ગુજરાતનાં જીલ્લાનાં તાલુકા યાદ રાખવાની શોર્ટ રીત.
ડાંગ જીલ્લાનાં તાલુકા યાદ રાખવાની રીત.
ડાંગ જીલ્લાનાં તાલુકા યાદ રાખવાની રીત.
સુવડવું..
સુ- સુબિર
વ- વધાઈ
ડા- ડાંગ
બા, અરબસાગર જા, લીલી કાકડી ખાધી..
બા- બાબરા
અ- અમરેલી
ર- રાજુલા
બ- બગસરા
સા- સાવરકુંડલા
જા- જાફરાબાદ
લી- લીલીયા
લી- લાઠી
કા- કુંકાવાવ
ખા-ખાંભા
ધી- ધારી
બા- બાબરા
અ- અમરેલી
ર- રાજુલા
બ- બગસરા
સા- સાવરકુંડલા
જા- જાફરાબાદ
લી- લીલીયા
લી- લાઠી
કા- કુંકાવાવ
ખા-ખાંભા
ધી- ધારી
અમદાવાદ જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
અમદાવાદ
અમદાવાદ સિટી માં વિરમ પોતાનું
ગુજરાન ચલાવવા ધોળા (ધોરા)
કલર ના દસ બાવળો સાણંદથી
લાવી માંડ-માંડ ધંધુકા માં દેતો.
અમદાવાદ સિટી ~ અમદાવાદ સિટી
વિરમ ~ વિરમગામ
ધોળા ~ ધોળકા
ધોરા ~ ધોલેરા
દસ ~ દસ્ક્રોઈ
બાવળો ~ બાવળા
સાણંદ ~ સાણંદ
માંડ માંડ ~ માંડલ
ધંધુકા ~ ધંધુકા
દેતો ~ દેત્રોજ
પોરબંદર જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
યાણા બંદર વાવ.
યાણા-કુતિયાણા
બંદર- પોરબંદર
વાવ- રાણાવાવ
ગાંધીનગર જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત
ગાંધી માણસ દેહ કલોલ.
ગાંધી- ગાંધીનગર
માણસ- માણસા
દેહ- દેહગામ
કલોલ- કલોલ
મોરબી જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
મામી હળ મોર વાંકા ટેકરા..
મામી-માળીયા મિયાણા
હળ- હળવદ
મોર- મોરબી
વાંક-વાંકાનેર
ટેકરા- ટંકારા
વલસાડ જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
વાવ ની ઉમર ધરમપાક..
વા-વાપી
વ-વલસાડ
ઉમર- ઉમરગામ
ધરમ- ધરમપુર
પા-પારડી
ક- કપરાડા
બોટાદ જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
બાબરા ગઢ..
બા-બોટાદ
બ- બરવાળા
રા- રાણપુર
ગઢ- ગઢડા
ગીર સોમનાથ જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
ગીતા ઉના કપડાં સુકાવે..
ગી- ગીરગઢડા
તા-તાલાલા
ઉના- ઉના
સુ- સુત્રાપાડા
કા-કોડીનાર
વે-વેરાવળ
નવસારી જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
નાચે ગણદેવી અને ખેરગામ વાગે ડી.જે.
ના- નવસારી
ચે- ચીખલી
ગણદેવી- ગણદેવી
ખેરગામ- ખેરગામ
વા- વાસંદા
જે- જલાલપોર
વડોદરા જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
સાસુ વાવ કરી દેસો પાડામાં..
સા- સાવલી
સુ- સિનોર
વા- વાઘોડિયા
વ- વડોદરા
ક- કરજણ
ડેસો- ડેસર
પા- પાદરા
ડા- ડભોઇ
પંચમહાલ જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
ગોકા સામેથી આઘો જા હવે..
ગો- ગોધરા
કા- કાલોલ
સા- શહેરા
મે- મોરવાહડફ
ધો- ધોધબા
જા- જાંબુઘોડા
હા- હાલોલ
ભાવનગર જિલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
ભાવનગરના સિપાહી વલ્લભભાઈ ઊંધો મત ગાજે.
