# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday, 30 November 2018

ઈતિહાસ ધોરણ-૮

History standard-8(ગુજરાતી ઈતિહાસ ધોરણ-૮)પાઠ-૧



History standard-8(ગુજરાતી ઈતિહાસ ધોરણ-૮)પાઠ-૨



History standard-8(ગુજરાતી ઈતિહાસ ધોરણ-૮)પાઠ-૩



History standard-8(ગુજરાતી ઈતિહાસ ધોરણ-૮)પાઠ-૪



History standard-8(ગુજરાતી ઈતિહાસ ધોરણ-૮)પાઠ-૬



History standard-8(ગુજરાતી ઈતિહાસ ધોરણ-૮)પાઠ-૭





















History standard-8(ગુજરાતી ઈતિહાસ ધોરણ-૮)પાઠ-૮




સામાજિક વિજ્ઞાન ધોરણ-૯ VIDEO

History standard-9(સામાજિક વિજ્ઞાન ધોરણ-૯)પાઠ-૧



History standard-9(સામાજિક વિજ્ઞાન ધોરણ-૯)પાઠ-૨ (part-1)




Wednesday, 28 November 2018

Std - 8 sem - 2 U - 5 ભારતનાં ક્રાંતિવીરો 👉એનીમેશન વિડીયો👈🏻

💪🏻💂🏼‍♀ *ભારતનાં ક્રાંતિવીરો* 🐎👌🏻

*_🎥👉એનીમેશન વિડીયો👈🏻_*

🖋 *મુખ્ય મુદ્દાઓ*👇🏻
*💪🏻વાસુદેવ બળવંત ફડકે🤜🏻*
*💪🏻વીર સાવરકર🤜🏻*
*💪🏻ખુદીરામ બોઝ🤜🏻*
*💪🏻રામપ્રસાદ બિસ્મિલ🤜🏻*
*💪🏻અશફાક ઉલ્લાખા🤜🏻*
*💪🏻ચંદ્રશેખર આઝાદ🤜🏻*
*💪🏻ભગતસિંહ 🤜🏻*
*💪🏻શ્યામજી કૃષ્ણવર્મા🤜🏻*

 https://youtu.be/3pVxX_Dus74 



GUJRATS ALL DISTRICT MAP

GUJRATS ALL DISTRICT MAP BY SAMVIDHAN CAREER ACADEMY

Total Size :-(Size 9.35 Mb)
CLICK HERE TO READ/DOWNLOAD


GK SORTRICK

Thursday, 1 November 2018

1 November મહત્વના બનાવો


1 November Historical Events મહત્વના બનાવો



Published November 1, 2018 by Pankaj Patel





1 November Before independence – આઝાદી પૂર્વે



1 November 1858
Her Majesty Queen Victoria was no longer amused with the Company’s loss of control, and India came directly under the Crown of ‘Princes, Chiefs and People of India’. Britain Government took over administrative powers from East India Company to rule India.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો વહીવટ ઉપર અંકુશ ના રહેવાના કારણે ભારત રાણી વિકટોરિયા એટલે કે બ્રિટિશ સરકારના સીધા નિયંત્રણ હેઠળ આવ્યું. આમ, ભારતમાં વહીવટી સત્તાઓ અને રાજ્ય વહીવટ સીધો બ્રિટિશ સરકાર હસ્તક આવ્યો.

1 November 1880

Aga Khan III, Muslim spritual leader, died. He worked for Britian in the WW I & II. He was also responsible in forming the Muslim League.
મુસ્લિમ ધાર્મિક નેતા આગા ખાન III નું મૃત્યુ. તેમણે પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટન માટે કામ કર્યું હતું. તેઓ મુસ્લિમ લીગની રચના માટે પણ જવાબદાર હતા.

1 November 1902

Alwar Iyengar Jaggu, famous Hindi writer and professor, was born at Chatra Ghosham.
ખ્યાતનામ હિન્દી લેખક અને પ્રોફેસર અલવર આયંગર જગ્ગુનો ચત્રા ઘોષમમાં જન્મ.

1 November 1913

Ghadar Movement started at San Francisco.
ગદર ચળવળ સાન ફ્રાન્સિસ્કોમાં ગદર ચળવળની શરૂઆત.

