પૂર્વ ગંગકુળના રાજાએ બંધાવેલ તે વિશ્વ
ધરોહર સ્થળ તરીકે સ્થાન પામેલ છે.
·
બોક્સાઈટનું સૌથી વધુ ઉત્પાદન ઓરિસ્સામાં થાય છે.
·
ઓડીશાના પ્રથમ મુખ્યમંત્રી તરીકે અને પ્રથમ રાજ્યપાલ તરીકે
તમિલનાડુ
·
સીમાઓ :- ઉત્તરે આંધ્રપ્રદેશ, પૂર્વમાં કેરલ, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળની ખાડી અને પશ્ચિમમાં
કર્ણાટક અને કેરલ રાજ્યોની સરહદો આવેલી છે.
·
ક્ષેત્રફળ :- ૧,૩૦,૦૫૮ (ચો.કિમી)
·
દેશમાં સ્થાન :-
·
સ્થાપના :- તા. ૧૪/૦૧/૧૯૫૦
·
પાટનગર :- ચેન્નઈ
·
રાજ્યપાલ :-સી. વિદ્યાસાગર રોય
·
મુખ્યમંત્રી :-ઈ.પ્લાનીસ્વામી
·
સ્પીકર :-
·
રાજભાષા :- તમિલ
·
રાજ્ય પક્ષી :- નીલમ કબૂતર
·
રાજ્ય પશુ :-નીલગિરી તાહાર
·
રાજ્ય વૃક્ષ :- પાલમેર પાલમ
·
રાજ્ય ફૂલ :- ગ્લોરી લીલી ફાંધલ
·
રાજ્ય ફળ :-
·
રાજ્ય ગીત :- ઇવોષણ ટુ ગોડ્નેસ તમિલ….
·
રાજ્ય નૃત્ય :-ભરતનાટ્યમ
·
રાજ્ય રમત :- સાદુગુડી
·
હાઈકોર્ટ :-ચેન્નઈ
·
હવાઈમથક:- ચેન્નઈ, મદુરાઈ,તિરૂચિરાપલ્લી
·
કુલ વસ્તી :-૭,૨૧,૪૭,૦૩૦ (૨૦૧૧)
·
વસ્તી ક્રમ :-
·
વસ્તી ગીચતા :-૫૫૫
·
જાતિ પ્રમાણ :- ૯૯૬
·
સાક્ષરતાનો દર :-૮૦.૩૩%
·
લોકસભાની સીટો :- ૩૯
·
વિધાનસભાની સીટો :-૨૩૫
·
રાજ્યસભાની સીટો :- ૧૮
·
જીલ્લાની સંખ્યા :- ૩૨ (સૌથી મોટો જીલ્લો ધર્મપુરી અને સૌથી નાનો
ચેન્નઈ છે)
·
તાલુકાની સંખ્યા :-
·
ગામડાઓ :-
·
મુખ્ય નગર :- કોયમુત્તૂર , મદુરાઈ,
પેરામ્બૂર, કુડાલોર, રામનાથપુરમ, તંજાવુર,
સેલમ, વેલૌર
·
મુખ્ય પાક :-ચોખા,કપાસ, ચા, કોફી,
શેરડી
·
મુખ્ય ઉધોગ :- સુતરાઉ કાપડ(કોઈમ્બતૂર,તિરૂનેલવેલી અને મદુરાઈ ) રેશમ વણાટ અને હેન્ડલૂમ ઉદ્યોગ (મદુરાઈ), ખાંડ ઉદ્યોગ(કોઈમ્બતૂર), એલ્યુમિનીયમ ( મેત્તુર)
·
ખનીજ :- નૈવેલી (લિગ્નાઈટ કોલસા)
·
બંદર :- તૂતીકોરિન (ભારતનું મહાબંદર), ચેન્નાઈ
·
મુખ્ય નદીઓ :- કાવેરી,મેયાર, પલાર, અય્યર ,
ભવાની, અમરાવતી, ચિત્તર અને વૈગાઈ (કાવેરી ૭૬૦ કિ.મી સૌથી લાંબી નદી છે.)
