# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Thursday, 2 August 2018

વૈજ્ઞાનિક શોધો

વૈજ્ઞાનિક શોધો


ક્રમશોધનું નામવર્ષવૈજ્ઞાનિકનું નામદેશ
અભયદીવો૧૮૧૬હન્ફી ડેવીબ્રિટન
અલ્ટ્રાવાયોલેટ કિરણો૧૮૯૬કીન્સનહોલેન્ડ
અવકાશયાન૧૯૫૭ રશિયા
આઈસોટોપ સિધ્ધાંત૧૯૫૨એફ.સોડીબ્રિટન
આનુવાંશિકતા૧૮૬૫મેન્ડલેઓસ્ટ્રિયા
એન્ટીસેપ્ટિક વાઢકાપ  પધ્ધતિ૧૮૮૫લોર્ડ લિસ્ટરબ્રિટન
એસ્પ્રીન૧૮૯૩ડ્રેસરજર્મની
એરોપ્લેન૧૯૦૩રાઈટ બ્રધર્સઅમેરિકા
ઓકિસજન૧૭૭૪પ્રીસ્ટલીઇગ્લેન્ડ
૧૦હાઈડ્રોજન૧૭૭૪હેન્રી કેવેન્ડીસબ્રિટન
૧૧નાઈટ્રોજન૧૭૭૨ડે.રૂધરફોર્ડબ્રિટન
૧૨મેગ્નેશિયમ૧૭૫૫હેમ્ફી ડેવીબ્રિટન
૧૩તરતા પદાર્થનો નિયમ ,ઉચ્ચાલનઈ.સ.પૂર્વ.૨૦૦આર્કિમીડીઝઈટાલી
૧૪ઉત્ક્રાંતિવાદ૧૮૫૯ચાર્લ્સ ડાર્વિનઇગ્લેન્ડ
૧૫ઉષ્ણતામાન (થર્મોમીટર)૧૫૯૩ગેલીલીયોઈટાલી
૧૬કલોરોફોર્મ૧૮૩૧ગટરીઅમેરિકા
૧૭કેલ્ક્યુલેટીંગ મશીન૧૮૩૧બ્લાઈસ પાસ્કલફ્રાંસ
૧૮કાર્બુરેટર૧૮૭૬બર્ડ હોલ્ડરઅમેરિકા
૧૯કિવનાઈન૧૮૧૮-૨૦પેલ્લેટીયર અનેકાર્વેનોઉ.ફ્રાંસ
૨૦કેમેરો૧૮૨૨જોસેફ નિપ્સેફ્રાંસ
૨૧કેસ્કોગ્રાફ૧૮૨૬જગદીશચંદ્ર બોઝભારત
૨૨કાંડા ઘડિયાળ૧૭૯૧બિગ્યુંએટફ્રાંસ
૨૩લોલક ઘડિયાળ૧૬૫૬હાઈજેમ્સહોલેન્ડ
૨૪મીકેનીકલ ક્લોક૧૭૨૫આઈસિંગ & લીયંગલિંગસાનચીન
૨૫ગાયરોસ્કોપ-કંપાસ૧૯૧૧ઈલિમર સ્પેરીઅમેરિકા
૨૬ગ્લાઈડર૧૮૫૩જર્યોજ સેલોઇગ્લેન્ડ
૨૭ગુરુત્વાકર્ષણ નિયમ૧૬૬૫આઇઝેક ન્યુટનબ્રિટન
૨૮ગ્રહમંડળ ગતિનિયમો૧૬૦૯-૧૦કેપ્લરજર્મની
૨૯ગેલ્વેનોમિટર૧૮૨૦સ્વીગરજર્મની
૩૦ગ્રામોફોન૧૮૯૭એમિલ મર્લિનજર્મની
૩૧ઘડિયાળ૧૬૫૭હાઈજેમ્સહોલેન્ડ
૩૨ચલચિત્ર૧૮૯૩થોમસ આલ્વા એડીસનઅમેરિકા
