ભારતની વસ્તી વિષયક માહિતી (૨૦૧૧)
| ક્રમ | રાજ્યનું નામ | પાટનગર | વસ્તી | સાક્ષરતા
(ટકામાં)
| લિંગ
(૧૦૦૦)
| દ્શ્કાનો
વૃદ્ધિ દર
|
૧
| ઉત્તરપ્રદેશ | લખનઉ |
૧૯,૯૫,૮૧,૪૭૭
| ૬૭.૬ | ૯૦૮ |
૨૦.૯
|
૨
| મહારાષ્ટ્ર | મુંબઈ | ૧૧,૨૩,૭૨,૯૭૨ | ૮૨.૯ | ૯૨૫ |
૧૫.૯૯
|
૩
| બિહાર | પટના | ૧૦,૩૮,૦૪,૬૩૭ | ૬૩.૮ | ૯૧૬ |
૨૫.૦૭
|
૪
| પશ્ચિમ બંગાળ | કલકત્તા | ૦૯,૧૩,૪૭,૭૩૬ | ૭૭.૧ | ૯૪૭ | ૧૩.૯૩ |
| ૫ | આંધ્રપ્રદેશ | હૈદરાબાદ | ૦૮,૪૬,૬૫,૫૩૩ | ૭૫.૬ | ૯૯૨ |
૧૧.૧
|
૬
| તામિલનાડું | ચેન્નાઈ | ૦૭,૨૧,૩૮,૯૫૮ | ૮૦.૩ | ૯૯૫ | ૧૫.૬ |
| ૭ | મધ્યપ્રદેશ | ભોપાલ | ૦૭,૨૫,૯૭,૫૬૫ | ૭૦.૬ | ૯૩૦ |
૨૦.૩
|
૮
| રાજસ્થાન | જયપુર | ૦૬,૧૧,૩૦,૭૦૪ | ૬૭.૧ | ૯૨૬ | ૨૧.૪૪ |
૯
| કર્ણાટક | બેંગ્લોર | ૦૬,૧૧,૩૦,૭૦૪ | ૭૫.૬ | ૯૬૮ |
૧૫.૬૭
|
| ૧૦ | ગુજરાત | ગાંધીનગર | ૦૬,૦૩,૮૩,૬૨૮ | ૭૯.૬ | ૯૧૮ |
૧૯.૧૭
|
૧૧
| ઓરિસ્સા | ભુવનેશ્વર | ૦૪,૧૯,૪૭,૩૫૮ | ૭૩.૫ | ૯૭૮ | ૧૩.૯૭ |
| ૧૨ | કેરળ | તિરૂઅનંતપુરમ | ૦૩,૩૩,૮૭,૬૭૭ | ૯૩.૯ | ૧,૦૮૪ |
૪.૮૬
|
૧૩
| ઝારખંડ | રાંચી | ૩,૨૯,૬૬,૨૩૮ | ૬૭.૬ | ૯૪૭ | ૨૨.૩૪ |
| ૧૪ | આસામ | દિસપુર | ૩,૧૧,૯૬,૨૭૨ | ૭૩.૨ | ૯૫૪ |
૧૬.૯૩
|
૧૫
| પંજાબ | ચંડીગઢ | ૨,૭૭,૦૪,૨૩૬ | ૭૬.૭ | ૮૯૩ | ૧૩.૭૩ |
| ૧૬ | હરિયાણા | ચંદીગઢ | ૨,૫૩,૫૩,૦૮૧ | ૭૬.૬ | ૮૭૭ |
૧૯.૯
|
૧૭
| છત્તીસગઢ | રાયપુર | ૨,૫૫,૪૦,૧૯૬ | ૭૧.૦ | ૯૯૧ | ૨૨.૩૪ |
| ૧૮ | ઉતરાખંડ | દહેરાદુન | ૧,૦૧,૧૬,૭૫૨ | ૭૯.૬ | ૯૬૩ |
૧૯.૧૭
|
૧૯
| ત્રિપુરા | અગરતલા | ૩૬,૭૧,૦૩૨ | ૮૭.૮ | ૯૬૧ | ૧૪.૭૫ |
| ૨૦ | હિમાચલપ્રદેશ | સિમલા | ૬૮,૫૬,૫૦૯ | ૮૩.૮ | ૯૭૪ |
૧૨.૮૧
|
૨૧
| મેઘાલય | શિલોંગ | ૨૯,૬૪,૦૦૭ | ૭૫.૫ | ૯૮૬ | ૨૭.૮૨ |
| ૨૨ | મણીપુર | ઇમ્ફાલ | ૨૭,૨૧,૭૫૬ | ૭૯.૯ | ૯૮૭ |
૧૮.૬૫
|
૨૩
| નાગાલેંડ | કોહિમા | ૧૯,૮૦,૬૦૨ | ૮૦.૧ | ૯૩૧ | -૦.૪૭ |
| ૨૪ | ગોવા | પણજી | ૧૪,૫૭,૭૨૩ | ૮૭.૪ | ૯૬૮ |
૮.૧૭
|
૨૫
| જમ્મુ કાશ્મીર | શ્રીનગર | ૧,૨૫,૪૮,૯૨૬ | ૬૮.૭ | ૮૮૩ | ૨૩.૭૧ |
| ૨૬ | સિક્કિમ | ગંગટોક | ૬,૦૭,૬૬૮ | ૮૨.૨ | ૮૮૯ |
૧૨.૩૬
|
૨૭
| મિઝોરમ | ઐઝવાલ | ૧૦,૯૧,૦૧૪ | ૯૧.૬ | ૯૭૫ | ૨૨.૭૮ |
| ૨૮ | અરુણાચલ પ્રદેશ | ઇટાનગર | ૧૩,૮૨,૬૧૧ | ૬૭.૦ | ૯૨૦ | ૨૫.૯૨ |
| ૨૯ | તેલંગાણા | હૈદરાબાદ | ૩,૫૨,૮૬,૭૫૭ | ૬૭.૨૨ |
કેન્દ્રશાસિત પ્રદેશો
| ક્રમ | રાજ્યનું નામ | પાટનગર | વસ્તી | સાક્ષરતા | લિંગ | વૃદ્ધિ દર |
૧
| દિલ્લી | દિલ્લી | ૧,૬૭,૫૩,૨૩૫ | ૮૬.૩ | ૮૬૬ | ૧.૩૮ |
| ૨ | આંદીમાન નિકોબાર | પોર્ટબ્લેર | ૭,૭૯,૯૯૪ | ૮૬.૩ | ૮૭૮ |
૬.૬૮
|
૩
| ચંદીગઢ | ચંદીગઢ | ૧૦,૫૪,૬૮૬ | ૮૬.૪ | ૮૧૮ | ૧૭.૧ |
| ૪ | દાદરા નગર હવેલી | સિલવાસ | ૩,૪૨,૫૮૩ | ૭૭.૭ | ૭૭૫ | ૫૫.૫ |
| ૫ | દમણ અને દીવ | દમણ | ૨,૪૨,૫૮૩ | ૮૭.૧ | ૬૧૮ |
૫૩.૫૪
|
૬
| લક્ષદ્વીપ | ક્વારતી | ૬૪,૪૨૯ | ૯૨.૩ | ૯૪૬ |
૬.૨૩
|
| ૭ | પાંડેચેરી | પાંડેચેરી | ૧૨,૪૪,૪૬૪ | ૮૬.૬ | ૧,૩૦૮ |
૨૭.૭૨
|
No comments:
Post a Comment