·
કુદરતી સરોવર :- પુલકિટ
·
ધોધ :- હોગેનકકલ (ધર્મપુરી), કોટલમ (તિરૂચિરાપલ્લી)
·
પરિયોજનાઓ :-
·
જળાશય ડેમ :-
·
વિદ્યુત મથકો :- નૈવેલી (થર્મલ પાવર સ્ટેશન), કામિની પરમાણુ ભઠ્ઠી ( કલ્પક્કમ)
·
અભ્યારણ્ય :-
·
રાષ્ટ્રીય ઉદ્યાન :- ગુંડી ( ચિત્તલ, કાળું સસલું અને સાપ)
·
જોવાલાયક સ્થળો :- તાંજોર,મહાબલીપુરમ,મીનાક્ષી મંદિર (મદુરાઈ), રામેશ્વરમ,
વિવેકાનાદ સ્મારક
(કન્યાકુમારી, કાંચીપુરમ, શ્રીરંગ,જ્મ્બુકેશ્વર મંદિર ( તિરૂચિરાપલ્લી),ઉટી,
·
મહત્વની યોજનાઓ :-
·
વિશેષ માહિતી :-
·
તાંજોર ચોલ રાજાઓનું છેલ્લું પાટનગર, બ્રુહદેશ્વર મંદિર વિશ્વભરમાં જાણીતું છે. તેનું
નવું નામ થાંજાવુર છે.
·
તિરુચિરાપલ્લી શૈલ મંદિરો, ઔદ્યોગિક અને ઐતિહાસિક નગર છે.
·
ચિદમ્બરમ્ નટરાજના (શૈવ) મંદિર માટે જાણીતું છે.
·
પેરામ્બુર રેલવેના ડબા (ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી) બનાવવાનું ભારત
સરકારનું કારખાનું છે.
·
રામેશ્વરમ હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ અને બાર જ્યોતિલિંગ પૈકીનું
એક છે.
·
નીલગિરીમાં ઉડાઉમંડલમ ગિરિનગર નિકટ ૨૬૪૦ મીનું સૌથી ઊંચું દોડા
બેટા શિખર આવેલું છે.
કર્ણાટક
·
સીમાઓ :- ઉત્તરમાં મહારાષ્ટ્ર, દક્ષિણમાં કેરળ અને તામિલનાડુ, પૂર્વમાં આંધ્રપ્રદેશ અને તેલગાના રાજ્યની સરહદો
તથા પશ્ચિમમાં અરબીસાગર છે.
·
ક્ષેત્રફળ :-૧,૯૧,૭૯૧ (ચો કિમી)
·
દેશમાં સ્થાન :-સાતમો
·
સ્થાપના :- તા.૧/૧૧/૧૯૭૩
·
પાટનગર :- બેંગલોર
·
રાજ્યપાલ :- વજુભાઈ વાળા
·
મુખ્યમંત્રી :- કુમારસ્વામી
·
સ્પીકર :-
·
રાજભાષા :- કન્નડ
·
રાજ્ય પક્ષી :- ભારતીય રોલર
·
રાજ્ય પશુ :- એશિયન હાથી
·
રાજ્ય વૃક્ષ :- ચંદન
·
રાજ્ય ફૂલ :- કમળ
·
રાજ્ય ફળ :-
·
રાજ્ય ગીત :-જય ભારત જનનીય તેનુંજતે……
·
રાજ્ય નૃત્ય :- યક્ષગાન
·
રાજ્ય રમત :-
·
હાઈકોર્ટ :- બેંગાલુરૂ (૧૮૮૪)
·
મુખ્ય ન્યાયાધીશ :- સુભયા કપલ મુખરજી
·
હવાઈ મથક :- બેંગાલુરૂ,બેલગાવ, મેંગલોર, દેવનહલ્લી
·
બંદરો :- ન્યૂ મેંગલોર,કારવાડ, બેલેકેરી, તાદ્રી,
ભત્કલ
·
કુલ વસ્તી :- ૬,૧૧,૩૦૭૦૪ (૨૦૧૧)
·
વસ્તી ક્રમ :-આઠમો
·
વસ્તી ગીચતા :- ૩૨૦
·
જાતિ પ્રમાણ :-૯૭૩
·
સાક્ષરતાનો દર :- ૭૫.૬૦%
·
લોકસભાની સીટો :- ૨૮
·
વિધાનસભાની સીટો :- ૨૨૪
·
વિધાનપરિષદ સીટો :-૭૩
·
રાજ્યસભાની સીટો :- ૧૨
·
જીલ્લાની સંખ્યા :- ૩૦ (સૌથી મોટો જીલ્લો ગુલબર્ગ અને સૌથી નાનો બેંગાલુરૂ)
·
તાલુકાની સંખ્યા :-