૩૩જેટ એન્જિન૧૯૩૦ફ્રેંક વ્હાઇટલઇગ્લેન્ડ
૩૪ટોરપીડો૧૮૬૬રોબર્ટ વ્હાઈટહેટઇગ્લેન્ડ
૩૫ટેંક૧૯૧૪અર્નેસ્ટસ્વિટેનઇંગ્લેન્ડ
૩૬ટેસ્ટ ટ્યુબ બેબી૧૯૭૮સ્ટેપટો અને એડવર્ડબ્રિટન
૩૭ટેલીગ્રાફ૧૯૩૭સેન્યુંઅલ મોર્સઅમેરિકા
૩૮ટેરેલીન૧૯૪૧ફિલ્ડ-ડિક્સનઇગ્લેન્ડ
૩૯ટ્રાન્ઝિસ્ટર૧૯૪૯બેરડીન શોકલીઅમેરિકા
૪૦નેપ્ચ્યુન (વરૂણ) ગ્રહ૧૮૬૪ડૉ.જયંત નાર્લીકરભારત
૪૧કુત્રિમ જીન્સ૧૯૬૯ડૉ.હરગોવિંદ ખુરાનાભારત
૪૨ઈન્ડિપેન એચ. ઈ. વોટરમેનઅમેરિકા
૪૩ઇલેક્ટ્રિક ઈસ્ત્રી એચ.ડબલ્યુ સિમીઅમેરિકા
૪૪ઇલેક્ટ્રોન જે.જે.થોમસનબ્રિટન
૪૫કોસ્મિક કિરણો આર.એ. મિલીકનઅમેરિકા
૪૬ક્ષ કિરણો૧૮૯૫ડબલ્યુ.કે રોન્તેજનજર્મની
૪૭પ્રિન્ટીંગ પ્રેસ૧૨-૦૮-૧૯૦૩ જ્હોન ગુટન બર્ગજર્મની
૪૮ટાઈપ રાઈટર૦૨-૦૬-૧૯૦૫ક્રિસ્ટોફર સોલ્સઅમેરિકા
૪૯ટેપ રેકર્ડર૧૮૯૮વલ્દેમેર  પોયુંલસેનડેન્માર્ક
૫૦ટેલીફોન૧૮૭૬ગ્રેહામ બેલઅમેરિકા
૫૧મેગાફોન થોમસ આલ્વા એડીસનઅમેરિકા
૫૨ટેલીવિઝન૧૯૪૧જે.એલ.બાયર્ડસ્કોટલેન્ડ
૫૩ગ્રહોની ગતિનોસિધ્ધાંત૧૬૦૯કેપ્લરજર્મની
૫૪ક્વોન્ટમનો સિધ્ધાંત૧૯૦૦મેક્સ પ્લેકજર્મની
૫૫ડાયનેમાઈટ૧૮૬૬આલ્ફ્રેડ નોબલસ્વીડન
૫૬ડાયનેમો (સિધ્ધાંત)૧૮૩૧માઈકલ ફેરેડેબ્રિટન
૫૭ડાયનેમો (સાધન) પીસીનોટ્ટીઈટાલી
૫૮ડીઝલ એન્જિન૧૮૯૭રૂડોલ્ફ ડીઝલજર્મની
૫૯થર્મોમીટર ( પારાનું) જી.ડી.ફેરનહીટજર્મની
૬૦થર્મોમીટર (સેન્ટગ્રેડસ્કેલ) એ.સેલ્સીયસફ્રાંસ
૬૧નાઈલોન૧૯૩૫ડબલ્યુ.એચ.કેરોધર્સઅમેરિકા
૬૨ન્યુટ્રોન જેમ્સ ચેડવિકબ્રિટન
૬૩પ્રોટોન૧૯૧૯ઈ.રૂધરફોર્ડઇગ્લેન્ડ
૬૪પેરેશૂટ૧૭૮૩એચ.જે.ગાનેટીનફ્રાંસ
૬૫ફોનોગ્રાફ ટોમસ આલ્વા એડીસનઅમેરિકા
૬૬બાઇસિકલ૧૮૪૨કે.મેકમિલનસ્કોટલેન્ડ