1 November 1927

Ghani Khan Chaudha, political leader, was born.
રાજકીય નેતા ઘની ખાન ચૌધ્ધાનો જન્મ.

1 November 1930

S. R. Bose, cricket test umpire for one test in 1983-84, was born in Bihar.
એસ. આર. બોઝ (1983-84 માં એક ટેસ્ટ માટે ક્રિકેટ ટેસ્ટ અંપાયર)નો બિહારમાં જન્મ.

1 November 1932

Anadi Sankar Gupta, great educationist, was born at Goila, Bangladesh.
મહાન શિક્ષણશાસ્ત્રી અનાદી શંકર ગુપ્તાનો ગોઇલા (બાંગ્લાદેશ) ખાતે જન્મ.

1 November 1936

Dr. Adarsh Sein Anand, justice, was born at Jammu (J & K State). He was the Chief Justice of India from 10/10/1998.
ન્યાયમુર્તિ ડો આદર્શ સેન આનંદનો જમ્મુમાં જન્મ. તેઓ 10/10/1998 થી ભારતના ચીફ જસ્ટીસ હતા.

1 November 1937

Keral University established.
કેરળ યુનિવર્સિટીની સ્થાપના

1 November 1945

Narendra Dabholkar, blind faith eradicator (Andhashradhha Nirmulak), was born.
અંધશ્રદ્ધા નાબૂદ કરનાર (અંધશ્રદ્ધા નિર્મુલક), નરેન્દ્ર દાભોલકરનો જન્મ.

1 November After independence – આઝાદી બાદના બનાવો



1 November 1948

An Indian brigade group supported by the 7th Cavalry (Stuart tanks) broke through the Great Himalayan Range at Zojila to drive out the invaders from Ladakh district. At approximately 3,500 metres, this was the highest point in the history of warfare that tanks had operated.
હિમાલયની પર્વતમાળામાં ઝોજીલા ખાતે સ્ટુઅર્ટ ટેન્કો સહિત ભારતીય દળોએ સમુદ્ર સપાટીથી 3500 મીટરની ઊંચાઈએ સ્થિત યુદ્ધક્ષેત્રમાં દુશ્મનોને હાંકી કાઢ્યા. વિશ્વમાં આ સર્વોચ્ચ ઊંચાઈનું યુદ્ધક્ષેત્ર છે, જ્યાં ટેન્ક યુદ્ધ થયું હોય. આ યુદ્ધથી લદ્દાખ જિલ્લાને દુશ્મનોથી બચાવી લેવાયો.

1-November-1949

Thomason Collage at Roorkee, Uttar Pradesh, was raised to the status of an Engineering University – the first of its kind in India.
ઉત્તર પ્રદેશના રૂરકી ખાતે આવેલ થોમસન કોલેજને એન્જિનિયરિંગ યુનિવર્સિટીનનો દરજ્જો આપવામાં આવ્યો. દેશમાં તે આવી પ્રથમ ઈજનેરી યુનિવર્સિટી બની.

1-November-1950

First Indigenous Steam Engine from Chitranjan Rail Factory railed out.
પ્રથમ સ્વદેશી (વરાળ) સ્ટીમ એન્જીન ચિતરંજન રેલ ફેક્ટરીમાથી બનીને બહાર આવ્યું. દેશમાં જ રેલ્વે એન્જીન બનાવવાની શરૂઆત થઈ.

1-November-1954

French handed over their territories of Pondicherry, Mahe, Karikal and Yanon to the Government of India.
ફ્રેન્ચ સરકારે પોંડિચેરી, માહે, કારિકાલ અને યાનોન ભારત સરકારને સોંપી દીધા.

1-November-1956

Indian Government re-organizes the states according to linguistic principles and inaugurates second Five-Year Plan. The states declared were Madhya Pradesh, Punjab by merging Patiala & PEPSU, Mumbai was divided in Gujarat, Maharashtra and Karnataka. Union Territories namely Delhi, Andaman and Nicobar Islands, Lakshdeep Minikai and Amin Divi were approved.