·
ગામડાઓ :-
·
મહાનગર :-બેંગાલુરૂ,મૈસૂર, હૂબલી, ધારવાડ,મેંગલોર,કોલાર,બેલગામ,ગુલબર્ગ,બેલ્લારી
અને બિજાપુર
·
મુખ્ય પાક :- કૉફી (કૂર્ગ), કોકો,કપાસ,તમાકુ, જુવાર,સોપારી,શેરડી,
·
મુખ્ય ઉધોગ :- પરમાણુ ઉર્જા ઉત્પાદન (કૈગા)
·
સિમેન્ટ ઉદ્યોગ(બેંગાલુરૂ,ભદ્રાવતી,બીજાપુર અને ગુલબર્ગા)
·
એલ્યુમિનીયમ ઉદ્યોગ (બેલગામ)
·
લોખંડ ( કુન્દ્રેમુખ, ભદ્રાવતી ) કાગળ ઉદ્યોગ, એન્જીનીયરીંગ ઉદ્યોગ
·
અભયારણ્ય :-
·
રાષ્ટ્રીય ઉદ્યાન :- બાંદીપુર રાષ્ટ્રીય પાર્ક (બાંદીપુર), વેણુગોપાલ રાષ્ટ્રીય પાર્ક (મૈસુર)
·
ખનીજ :-
·
ટંગસ્ટન,
લિગ્નાઈટ કોલસો (નૈવેલી)
·
મેંગેનીઝ (બેલારી, શિમોગા,
બેલગામ જીલ્લો)
·
સોનું (કોલારનું ચેમ્પિયન રીફ અને ઓરોગન રીફ હુત્તી )
·
ચાંદી (ચિત્રદુર્ગ અને કોલાર ક્ષેત્ર)
·
યુરેનિયમ (આરાબેઇલ ઘાટ વિસ્તાર)
·
લોખંડ (બાબાબુદૂનની ટેકરીઓ)
·
મુખ્ય નદીઓ :-કૃષ્ણા,ભીમા, કાવેરી, તુંગભદ્રા,
રેવતી, હેમવતી, માલપ્રભા,
શીમશા, શરાવતી, લક્ષ્મણતીર્થ, કાલી ,
ઘાટપ્રભા,અર્કાવતી,કામિની આવે વેદવતી
·
પર્વતો :-મુલ્લનગિરિ
·
જળ પરિયોજનાઓ :-
·
ઉપરી કૃષ્ણા પરિયોજના,(કૃષ્ણા નદી-નારાયણનગર)
·
ઘાટપ્રભા પરિયોજના (ઘાટપ્રભા)
·
માલપ્રભા પરિયોજના (માલપ્રભા)
·
શિવસમુદ્ર પરિયોજના (કાવેરી)
·
કાલી પરિયોજના (કાલી)
·
મહાત્મા ગાંધી પરિયોજના (શ્રાવતી)
·
તુંગભદ્રા પરિયોજના(તુંગભદ્રા- મલ્લપુરમ)
·
જળાશય ડેમ :- કૃષ્ણાસાગર યોજના બંધ (કાવેરી નદી),
·
વિદ્યુત મથકો :-
·
જોવાલાયક સ્થળો :- વુંન્દાવન ગાર્ડન, શ્રીરંગપટ્ટનમ , હોયસેલ સ્મારક, છિન્નકેશવ મંદિર (વેલૂર), લાલ બાગ , મૈસૂર,હમ્પી સંગ્રહાલય , નીલગીરી , ચામુંડામાતાનું મંદિર (બેંગાલુર્રૂ),ગોળ ગુંબજ (બિજાપુર), જોગનો ધોધ . લલિત મહેલ(મૈસૂર),શ્રવણબેલગોડા
·
મહત્વની યોજનાઓ :-
·
ચંદન અને કોફીના ઉત્પાદનના અગ્રેસર
·
વિશેષ માહિતી :-
·
૧૯૨૩માં મૈસુર સ્ટેટ દ્વારા ભદ્રાવતી નદી નજીક મૈસુર આયર્ન એન્ડ
સ્ટીલ કંપની (IISCO)ની સ્થાપના કરવામાં આવી હતી.
·
પહેલી ઓગસ્ટ ૧૯૭૩થી જૂનું નામ મૈસુર નામ બદલીને કર્ણાટક રાખવામાં
આવ્યું. કારનાડું એટલે ઉચ્ચપ્રદેશ તે ઉપરથી કર્ણાટક નામ પડ્યું છે.
·
ભારતમાં સૌથી વધુ કોફીનું ઉત્પાદન કર્ણાટકના કૂર્ગમાં થાય છે.
·
બેગ્લૂરું કર્ણાટકનું પાટનગર છે અને તે રેશમ તથા વિમાન ઉદ્યોગ માટે
જાણીતું છે.
·
મેંગલોર કર્ણાટકનું બંદર છે, જે ચા,
કોફી,રબર અને મેંગલોરી નળિયા માટે જાણીતું છે.