૬૭બાઇસિકલ ( ટાયર,હવા)૧૮૮૮જે.બી.ડનલોપસ્કોટલેન્ડ
૬૮બિન તારી સંદેશ જી.માર્કોનીઈટાલી
૬૯બેકેલાઈટ૧૮૨૭એલ.એચ.બેકલેન્ડઅમેરિકા
૭૦બેરોમીટર (પારો)૧૬૪૩ઈ.ટોરીસેલીઈટાલી
૭૧માઈક્રોફોન૧૮૭૭બલિનરઅમેરિકા
૭૨મોટરકાર૧૮૮૫-૮૬કાર્લબેન્ઝજર્મની
૭૩મોટર સાઈકલ૧૮૮૫જી.ડેઇમલરજર્મની
૭૪મોટર સ્કુટર જી.બ્રેડ શોબ્રિટન
૭૫યુરેનિયમ૧૮૪૧માર્ટીન ક્લપ્રોપજર્મની
૭૬રડાર૧૯૩૫એ.એચ.ટેલર & એલ.બી.યંગઅમેરિકા
૭૭રબર ( વલ્કેનાઈઝ્ર)૧૮૪૧ચાર્લ્સ ગૂડ ઇઅરઅમેરિકા
૭૮રેઝર (સેફ્ટી)૧૮૯૫કે.જી.જીલેટઅમેરિકા
૭૯રેડીયમ૧૮૯૮મેરી ક્યુરીપોલેન્ડ
૮૦રેફ્રીજરેટર જે.પકિન્સબ્રિટન
૮૧લિફ્ટ૧૮૫૨ઈ.જી.ઓટીસઅમેરિકા
૮૨લેસર કિરણો૧૯૬૦થીયોડોર માઈમનઅમેરીકા
૮૩વિદ્યુત ગોળો ટોમસ આલ્વા એડીસનઅમેરીકા
૮૪વિદ્યુત મોટર (એસી)૧૮૮૮નીકોલા ટેસ્લાઅમેરિકા
૮૫વિદ્યુત મોટર (ડીસી)૧૮૭૩ગ્રેમબેલ્જીયમ
૮૬વિદ્યુત રક્ષક બેન્જામીન ફ્રેકલીનઅમેરિકા
૮૭સબમરીન જ્હોન પી.હોલેન્ડઅમેરીકા
૮૮સમસ્થાનિક એફ.સોડીબ્રિટન
૮૯સંયુક્ત સૂક્ષ્મદર્શક૧૫૯૦ઝેડ.જેન્સનહોલેન્ડ
૯૦સાઈકલોટ્રોન અર્નેસ્ટ લોરેન્સઅમેરિકા
૯૧સીવવાનો સંચો૧૮૪૫આઈ.એન.સિંગરઅમેરીકા
૯૨લઘુગણક –લોગેરીયમ૧૬૧૪જોન નેપિયરસ્કોટલેન્ડ
૯૩સાપેક્ષવાદ૧૯૦૬આલ્બર્ટ આઈન્સ્ટાઈનજર્મની
૯૪આનુવંશિકતાનોનિયમ૧૮૬૫મેન્ડલઓસ્ટ્રીયા
૯૫તરતા પદાર્થનોનિયમ-આર્કિમીડીઝનો નિયમ આર્કિમીડીઝ 
૯૬ટ્રેક્ટર૧૮૯૨ક્રોઈલીચઅમેરીકા
૯૭પાવરલૂમ૧૭૯૫એડમંડ કોર્ટરાઈટઇંગ્લેન્ડ
૯૮પિરીયોરિક ટેબલ૧૮૬૯મેન્દેલીકરશિયા
૯૯પૃથ્વી સૂર્યનીઆજુબાજુ ફરે છે૧૫૪૩કોપરનીક્સપોલેન્ડ
૧૦૦પાણીનું પૂથ્થકરણ૧૭૮૧કેવેન્ડીસઇંગ્લેન્ડ