ભાવનગર- ભાવનગર
સિ- સિહોર
પા- પાલીતાણા
વલ્લભ- વલ્લભીપુર
ઉ- ઉમરાળા
ધો- ધોધા
મ- મહુવા
ત - તળાજા
ગા- ગારિયાધાર
જે- જેસર
ભાવનગર- ભાવનગર
સિ- સિહોર
પા- પાલીતાણા
વલ્લભ- વલ્લભીપુર
ઉ- ઉમરાળા
ધો- ધોધા
મ- મહુવા
ત - તળાજા
ગા- ગારિયાધાર
જે- જેસર
છોડાઉદેપુર જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
છોટાઉદેપુર ની નસ જેતપુર ના કવાંટની બોસ..
છોટાઉદેપુર- છોટાઉદેપુર
નસ- નસવાડી
જેતપુર- જેતપુર-પાવી
કવાંટ- કવાંટ
બો- બોડેલી
સ- સંખેડા
પાટણ જીલ્લાનાં તાલુકા યાદ રાખવાની રીત.
પાટણ
પાટણ તાલુકા ના ચાણસ્મા ગામની
બે બહેનો રાધા અને સમી સ્વભાવે
શાંત અને સરસ તેમજ સિદ્ધ હોવાને
કારણે તે શંખ ગણવાની સ્પર્ધામાં
ક્યારેય હારી જ ન હતી.
પાટણ ~ પાટણ
ચાણસ્મા ~ ચાણસ્મા
રાધા ~ રાધનપુર
સમી ~ સમી
શાંત ~ સાંતલપુર
સરસ ~ સરસ્વતી
સિદ્ધ ~ સિદ્ધપુર
શંખ ~ સંખેસ્વર
હારી જ ~ હારીજ
બનાસકાંઠા જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
બનાસકાંઠા ના પાલનપુર તાલુકા માં
લાખો લોકો અમીર બનવા સૂઈ વડે દાંત
કાઢવી ડિસમાં મૂકી તેના થર જમાવી રાત્રે
દિયો લઈને વાવ ની બાજુમાં આવેલા વડ ની
નીચે બેસી દાંતના બદલામાં )કઈક(કાંક) કરીને
પણ ધન કેવી રીતે કમાવું તેની મિટિંગો ભરે છે.
પાલનપુર ~ પાલનપૂર
લાખો ~ લાખણી
અમીર ~ અમીરગઢ
સૂઈ ~ સૂઈગમ
દાંત ~ દાંતા
ડિસમાં ~ ડીસા
થર ~ થરાદ
દિયો ~ દિયોદર
વાવ ~ વાવ
વડ ~ વડગામ
દાંતના ~ દાંતીવાડા
કઈક(કાંક) ~ કાંકરેજ
ધન ~ ધાનેરા
ભરે ~ ભાભર
સુરત જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
પલકે ઓ મામા, ઉમર ચોર્યાસી, બાર સું કામ..
પલ- પલસાણા
ઓ- ઓલપાડ
મા- માંગરોળ
મા- માંડવી
ઉમર- ઉમરપાડા
ચોર્યાસી- ચોર્યાસી
બાર- બારડોલી
સુ- સુરત
કા- કામરેજ
મ- મહુવા
કચ્છ જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
ભુજ ઓર ભચાઉ કે ગાંધીધામ
મે અબ સે લાખો અંજીર પર નખ
સે માંડવી કી મુંદ્રા એ અંકિત હોગી.
(હિન્દી મે ઉચારન કરવું)
ભુજ ~ ભુજ
ભચાઉ ~ ભચાઉ
ગાંધીધામ ~ ગાંધીધામ
અબ સે ~ અબડાસા
લાખો ~ લખપત
અંજીર ~ અંજાર
પર ~ રાપર
નખ ~ નખત્રાણા
માંડવી ~ માંડવી
મુંદ્રા ~ મુંદ્રા
મહેસાણા જિલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
➡ સુત્ર•••
સંત ખરા ત્રણ* V *કડી વડે બહુ ઉંચો ગોઝાર જોડશે
M.
👁🗨 સંત••• સતલાસણા
👁🗨 ખરા••• ખેરાલ
👁🗨 ત્રણ V••• વડનગર, વિસનગર,
વિજાપુર.
👁🗨 કડી••• કડી
👁🗨 બહું••• બહુંચરાજી
👁🗨 ઉં,ચો••• ઊંઝા
👁🗨 ગોઝાર••• ગોઝારીયા
👁🗨 જો,ડશે••• જોટાણ
👁🗨 M••• મહેસાણા.