·
મૈસુર ઐતિહાસિક શહેર જે રાજમહેલ તથા વૃંદાવન ગાર્ડન માટે દેશભરમાં
પ્રસિદ્ધ છે.
·
શ્રીરંગપટ્ટનમ ટીપું સુલતાનની રાજધાનીનું શહેર છે જ્યાં ભગવાન
શ્રીરંગનાથનું મંદિર આવેલું છે.
·
હમ્પી પ્રાચીન વિજયનગર સામ્રાજ્યનું પાટનગર છે.
ઉત્તરાખંડ
·
સીમાઓ :-ઉતરાખંડ ની ઉત્તરે તિબેટ, પૂર્વમાં નેપાળ, પશ્ચિમમાં હિમાચલપ્રદેશ અને દક્ષિણમાં
ઉત્તરપ્રદેશની સરહદો આવેલી છે.
·
ક્ષેત્રફળ :- ૫૩,૪૮૩
·
દેશમાં સ્થાન :- ૧૯મું
·
સ્થાપના :- તા. ૯/૧૧/૨૦૦૦
·
પાટનગર :- દહેરાદૂન
·
રાજ્યપાલ :- કૃષ્ણકાંત પૌલ
·
મુખ્યમંત્રી :- ત્રિવેન્દ્રસિંઘ રાવત
·
ડે. મુખ્યમંત્રી :- કે.એમ.જોસેફ
·
સ્પીકર :- પ્રેમચંદ અગ્રવાલ
·
રાજભાષા :- હિન્દી,ગઢવાલી, કુમાઉની
·
રાજ્ય પક્ષી :- હિમાલયની મોનલ
·
રાજ્ય પશુ :- મસ્ક હરણ
·
રાજ્ય વૃક્ષ :- બુરાંશ
·
રાજ્ય ફૂલ :- બ્રહ્મા કમળ
·
રાજ્ય ફળ :-
·
રાજ્ય ગીત :-
·
રાજ્ય નૃત્ય :-
·
રાજ્ય રમત :-
·
હાઈકોર્ટ :- નૈનીતાલ (તા. ૯/૧૧/૨૦૦૦)
·
મુખ્ય ન્યાયાધીશ :- કે.એમ.જોસેફ
·
હવાઈમથક :- જોલી ગ્રાંટ (દહેરાદૂન), પંતનગર (ઉદ્યમસિંહનગર),ચમોલી અને ઉત્તરકાશી અને અગત્સ્યમુની (રુદ્રપ્રયાગ)
·
કુલ વસ્તી :- ૧,૦૦,૮૬,૨૯૨ (વર્ષ-૨૦૧૧)
·
વસ્તી ક્રમ :- ૨૧મો
·
વસ્તી ગીચતા :-૧૮૯
·
જાતિ પ્રમાણ :- ૯૬૩
·
સાક્ષરતાનો દર :- ૭૯.૬૩%
·
લોકસભાની સીટો :- ૦૫
·
વિધાનસભાની સીટો :- ૭૧
·
રાજ્યસભાની સીટો :- ૩
·
જીલ્લાની સંખ્યા :- ૧૩ (સૌથી મોટો જિલ્લો ચમોલી અને સૌથી નાનો
જિલ્લો ચંપાવત છે)
·
તાલુકાની સંખ્યા :-
·
ગામડાઓ :-
·
મહાનગર :-
·
મુખ્ય પાક :-
·
મુખ્ય ઉધોગ :-
·
ખનીજ :-
·
પ્રમુખ વિશ્વ વિદ્યાલય :-
·
પતંજલિ યોગપીઠ વિશ્વ વિદ્યાલય,હરિદ્વાર
·
ઉત્તરાખંડ પૌધોગીકી વિશ્વવિદ્યાલય હરિદ્વાર
·
ભારતીય પૌદ્યોગિક સંસ્થાન , રૂડકી
·
હેમવતીનંદ બહુગુણા ગઢવાલ વિશ્વ વિદ્યાલય,શ્રીનગર –પૌડી
·
કુમાઉ વિશ્વ વિધ્યાલય, નૈનીતાલ
·
ગોવિંદવલ્લભપંત કૃષિ એન્ડ પૌદ્યોગિક વિશ્વવિદ્યાલય, પંતનગર
·
મુખ્ય નદીઓ :- મંદાકિની,ગંગા
ગંડક, યમુના, ઠાલી,
રામગંગા, અલકનંદા, ભાગીરથી,
ડબકા અને નિહાલ
·
મુખ્ય હિમ નદી :- ગંગોત્રી, સોના,
યમુનોત્રી, મિલાન, બાલીંગ અને પોટિંગ
·
પર્વતો :- શિવાલિક, નંદાદેવી,
કામેટ, ચૌખંભા, નંદાકોટ,
પંચમૂલી
·
સરોવર :- નૈનીતાલ, ભીમ્તાલ,
ખુપરતાલ અને પુનતાલ કુમાઉ
વિસ્તાર
·
જળ સિંચાઈ પરિયોજનાઓ :- તેહરી બંધ પરિયોજના (ભાગીરથી નદી)
·
જળાશય ડેમ :- તેહરી બંધ
·
અભયારણ્ય :- રાજાજી રાષ્ટ્રીય અભયારણ્ય (હરિદ્વાર), ગોવિંદ પશુ વિહાર અભયારણ્ય
·