૧૦૧પેરેશ્યુટ૧૭૮૩લુઈસ લીનોરમન્ડફ્રાંસ
૧૦૨પેનિસિલીન૧૯૨૮ફ્લેમિંગ & ફ્લોરીઇંગ્લેન્ડ
૧૦૩બલૂન૧૭૮૩મોન્ટ ગોલ્ફીયરભાઈઓફ્રાંસ
૧૦૪બેક્ટેરિયા – જીવાણું૧૬૭૬વાનલ્યું વેનહોકનેધરલેન્ડ
૧૦૫ફોટોગ્રાફી૧૮૨૭જોસેફ નિઈપ્સેફ્રાંસ
૧૦૬ફાઉન્ટન પેન૧૮૮૪લુઈસ વોટરમેનઅમેરીકા
૧૦૭તાળા ચાવી૧૭૭૮જોસેફ બ્રïF 
૧૦૮બોલ પોઈન્ટ પેન૧૮૧૮જ્હોન લાઉડઅમેરીકા
૧૦૯બેટરી૧૮૦૦એલેકઝાન્ડર વોલ્ટાઈટાલી
૧૧૦મશીનગન૧૮૬૨રીચાર્ડ ગેટલિંગઅમેરીકા
૧૧૧સોડા વોટર જોસેફ પ્રીસ્ટલી 
૧૧૨રેયોન૧૮૬૩સ્વાનઇંગ્લેન્ડ
૧૧૩રેડિયો૧૮૯૫માર્કોનીઈટાલી
૧૧૪રેડિયો એમ્પીલ્ફાયર૧૯૦૭ડી.ફોરેસ્ટઅમેરીકા
૧૧૫રેડિયો વાલ્વ૧૯૦૪ફ્લેમિંગઇંગ્લેન્ડ
૧૧૬રેલ્વે એન્જિન૧૮૨૯સ્ટીવન્સનઇંગ્લેન્ડ
૧૧૭રામન કિરણો૧૯૨૮સી.વી.રામનભારત
૧૧૮રોકેટ પ્રવાહી બળતણ૧૯૩૬રોબર્ટ એચ.ગોડાર્ટઅમેરીકા
૧૧૯શૂન્ય અને આંકડાનીશોધઈ.સ્. ૪૯૯આર્યભટ્ટભારત
૧૨૦લોલ્કના નિયમો૧૫૯૦ગેલીલીયોઈટાલી
૧૨૧વનસ્પતિ સંવેદનશીલછે.૧૯૨૬જગદીશચંદ્ર બોઝભારત
૧૨૨મેલેરીયા રોગનુંનિદાન૧૮૯૪રોનાલ્ડ રોસ 
૧૨૩વિટામીન-એ હોપકિન્સઇંગ્લેન્ડ
૧૨૪વિટામીન-બી૧૮૯૭ઇઝ્મેનપોર્ટુગલ
૧૨૫વિટામીન-સી૧૯૧૨ફ્રોઈનીક હોબ્સ્તનોર્વે
૧૨૬વિટામીન-ડી૧૯૧૨મેક કોલમ 
૧૨૭વિટામીન-ઈ   
૧૨૮વીજળીનો ગોળો૧૮૭૯થોમસ આલ્વા એડીસનઅમેરીકા
૧૨૯વેલ્ડીંગ (ઇલેક્ટ્રિક)૧૮૭૭થોમ્પસનઅમેરીકા
૧૩૦વિદ્યુત સંદેશાઓ –વાયરલેસ૧૮૯૫માર્કોનીઈટાલી
૧૩૧બેરોમીટર –વાયુંભારમાપક યંત્ર૧૬૪૩ટોરીસેલીઈટાલી
૧૩૨વિડીયો કેસેટ રેકોર્ડર૧૯૬૯સોની  કંપનીજાપાન
૧૩૩સ્ટીમ એન્જિન –વરાળયંત્ર૧૭૭૭જેમ્સ વોટસ્કોટલેન્ડ
૧૩૪સ્ટીલ૧૮૫૬બેસ્સેમેરઇંગ્લેન્ડ
૧૩૫સ્ટેઈનલેસ સ્ટીલ૧૯૧૩હેરી બ્રેયલીઇંગ્લેન્ડ
