# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 2 March 2019

Online Quiz Link સામાજિક વિજ્ઞાન ધોરણ-6 (પ્રથમ સત્ર) ( દ્વિતિય સત્ર )

સામાજિક વિજ્ઞાન ધો - 6

Online Quiz Link સામાજિક વિજ્ઞાન ધોરણ-6 (પ્રથમ સત્ર)


        સામાજિક વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિદ્યાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઈન ક્વિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે.

   આ ઓનલાઈન ક્વિઝની લિંક આપણે વિદ્યાર્થીઓને વોટ્સએપ મેસેજ, ટેક્ષ મેસેજ, ઈ- મેઈલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનું પરિણામ જાણી શકાશે.

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઈન ક્વિઝ રમાડી શકાશે.

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિદ્યાર્થીઓને સીધીજ ઓનલાઈન ક્વિઝ રમાડી તેનું પરિણામ જાણી શકાશે. તે માટે ધોરણ - ૬ સામાજિક વિજ્ઞાન સત્ર -૧ અને સત્ર -૨ ના તમામ એકમની ઓનલાઈન ક્વિઝની લીંક રજૂ કરૂ છું.

ધોરણ -૬ સામાજિક વિજ્ઞાન ( સત્ર - ૧ )

પ્રકરણ - 1 ઈતિહાસ જાણવાના સ્ત્રોત
https://testmoz.com/1617494

પ્રકરણ - 2 ચાલો,નકશો સમજીએ
https://testmoz.com/1617586

પ્રકરણ - 3 નાગરિકતા
https://testmoz.com/1618656

પ્રકરણ - 4 માનવજીવનની શરૂઆત

https://testmoz.com/1618820

પ્રકરણ - 5 આપણું ઘર પૃથ્વી
https://testmoz.com/1618854

પ્રકરણ - 6 સ્થાયી જીવનની શરૂઆત
https://testmoz.com/1625308

પ્રકરણ - 7 ગુજરાત : સ્થાન, સીમા,અને ભુપૃષ્ઠ

https://testmoz.com/1625390

પ્રકરણ - 8 વિવિધતામાં એકતા
https://testmoz.com/1626878

પ્રકરણ - 9 પ્રાચીન નગરો
https://testmoz.com/1626896


Online Quiz Link સામાજિક વિજ્ઞાન ધોરણ-6  ( દ્વિતિય સત્ર )
ધોરણ -૬ સામાજિક વિજ્ઞાન ( સત્ર - ૨ )

પ્રકરણ - 1 પ્રાચીન સમાજજીવન

https://testmoz.com/1629904

પ્રકરણ - 2 ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો
https://testmoz.com/1630006

પ્રકરણ - 3 મહાજનપદ સમયની શાસન વ્યવસ્થા
https://testmoz.com/1631584

પ્રકરણ - 4 સ્થાનિક સરકાર (ગ્રામીણ )
https://testmoz.com/1631624

પ્રકરણ - 5 ગુજરાત ખેતી, ઉદ્યોગ અને પરિવહન
https://testmoz.com/1631898

પ્રકરણ - 6 સ્થાનિક સરકાર ( શહેર )
https://testmoz.com/1633284

પ્રકરણ - 7 શાંતિ અને અહિંસાનો સંગમ
https://testmoz.com/1633492

પ્રકરણ - 8 આપણે ગુજરાતી
પ્રકરણ - 9 સમ્રાટ અશોક
પ્રકરણ - 10 આપત્તિ અને વ્યવસ્થાપન
પ્રકરણ - 11 હક અને ફરજ
https://testmoz.com/1656316

પ્રકરણ - 12 ગુપ્ત સામ્રાજય
https://testmoz.com/1657850

પ્રકરણ - 13 ખંડ પરિચય : અજાયબખંડ એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા

No comments:

Post a Comment