રાષ્ટ્રીય ઉદ્યાન :- જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન (રામનગર), ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન (નાનીતાલ) , નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન (ચમોલી) અને ગંગોત્રી
રાષ્ટ્રીય ઉદ્યાન (ઉત્તરકાશી)
·
વિદ્યુત મથકો :-
·
જોવાલાયક સ્થળો :- હેમકુંડ સાહેબ, પુષ્પ ખીણ,
આદિ શંકરાચાર્યની સમાધિ, ડોડીતાલ, ગૌમુખ,
રજ્જુ માર્ગ નંદાદેવી
શિખર નૈની સરોવર, મસૂરી,અલમોડા,ઋષિકેશ,
ચમોલી, ઉત્તર કશી,ગઢવાલ
અને જોશીમઠ , ગંગોત્રી(ગંગા નદીનું ઉદગમ સ્થાન), જમનોત્રી,યમનોત્રી
·
મહત્વની યોજનાઓ :-
·
વિશેષ માહિતી :-
·
ઉત્તરાખંડના પ્રથમ મુખ્યમંત્રી નિત્યાનંદ સ્વામી (૨૦૦૧) અને પ્રથમ
રાજ્યપાલ સુરજીતસિંહ બરનાલા (૨૦૦૦) હતા.
·
ઉત્તરાખંડનો ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન અને નંદાદેવી રાષ્ટ્રીય
ઉધાન વિશ્વ ધરોહરમાં સ્થાન મળ્યું છે.
ઉત્તરપ્રદેશ
·
સીમાઓ :- પશ્ચિમમાં રાજસ્થાન, ઉત્તર પશ્ચિમમાં દિલ્લી અને હરિયાણા, ઉત્તરમાં ઉત્તરાખંડ અને નેપાળ દેશ, ઝારખંડ , દક્ષિણ પૂર્વમાં મધ્યપ્રદેશ સરહદ આવે છે.
·
ક્ષેત્રફળ :- ૨,૩૮,૫૬૬ (ચો.કિ.મી)
·
દેશમાં સ્થાન :- પ્રથમ
·
સ્થાપના :- તા. ૨૬/૦૧/૧૯૫૦ (સ્થાપના દિવસ- પહેલી નવેમ્બર ૧૯૫૬)
·
પાટનગર :- લખનૌ
·
હવાઈ મથકો :- લખનૌ, કાનપુર,
અલાહાબાદ, વારાણસી, આગ્રા,
ઝાંસી, બરેલી, ગાઝીયાબાદ,
ગોરખપુર, સહરાનપુર, રાયબરેલી
·
રાજ્યપાલ :- રામનાઈક
·
મુખ્યમંત્રી :- શ્રી આદિત્યનાથ યોગી
·
ડે. મુખ્યમંત્રી :- કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા
·
સ્પીકર :- હરીદાઈ નારાયણ
·
રાજભાષા :- હિન્દી,ઉર્દૂ
·
રાજ્ય પક્ષી :-સારસ
·
રાજ્ય પશુ :- હરણ
·
રાજ્ય વૃક્ષ :- સાલ
·
રાજ્ય ફૂલ :-આસોપાલવ
·
રાજ્ય નૃત્ય :-કથક ,કજરી, નૌટંકી,રાસલીલા
·
રાજ્ય રમત :-હોકી
·
રાજ્ય ચિન્હ :- માછલી અને તીર કમાન
·
હાઈકોર્ટ :- અલ્હાબાદ (ખંડપીઠ-લખનૌ) (સ્થાપના :-તા.૧૧/૬/૧૮૬૬)
·
રાજ્યમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા :- ૯૧
·
મુખ્ય ન્યાયાધીશ :- બાબાસાહેબ ભોંસલે
·
કુલ વસ્તી :- ૧૯,૯૮,૧૨,૩૪૧ (૨૦૧૧)
·
વસ્તી ક્રમ :-પ્રથમ
·
વસ્તી ગીચતા :-૮૨૯
·
જાતિ પ્રમાણ :- ૯૧૨
·
સાક્ષરતાનો દર :- ૬૮.૭૨%
·
લોકસભાની સીટો :- ૮૦
·
વિધાનસભાની સીટો :- ૪૦૩ (૪૦૨ + ૧ એગ્લો ઇન્ડિયન)
·
વિધાન પરિષદ બેઠકો :- ૧૦૦ (૯૯ + ૧ એગ્લો ઇન્ડિયન)
·
રાજ્યસભાની સીટો :- ૩૧
·
જીલ્લાની સંખ્યા :-૭૫(સૌથી મોટો જિલ્લો લખીમપુર અને સૌથી નાનો
જિલ્લો સંત રવિદાસનગર છે.)