૧૩૬સ્ટીમર૧૭૭૫પેરીયરફ્રાંસ
૧૩૭સ્લાઈડ રૂલ૧૬૨૧વિલિયમ એટ્રેડબ્રિટન
૧૩૮સ્પેસ ક્રાફ્ટ -અવકાશયાન૧૯૫૭ રશિયા
૧૩૯સબમરીન૧૭૭૬બુસ્લેનઅમેરિકા
૧૪૦સાઈક્લોટ્રોન૧૯૩૧અર્નેસ્ટ લોરેન્સઅમેરિકા
૧૪૧સિમેન્ટ પોર્ટલેન્ડ૧૮૨૪જોસેફ એપીડીનઇંગ્લેન્ડ
૧૪૨શોર્ટ હેન્ડ લિપિ૧૮૩૭આઇઝેક પીટમેનબ્રિટન
૧૪૩સેલ્યુંલોઈડ૧૮૬૯જ્હોન વેલ્લી હયાટ્ટરશિયા
૧૪૪શરીરમાં લોહીનુંભ્રમણ૧૬૨૮હાર્વેઇંગ્લેન્ડ
૧૪૫શીતળાની રસી૧૭૯૬એડવર્ડ જેનરઇંગ્લેન્ડ
૧૪૬હડકવાની રસી૧૮૮૫લૂઈ પાશ્વર્યફ્રાંસ
૧૪૭પોલિયો રસી૧૨.૪.૧૯૫૫ડૉ.જોનાસ સાલ્ક 
૧૪૮બી.સી.જી.ની રસી૧૯૨૦કાલમેટ ગ્યુંરીનફ્રાંસ
૧૪૯કોલેરા ની રસી૧૮૭૭રોબર્ટ કોચજર્મની
૧૫૦મેલેરીયા ની રસી૧૮૮૦લીવિરેનફ્રાંસ
૧૫૧સ્ટેથોસ્કોપ૧૮૧૫રેમ લીનેકફ્રાંસ
૧૫૨સિન્થેટીક જ્નીન્સ૧૯૬૯હરગોવિંદ ખુરાનાભારત
૧૫૩સિનેમા૧૮૮૫લ્યુંમીઈર ભાઈઓફ્રાંસ
૧૫૪સિનેમા બોલતી૧૯૨૩ડૉ.ડી.ફોરેસ્ટઅમેરીકા
૧૫૫હેલીકોપ્ટર૧૯૩૦ડી.આસ્કાનીયોઈટાલી
૧૫૬સ્ટીમ શીપ૧૮૯૪જે.પી.પેરીયરફ્રાંસ
૧૫૭કેથોડ -રે-ટ્યૂબ૧૮મી  સદીફૂફૂસઇંગ્લેન્ડ
૧૫૮એટમનું વિભાજન૧૯૩૪ઓટોહાન સ્ટેસમેન 
૧૫૯પ્રથમ અણુભઠ્ઠી૧૯૪૨ફર્મીઈટાલી
૧૬૦હાઈડ્રોજનબોંબ૧૯૫૧અણુંપંચઅમેરિકા
૧૬૧કુત્રિમ રેડીયોએક્ટીવીટી૧૯૩૪જ્યુંલેટ ક્યુરી 
૧૬૨આલ્ફા,બીટા અને ગેમા કિરણો૨૦ મી સદીરૂધરફોર્ડઇંગ્લેન્ડ
૧૬૩ટાઈપરાઈટર૧૮૬૪મીત્તેરહોફેરઓસ્ટ્રિયા
૧૬૪ઇલેક્ટ્રોફોટોગ્રાફી૧૯૩૭ચેસ્ટર ફલોયડ કાલર્સનઅમેરીકા
૧૬૫કુત્રિમ અંગોના પ્રણેતા૧૯૫૭ડૉ.વિલ્લેમ જે.કોલ્ફ 
૧૬૬વેક્યુમ કિલનર૧૯૦૨હર્બટ બૂથ 
૧૬૭હોવર ક્રાફ્ટ૧૯૫૫ક્રિસ્ટોફર કોકેરેલઇંગ્લેન્ડ