ભારત સરકારે ભાષાકીય સિદ્ધાંતો અનુસાર રાજ્યોનું પુનર્ગઠન કર્યું અને બીજી પંચવર્ષીય યોજનાની શરૂઆત કરી. તદઅનુસાર મધ્યપ્રદેશ રાજ્યને સ્વીકૃતિ મળી. પટિયાલા અને PEPSUને ભેળવીને પંજાબ રાજ્ય બન્યું. મુંબઈ સ્ટેટનું વિભાજન કરી ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. દિલ્હી, આંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપ મિનિકાઈ અને અમિન દીવીના કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ માન્યતા મળી.

1-November-1956

Madhya Pradesh State High Court was established at Jabalpur having its benches in Gwalior and Indore.
ગ્વાલિયર અને ઇન્દોરમાં બેન્ચ સહિત જબલપુરમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટની સ્થાપના.

1-November-1961

First passenger Plane flight AVRO HS748.
પ્રથમ પેસેન્જર પ્લેન ફ્લાઇટ AVRO એચએસ 748 એ ઉડાન ભરી.

1-November-1966

Punjab High Court was renamed as Punjab & Haryana High Court. This court was established in Chandigarh for Punjab, Haryana & Chandigarh territory.
પંજાબ, હરિયાણા અને ચંદિગઢ પ્રદેશ માટે ચંદિગઢમાં હાઇકોર્ટની સ્થાપના. તેનું નામ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ રાખવામાં આવ્યું.

1-November-1966

Old Punjab, after first partition in 1947, was again seperated into two new states of Punjab and Haryana on linguistic basis, and Chandigarh became a Union Territory.

Haryana state was created from Punjab, and Chandigarh was declared as the Union Territory and capital of both Punjab and Haryana.
1947મા દેશના વિભાજન વખતે વિભાજિત થયેલ પંજાબ રાજ્યનું ફરી વિભાજન કરી હરિયાણા રાજ્ય બનાવવામાં આવ્યું. અને ચંદીગઢને યુનિયન ટેરિટરી અને બંને રાજયોની રાજધાની તરીકે જાહેર કરવામાં આવ્યુ.

1-November-1973

Lakshdeep Minikai and Amin Divi were renamed as Lakshadweep, and Masker (Mysore) state renamed as Karnataka.
લક્ષદ્દીપ મિનિકાઇ અને અમીન દિવીનું નામ લક્ષદ્વીપ રાખવામાં આવ્યું, અને માસ્કર્સ (મૈસુર) રાજ્યનું નામ બદલીને કર્ણાટક કરવામાં આવ્યું.

1-November-1974

Vangipurappu Venkata Sai Laxman, cricketer (Indian Test batsman v S Africa 1996 ), was born in Hyderabad.
ભારતીય બેટ્સમેન V.V.S. લક્ષ્મણનો હૈદરાબાદ ખાતે જન્મ.

1-November-1978

Himachal Pradesh Krishi Vishvavidyalaya (HPKV) was converted from College of Agriculture to University.
હિમાચલ પ્રદેશ કૃષિ વિશ્વવિદ્યાલય (એચપીકેવી) ને કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી યુનિવર્સિટીમાં રૂપાંતરિત કરવામાં આવી.

1-November-1984

Rajiv Gandhi, 48, who was chosen to succeed his assassinated mother, was sworn in as Prime Minister in New Delhi today. Across the Jamuna River, in a Sikh slum, evidence was found of the enormous political problems the new Prime Minister faced. The bodies of at least 95 Sikhs were discovered. The Indian army had also been ordered into nine other cities. Religious warfare between Sikhs and Hindus had claimed at least 1,000 lives since Indira Gandhi was assassinated. The security guards who killed her were both Sikhs. US Secretary of State George Shultz, who attended the funeral, assured the new Prime Minister of US interest in a “strong and stable India”. US-Indian relations had been strained recently because of United States support for Pakistan. Shultz called for a “renewed positive trend” in relations.

રાજીવ ગાંધી તેમની માતાની હત્યાને કારણે વડાપ્રધાન તરીકે વરણી થયા બાદ સૌથી મોટી શીખોની હત્યાની ભયંકરતાની સમસ્યા સામે આવી. યમુના નદી કિનારે 95 મૃતદેહો મળી આવ્યા. ઓછામાં ઓછા 1000 મ્ર્ત્યુ થયાની આશંકા. દેશભરમાં હિન્દુ અને શીખો વચ્ચે ભારેલો અગ્નિ.