·
તાલુકાની સંખ્યા :- ૩૩૨
·
મહાનગર :-કાનપુર, વારાણસી,
આગ્રા, પ્રયાગ, ગાઝિયાબાદ,
અલીગઢ, ઝાંસી, મથુરા,
અયોધ્યા, ગોરખપુર,લખનૌ, રાયબરેલી,
·
મુખ્ય પાક :-
·
મુખ્ય ઉધોગ :- ( ૫,૨૧,૮૩૫ લઘુ ઉદ્યોગો, ૬૮ કાપડની મિલો અને ૩૨ ઓટોમોબાઈલ કારખાનાઓ છે.)
·
ચર્મઉદ્યોગ (કાનપુર)
·
ખાતર(ફૂલપુર, ગોરખપુર)
·
ગરમ કાપડ ( કાનપુર)
·
કાચઉદ્યોગ( ફીરોઝાબાદ)
·
ઈલેક્ટ્રોનિક ઉદ્યોગ ( ગાઝિયાબાદ)
·
એલ્યુમીનીયમ( રેણુકોટ)
·
ખાંડ ઉદ્યોગ ( કાનપુર, લખનૌ,
ગોરખપુર)
·
ડેરી ઉદ્યોગ (કાનપુર અને અલીગઢ)
·
સિમેન્ટ ઉદ્યોગ (કજરાહટ)
·
ખનીજ :- ફોસ્ફોરાઈટ્સ( લલિતપુર જીલ્લો)
·
રાષ્ટ્રીય નેશનલ પાર્ક :- જીમ કોરબેટ નેશનલ પાર્ક (રામગંગા), દૂધવા નેશનલ ઉદ્યાન (લખીમપુર)
·
મુખ્ય નદીઓ :- ભાગીરથી, રિહાન્દ,રામગંગા,ગંગા, ગોમતી, ઘાઘરા,
ગંડક, બેતવા, શારદા,
ચંબલ, સિંધ,કેન
અને સોન
·
પર્વતો :- વિંધ્ય, શિવાલિક અને કૈમૂર
·
પરિયોજનાઓ :- તેહરી પરિયોજના,રામગંગા
પરિયોજના
·
સડકોનો વિસ્તાર :- કુલ ૧,૧૮,૯૪૬ કિ.મી.
·
જળાશય ડેમ (સરોવર) :-
·
જાહેર સાહસો :-
·
ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન લિ.(O.C),મથુરા
·
ઇન્ડિયન ટેલિફોન ઇન્ડસ્ટ્રીઝ લિ., નૈની
·
ડીઝલ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લિ.,વારાણસી
·
ફર્ટીલાઈઝર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા, ગોરખપુર
·
ભારત ઇલેક્ટ્રોનિકસ લિ.( BEL) , ગાઝીયાબાદ
·
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(NTPC), સિંગરોલી)
·
જોવાલાયક સ્થળો :-તાજમહેલ (આગ્રા) સલીમ ચિશ્તી દરગાહ(ફતેહપુર
સીકરી), વારાણસી, ગોરખપુર,
અયોધ્યા,ઝાંસી,
લખનૌ,હરિદ્વાર,
કેદારનાથ, પ્રયાગ,કાશી, ગોકુળ-મથુરા, ચિત્રકૂટ , સારનાથ,
કુશીનગર, પ્રતાપગઢ,વૃંદાવન, ગોકુલ,સંત
કબીરનગર
·
મહત્વની યોજનાઓ :-
·
ભાગ્યલક્ષ્મી યોજના (ગરીબ પરિવારમાં પુત્રીના જન્મ થતાં રૂ. ૫૦,૦૦૦ના બોન્ડ અને માતાને રૂ.૫૧૦૦/- આપવામાં આવે છે.)
·
વિશેષ માહિતી :-
·
ભારતનું સૌથી વધુ વસ્તીગીચતાધરાવતું રાજ્યમાંનું એક છે.