૧૬૮ઇલેક્ટ્રિક અસ્તરો૧૯૨૮વીટ્યુટન્ટ કોલોનલઅમેરીકા
૧૬૯પ્રેસર કૂકર૧૬૭૯ડેનીસ પેપીનઇંગ્લેન્ડ
૧૭૦ટૂથબ્રશ૧૯૬૧સ્કીબ કંપની 
૧૭૧ટૂથપેસ્ટ૧૮૯૨શેફિલ્ડઅમેરીકા
૧૭૨લાફિંગ ગેસ૧૭૯૨વિલિયમ મર્ડોકસ્કોટલેન્ડ
૧૭૩હીલીયમ ગેસ લોકિયર 
૧૭૪ચશ્મા બેન્જામીન ફ્રેકલીનઇંગ્લેન્ડ
૧૭૫ટેલીવિઝન૧૯૨૬જ્હોન લોગી બાયર્ડઅમેરિકા
૧૭૬ઇલેક્ટ્રિક કોમ્પ્યુટર૧૮૨૪એલન ટુરીંગઇંગ્લેન્ડ
૧૭૭બ્રેઈન લિપી૧૮૨૯લુઈસ બ્રેઈલ 
૧૭૮પ્રેટ્રોલ કાર૧૮૮૮કાર્લ બેન્જજર્મની
૧૭૯લેસર૧૯૬૦ટાઉન્સજર્મની
૧૮૦વોશિંગ મશીન૧૯૦૭હલમશીન કંપનીઅમેરિકા
૧૮૧કાર્બોરેટર૧૮૭૬બર્ક હોલ્ડરઅમેરિકા
૧૮૨એડ્રેસોગ્રાફ૧૮૯૩જે.એસ.ડંકનઅમેરિકા
૧૮૩આર્ક લેમ્પ૧૮૪૯સી.એફ.બુશઅમેરિકા
૧૮૪બાયોફોક્લ લેન્સ૧૭૦૬બેન્જામીન ફ્રેકલીનઅમેરિકા
૧૮૫કલોરિન૧૭૭૪કાર્લ શૈલીસ્વીડન
૧૮૬સંગીતમય ફિલ્મ૧૯૨૩ડૉ.લીડી ફોરેસ્ટઅમેરિકા
૧૮૭બોલતી ફિલ્મ૧૯૨૬વોર્નર બ્રોન્સઅમેરિકા
૧૮૮સેલ્યુબોર્ડ૧૮૬૧એલેકઝાન્ડર  પાર્ક્સબ્રિટન
૧૮૯જનરેટર૧૮૬૦પીસીઓનિટીજર્મની
૧૯૦એરકન્ડીશનિગ૧૯૧૧કારકટઅમેરિકા
૧૯૧રેફ્રીજરેટર૧૮૫૦જેમ્સ હેરીસનઅમેરિકા
૧૯૨સેફટીપીન૧૮૪૯વાલ્ટર હન્ટઅમેરિકા
૧૯૩પરમાણુ સંખ્યા૧૯૧૩હેન્રી મોસ્લેબ્રિટન
૧૯૪પરમાણુ સંરચના૧૮૦૩ડાલ્ટનબ્રિટન
૧૯૫આવર્તક કોષ્ટક મેન્ડેલીફરશિયા
૧૯૬ઓઝોન૧૮૩૯સ્કોનલેનજર્મની
૧૯૭પ્લૂટો ગ્રહ૧૯૩૦ટોમ્બોગઅમેરિકા
૧૯૮સૂર્યમંડળમાં કેન્દ્ર સૂર્ય૧૫૪૩કોપરનિકસપોલેન્ડ
૧૯૯હેવી હાઇડ્રોજન-ડ્યૂટેરીયમ એચ.સી.ઉરે 
૨૦૦પેશ્ચ્યુંરાઈઝેશન૧૮૬૭લૂઈસ પાશ્ચરફ્રાંસ
૨૦૧નાઇલોન૧૯૩૭વોલેસ કેરોધર્સઅમેરિકા
૨૦૨સિસ્મોગ્રાફ શેબરી માલે 
૨૦૩ફોટોગ્રાફી (કાગળ પર )૧૮૩૫ટેલબોટબ્રિટન