1-November-1985

Helicopter Corporation of India, later renamed Pawan Hans Limited, started functioning.
હેલિકોપ્ટર કોર્પોરેશન ઑફ ઈન્ડિયાએ કામગીરી શરૂ કરી. (પછીથી તેનું નામ બદલીને પવન હંસ લિમિટેડ કરવામાં આવેલું).

1-November-1990

JD Government in Gujarat, headed by Chimanbhai Patel, defeats no-confidence motion with Congress (I) support.
ચિમનભાઈ પટેલની આગેવાની હેઠળની ગુજરાતમાં જનતા દળ સરકારે કોંગ્રેસ (આઇ)ના ટેકાથી અવિશ્વાસની દરખાસ્ત સામે જીત મેળવી. .

1-November-1991

J.N. Dixit appointed the next Foreign Secretary.
આગામી વિદેશ સચિવ તરીકે જે. એન. દિક્ષિતની નિમણૂક.

1-November-1992

The Superfast Rajdhani Express train linking Bangalore and Nizamuddin (2,452 km) flagged off.
બેંગલોર અને નિઝામુદ્દીન સુધીની (2,452 કિ.મી.) સુપરફાસ્ટ રાજધાની એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ.

1-November-1992

Indirabai Khadilkar, famous singer, died.
પ્રસિદ્ધ ગાયીકા ઈંદિરાબાઈ ખાડિલકરનું અવસાન.

1st November-1996

Michael Jackson show at Andheri sports complex in Mumbai.
મુંબઈના અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં માઇકલ જેક્સનનો શૉ યોજાયો.

1st November-1996

Three national parties (Indira Congress, Janata Party and Samata Party) to lose their recognition as national parties as they failed to get the minimum required support in the general election to the 11th Lok Sabha.
11 મી લોકસભામાં જરૂરી મત પ્રતિશત ના મળવાથી ત્રણ રાષ્ટ્રીય પક્ષો (ઈન્દિરા કોંગ્રેસ, જનતા પાર્ટી અને સમતા પાર્ટી)ની રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા રદ.

1st November-1996

K.L. Chugh and J.N. Sapru, former chairmen of ITC, remanded to custody in connection with FERA violation case.
ITCના પૂર્વ ચેરમેન કે.એલ. ચુગ અને જે.એન. સપૃની ફેરાના કાયદાના ઉલ્લંઘન બદલ અટકાયત ચાલુ રહી.

1st November-1999

H. K. Dua, senior Journalist and former editor of The Indian Express and The Hindustan Times, is appointed the Press Adviser to the Prime Minister.
વરિષ્ઠ પત્રકાર અને ધ હિન્દુસ્તાન ટાઇમ્સ અને ધ ઇન્ડિયન એક્સપ્રેસના ભૂતપૂર્વ સંપાદક એચ.કે. દુઆની વડા પ્રધાનના પ્રેસ સલાહકાર તરીકે નિમણૂક.

1st November-1999

Soli Sorbajee is re-appointed the Attorney General.
સોલી સોર્બીજીની એટર્ની જનરલ તરીકે ફરીથી નિમણૂંક.

1st November-1999

SC refuses to interfere with the Delhi High Court order in TRAI case.
TRAI કેસમાં દિલ્હી હાઇકોર્ટના હુકમ સામે સુપ્રીમ કોર્ટનો દખલ કરવાનો ઇનકાર.

1st November-2000

T. R. Prasad was appointed as the Cabinet Secretary of India. He holds this office till date.
ટી.આર. પ્રસાદની ભારતના કેબિનેટ સચિવ તરીકે નિયુક્તિ.

1st November-2000

Sukhdev Singh Dhindsa, Union Minister for Sports, releases the CBI report on match-fixing in New Delhi.
કેન્દ્રીય ખેલમંત્રી સુખદેવસિંહ ઢીંડાસાએ નવી દિલ્હીમાં મેચ ફિક્સિંગ અંગે સીબીઆઈ અહેવાલને જાહેર કર્યો.