·
ઉત્તરપ્રદેશ ભારતની ઉત્તરે આવેલું રાજ્ય છે. તેનો ઈતિહાસ ૪૦૦૦ વર્ષ
પુરાણો છે.
·
વારાણસી નજીક સારનાથનું ચૌખંડી સ્તૂપ જ્યાં ભગવાન બુદ્ધે પ્રથમ
ઉપદેશ આપ્યો હતો.
·
ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ અવતાર શ્રીરામચંદ્રજીએ અયોધ્યા અત્યારે
ફૈઝાબાદ જીલ્લોમાં જન્મ લીધો હતો. ભગવાન રામ ચૌદ વર્ષ વનવાસ પ્રયાગ અને ચિત્રકૂટ
વગેરે વિસ્તારમાં વિતાવ્યો હતો.
·
ઉત્તરપ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચિતા કૃપલાણી (૧૯૬૩) અને
પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજીની નાયડુ (૧૯૪૭) હતા.
·
નોયડા અને લખનૌ ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ આગળ છે.
·
કાનપુરમાં ગ્રીનપાર્ક સ્ટેડીયમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડીયમ
છે. આ ઉપરાંત વિશ્વમાં ચામડાના ચંપલ માટે પ્રખ્યાત છે.
·
અલ્હાબાદમાં ગંગા, જમુના અને સરસ્વતી નદીનો સંગમ થાય છે.
·
વિશ્વની સૌથી મોટી હનુમાનજીની ૧૧૦ ફૂટ ઊંચાઈ ધરાવતી મૂર્તિ
સીતામઢીમાં આવેલી છે.
·
પ્રથમ આર્યુવેદિક દવા ઉદ્યોગ માટે હરદોઇ જિલ્લામાં ન્યુ ઈન્ડીયા
ફાર્માસિસ્ટલની સ્થાપના કરવામાં આવી હતી.
·
ઉત્તરપ્રદેશમાં સોનભદ્ર જીલ્લો દેશનો એકમાત્ર એવો જીલ્લો છે કે
જેને ચાર પ્રદેશોની સીમાઓ ધરાવે છે.
·
ઉત્તરપ્રદેશના પ્રથમ રાજ્યપાલ હોરમસજી મોદી (૧૯૫૦)માં હતા.
·
સંત કબીરની સમાધી સંત કબીરનગરમાં આવેલી છે.
·
રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી તથા રામચરિતમાનસના રચયિતા
ગોસ્વામી તુલસીદાસની જન્મભૂમિ છે
·
મથુરામાં ખનીજતેલ શુદ્ધીકરણ (રીફાઈનરી) આવેલી છે.
આંધ્રપ્રદેશ
·
સીમાઓ :- ઉત્તર-પશ્ચિમમાં તેલંગણા,ઉત્તરમાં છતીસગઢ,ઉત્તર-પૂર્વમાં
ઓડીશા, પશ્ચિમમાં કર્ણાટક, દક્ષિણમાં તમિલનાડુ તથા પૂર્વમાં બંગાળની ખાડી
આવેલ છે.
·
ક્ષેત્રફળ :- ૧,૬૦,૨૦૫ (ચો.કિ.મિ)
·
દેશમાં સ્થાન :- ૮મુ
·
સ્થાપના :- તા. ૧/૧૦/૧૯૫૩
·
પાટનગર :- હૈદરાબાદ અને વિજયવાડા
·
સૌથી મોટું શહેર :- વિશાખાપટ્ટનમ
·
રાજ્યપાલ :-ઈ.એસ.એસ. નરસિંહમન
·
મુખ્યમંત્રી :- ચંદ્રાબાબુ નાયડુ
·
સ્પીકર :- કે.શિવપ્રસાદ રોય
·
રાજભાષા :- તેલુગુ
·
રાજ્ય પક્ષી :- નીલકંઠ
·
રાજ્ય પશુ :- કાળીયાર
·
રાજ્ય વૃક્ષ :- લીમડો
·
રાજ્ય ફૂલ :- લીલી
·
રાજ્ય ફળ :- કેરી
·
રાજ્ય ગીત :- મા તેલુગુ તલ્લીકી….