૨૦૪ફોટોગ્રાફી (ધાતું  પર )૧૮૨૬નીઈપ્લેફ્રાંસ
૨૦૫રેડિયો એક્ટીવીટી૧૮૯૮એન્ટોની બેક્વેરલફ્રાંસ
૨૦૬કેલ્ક્યુલેટર૧૬૪૨વી.પાસ્કલ 
૨૦૭મેટલ શોધતું યંત્ર૧૮૮૧ગ્રેહામ બેલેઅમેરિકા
૨૦૮ટેલીગ્રાફ૧૭૮૭એમ. લમ્મોડફ્રાંસ
૨૦૯ટેલીગ્રાફ કોડ૧૮૩૭સેન્યુંઅલ મોર્સઅમેરિકા
૨૧૦માઈક્રોસ્કોપ૧૫૯૦ઝેડ જેન્સનનેધરલેન્ડ
૨૧૧માઈક્રોફોન૧૮૭૬ગ્રેહામ બેલેઅમેરિકા
૨૧૨લાઉડ સ્પીકર૧૯૦૦હોરેસ શોર્ટબ્રિટન
૨૧૩પેનિસિલિન૧૯૨૮એલેકઝાન્ડર ફ્લેમિંગબ્રિટન
૨૧૪ઇલેક્ટ્રિક કોમ્પ્યુટર૧૮૨૪એલન ટુરીંગઇગ્લેન્ડ
૨૧૫લોહીનાઆર.એચ.ફેક્ટર૧૯૪૦કાર્લ લેન્ડસ્ટેઇનરઅમેરિકા
૨૧૬ભ્રૂણ વિજ્ઞાન૧૭૯૨અર્નેસ્ટ વાન બેઅરએસ્ટોનિયા
૨૧૭બાયોકેમેસ્ટ્રી૧૬૪૮વાન હેલમાંટબેલ્જીયમ
૨૧૮બેક્ટેરિયા૧૬૮૩લીવનહાકહોલેન્ડ
૨૧૯ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રાફ૧૯૦૮એન્થોવેનહોલેન્ડ
૨૨૦ઇન્સ્યુલીન૧૯૨૧બેટિંગ અને બેસ્ટકેનેડા
૨૨૧કૃત્રિમ હદયનોઉપયોગ૧૯૬૩માઈકલ ડી બેકીઅમેરિકા
૨૨૨કેન્સરના જનીન૧૯૮૨રોબર્ટ વૈન્બર્ગઅમેરિકા
૨૨૩હોમિયોપેથી હાનીમનજર્મની
૨૨૪ગર્ભનિરોધક ગોળી૧૯૫૫પીનક્સઅમેરિકા
૨૨૫કિડની મશીન૧૯૪૪કોલ્ફહોલેન્ડ
૨૨૬શરીર વિજ્ઞાન૧૭૫૭એલનબ્રેસ્ટવાન  હાલરસ્વિઝરલેન્ડ
૨૨૭થાઈરોકીસન૧૯૧૯એડવર્ડ કાલ્વિન અમેરિકા
૨૨૮ઓપન હાર્ટ સર્જની૧૯૫૩વોલ્ટન લીલી હેલઅમેરિકા
૨૨૯એસ્પીરીન૧૮૮૯ડ્રેસરજર્મની
૨૩૦ડી.ડી.ટી.૧૯૩૯પાઉલ મૂલરજર્મની
૨૩૧ડી.એન.એ જેમ્સ વોટસન તથાકીક 
૨૩૨ટેરામાઈસીન૧૯૫૦ફીનેલઅમેરિકા
૨૩૩ટેસ્ટટ્યૂબ બેબી૧૯૭૮સ્ટેપ્ટો અને એડવર્ડબ્રિટન
૨૩૪એઈડ્ઝના વિષાણું લૂક માટાલિયર અનેરોબર્ટ ગેલો 
૨૩૫ટી.બી.ના જંતુઓનીશોધ૧૮૨૨રોબર્ટ કોચજર્મની