·
રાજ્ય નૃત્ય :- કૂચીપુડી
·
રાજ્ય રમત :- કબડ્ડી
·
રાજ્ય તહેવાર :-ઉગાદી
·
હાઈકોર્ટ :- હૈદરાબાદ (૧૯૫૪)
·
ન્યાયાધીશોની સંખ્યા :- ૨૭
·
મુખ્ય ન્યાયાધીશ :- રમેશ રંગનાથન
·
કુલ વસ્તી :- ૪,૯૩,૮૬,૭૯૯
·
વસ્તી ક્રમ :- ૧૦મો
·
વસ્તી ગીચતા :- ૩૦૮
·
જાતિ પ્રમાણ :-૯૯૬
·
સાક્ષરતાનો દર :- ૬૭.૧૪%
·
લોકસભાની સીટો :- ૨૫
·
વિધાનસભાની સીટો :- ૧૭૫
·
વિધાન પરિષદ :- ૫૪
·
રાજ્યસભાની સીટો :-૧૧
·
જીલ્લાની સંખ્યા :- ૧૩
·
તાલુકાની સંખ્યા :-૬૭૦
·
ગામડાઓ :- ૧૭,૩૬૩
·
મહાનગર :- વિજયવાડા, કાકીનાડા,
નેલોર, ગુન્ટૂર , વારંગલ,
વિશાખાપટ્ટનમ , સિકંદરાબાદ, રાજમહેન્દ્રી
·
મુખ્ય પાક :- ચોખા,જુવાર, બાજરી,મકાઈ, તેલીબીયા,કપાસ, કાળીમરી
·
મુખ્ય ઉધોગ :- ખાતર ઉદ્યોગ ( કાકીનાડા,રામાગુંડમ) , ડેરી ઉદ્યોગ ( અનંતપુર), કાગળ ઉદ્યોગ ( સિરપુર),ફાર્મા
કંપની, પેટ્રોલિયમ,પોલીમર,ખાતર અને સ્ટીલ
·
જાહેર સાહસો :-
·
ભારત હેવી પ્લેટ એન્ડ વેસલ્સ લિ.(વિશાખાપટ્ટનમ)
·
હિન્દુસ્તાન કેબલ્સ લિ.(હૈદરાબાદ)
·
ફર્ટીલાઈઝર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (રામગુંડમ)
·
હિન્દુસ્તાન મશીન ટુલ્સ લિ.(HMT)(હૈદરાબાદ)
·
ખનીજ :-
·
અબરખ (નેલોર)
·
કોલસો ( સિંગારેણી)
·
મેંગેનીઝ ( વિશાખાપટ્ટનમ) પશ્ચિમઘાટ ખનીજોથી સમૃદ્ધ છે.
·
સોનું :- રામગિરી, અનંતપુર
·
મેગેનીઝ ( બેલ્લારી,વિશાખાપટ્ટનમ
)
·
મુખ્ય નદીઓ :- ક્રિષ્ના, ગોદાવરી,ચિત્રાવતી,તુંગભદ્રા
·
કુદરતી સરોવર :- કોલક
·
હવાઈ મથક :- તિરૂપતી અને વિશાખાપટ્ટનમ
·
બંદરો :- વિશાખાપટ્ટનમ,કાકીનાડા,ભૂમિપટ્ટનમ, મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ
·
પર્વતો :- નલ્લામલ્લાની ટેકરીઓ, ઈમરાલા, પાલીમેડા અને બેલીઠોડા
·
દરિયા કિનારો :- ૯૭૪ કિ.મી
·
જળાશય ડેમ :- હુસેન સાગર સરોવર
·
જોવાલાયક સ્થળો :-સાલાર ગંજ સંગ્રહાલય ,તિરૂપતિમંદિર, કનકદુર્ગા મંદિર (વિજયવાડા),સત્યનારાયણ
સ્વામી મંદિર (અનવરમ),શ્રીસેલમ, રામપ્પા મંદિર ,બ્રહ્મામંદિર
(આલમપુર),બેલમ ગુફાઓ,ગોલકોંડા કિલ્લો,ચંદ્ર્ગીરી
કિલ્લો,શ્રી વેન્કટેશ્વરમંદિર
·
મહત્વની યોજનાઓ :-
·
બગારૂતાલી યોજના
·
શ્રીનિધિ યોજના
·
ભૂમિ યોજના
·
અભયહસ્તમ યોજના
·
એન.ટી.આર. ભરોસા યોજના
·
એન.ટી.આર. આરોગ્યરક્ષા યોજના(૧૦૪૪ બીમારીમાં રૂ. બે લાખ સુધી
વિનામુલ્યે સારવાર)
·
વિશેષ માહિતી :-
·
ગુજરાત પછી બીજા નંબરે દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે.
·
ચોખાનો સૌથી મોટો ઉત્પાદક છે માટે તેને ભારતનો ચોખાનો કટોરો
કહેવામાં આવે છે.
·
આંધ્રપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી નીલમ સંજીવ રેડ્ડી અને
પ્રથમ રાજ્યપાલ
No comments:
Post a Comment