૨૩૬કેમેરો૧૮૩૯જ્યોર્જ ઇસ્ટમેન 
૨૩૭બેકેલાઈટ પ્લાસ્ટિક૧૩/૭/૧૯૦૭લિયો બેકેલેન્ડ 
૨૩૮જેટ પ્લેન૧૯૬૩વિલિયમ પોવેલ લિયર 
૨૩૯પેસમેકર૧૯૬૧વિલ્સન ગ્રેટબેચઅમેરિકા
૨૪૦માઈક્રોચીપ૧૯૬૪જેક સેંટ કલેર કિલ્બીઅમેરિકા
૨૪૧પોકેટ સાઈઝકેલ્ક્યુલેટર૧૯૬૭જેક સેંટ કલેર કિલ્બીઅમેરિકા
૨૪૨ગેસ ફાયર૧૭૯૯ફિલીપ લેબોનફ્રાંસ
૨૪૩ગેસસગડી ૧૮૩૬નેધરલેન્ડ્ ગેસ કંપનીનેધરલેન્ડ્સ
૨૪૪ગેઈગર ગણક૧૯૧૦વિલ્હેમ ગેઈગરજર્મની
૨૪૫એરોસોલ૧૯૪૧લાયલે ગૂડ્યુઈઅમેરિકા
૨૪૬એમ્બ્યુલન્સ૧૭૯૨બેરોન લારી 
૨૪૭બોલ બેરીંગ૧૫૪૩બેન્વેન્યુંટો  કેલિનીઈટાલી
૨૪૮બેટરી   
૨૪૯કાર્બન પેપર૧૮૦૬રાલ્ફ વેગવુંડેઇગ્લેન્ડ
૨૫૦સિગારેટ૧૮૪૩ફ્રાંસ કંપનીફ્રાંસ
૨૫૧ડાઈ વિલિયમ હેન્રી પર્કીનઈગ્લેન્ડ
૨૫૨નીઓન લાઈટ-રંગીનપ્રકાશ૧૯૧૦જ્યોર્જીસ કલાઉડ 
૨૫૩પરાફીન ઓઈલ-કેરોસીન૧૮૫૪જેમ્સ યંગસ્કોટલેન્ડ
૨૫૪ચ્યુઇંગ-ગમ૧૮૪૮મેઈનેઅમેરિકા
૨૫૫મિલ્ક બોટલ૧૯૧૪જોસેફ જોન્સેનસ્વીડન
૨૫૬માઈક્રોવેવ ઓવન૧૯૪૫રેયથોન  ઇન કોર્પોરેટેડઅમેરિકા
૨૫૭ગેલિયમ નાઈટ્રેટ૨૦૦૯ઇસામું આકાસાકી 
૨૫૮લો-ટેમ્પરેયર બફરલેયર૧૯૮૫હિરોશી આમાનો 
૨૫૯ઉત્ક્રાંતિવાદ૧૮૫૯ચાર્લ્સ ડાર્વિનઇંગ્લેન્ડ
૨૬૦ગાયરોસ્કોપ-કંપાસ૧૯૧૧ઈલીમર પ્પેરીઅમેરીકા
૨૬૧હવા ભરેલ ટાયર૧૮૮૮જ્હોન ડનલોપસ્કોટલેન્ડ
૨૬૨પાણીનું પુથ્થકરણ૧૭૮૧કેવેન્ડીશઇંગ્લેન્ડ
૨૬૩ટેરીલીન૧૯૪૧વિનફીલ્ડ ,ફિક્શનઇંગ્લેન્ડ
૨૬૪લોગેરીયમ્સ૧૯૧૪જ્હોન નેપિયરસ્કોટલેન્ડ
૨૬૫સ્લાઇડર રૂલ૧૬૨૧વિલિયમ એટ્રેડબ્રિટન
૨૬૬સાઈકલોટ્રોન૧૯૩૧અર્નેસ્ટ લોરેન્સઅમેરીકા
૨૬૭સ્ટીમશીપ૧૮૯૪જે.સી.પેરીયરફ્રાંસ
૨૬૮ચલચિત્ર૧૮૯૩થોમસ આલ્વા એડીસનઅમેરીકા

No comments:

Post a Comment