નર્મદા જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
👉🏻 નર્મદા
➡ સુત્ર••• GST DoN
👁🗨 G••• ગરુડેશ્વર
👁🗨 S••• સાગબારા
👁🗨 T••• તિલકવાડા
👁🗨 D••• ડેડિયાપાડા
👁🗨 O••• Silent
👁🗨 N••• નાંદોદ
દાહોદ જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
દાહોદ માં ફતે અને સંજલી
બે દેવ લીમડાને ધાન રૂપે
ઝાલી ગરબડો કરતા..
દાહોદ = દાહોદ
ફતે = ફતેપુરા
સંજલી = સંજલી
દેવ = દેવગઢબરીયા
લીમડાને = લીમખેડા
ધાન = ધાનપુર
ઝાલી = ઝાલોદ
ગરબડી = ગરબાડા
બે દેવ લીમડાને ધાન રૂપે
ઝાલી ગરબડો કરતા..
દાહોદ = દાહોદ
ફતે = ફતેપુરા
સંજલી = સંજલી
દેવ = દેવગઢબરીયા
લીમડાને = લીમખેડા
ધાન = ધાનપુર
ઝાલી = ઝાલોદ
ગરબડી = ગરબાડા
અરવલ્લી જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
⇒ અરવલ્લી
➡ સુત્ર•••
મેઘરાજ ભી મોડો આવ્યો એમા ચોર બધો
માલ અને ધન લઈને બાય કઈને વઈ ગયા.
👁🗨 મેઘરાજ••• મેઘરજ
👁🗨 ભી••• ભીલોડા
👁🗨 મોડો••• મોડાસા
👁🗨 માલ••• માલપુર
👁🗨 ધન••• ધનસુરા
👁🗨 બાય••• બાયડ
➡ સુત્ર•••
મેઘરાજ ભી મોડો આવ્યો એમા ચોર બધો
માલ અને ધન લઈને બાય કઈને વઈ ગયા.
👁🗨 મેઘરાજ••• મેઘરજ
👁🗨 ભી••• ભીલોડા
👁🗨 મોડો••• મોડાસા
👁🗨 માલ••• માલપુર
👁🗨 ધન••• ધનસુરા
👁🗨 બાય••• બાયડ
રાજકોટ જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
વીરા રાજકોટ જાજે ઉપલો ગોધરા છે.
વી- વીંછીયા
રા- રાજબોટ
જ- જસદણ
કોટ- કોટડાસાંગણી
જા- જામકંડોરણા
જે- જેતપુર
ઉ- ઉપલેટા
પ- પડધરી
લો- લોધિકા
ગો- ગોંડલ
ધ- ધોરાજી
વી- વીંછીયા
રા- રાજબોટ
જ- જસદણ
કોટ- કોટડાસાંગણી
જા- જામકંડોરણા
જે- જેતપુર
ઉ- ઉપલેટા
પ- પડધરી
લો- લોધિકા
ગો- ગોંડલ
ધ- ધોરાજી
સુરેન્દ્રનગર જીલ્લાનાં તાલુકા
યાદ રાખવાની રીત.
ધવલ મૂળીથી ચોટીલા દસ ચુડા લખ..
ધ- ધ્રાંગધ્રા
વ- વઢવાણ
લ- લીમડી
મૂળી- મૂળી
થી- થાનગઢ
ચોટીલા- ચોટીલા
દ- દસાડા
સ- સાયલા
ચુડા- ચુડા
લખ- લખતર
તાપી જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
સકુની ઉચ્છલ થી વ્યારા ડોલ વાલી..
સ- સોનગઢ
કુ- કુકરમુંડા
ની- નીઝર
ઉચ્છલ- ઉચ્છલ
વ્યારા- વ્યારા
ડોલ- ડોલવણ
વા- વાલોદ
ખેડા જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
ખેડામાં નાક જેવી કઠણ, નાક થી ગાવે છે.
ખેડા- ખેડા
મા- માતર
મા- મહેમદાવાદ
મી- મહુધા
ક- કથનાલ
ઠ- ઠાસર
ના- નડિયાદ
ક- કપડવંજ
ગા- ગલતેશ્વર
વ- વસો
ભરૂચ જીલ્લાનાં તાલુકા યાદ રાખવાની
રીત.
હાંસ આ ભજીયા અને ઝગડિયાના વાવા જ..
હાંસ- હાંસોટ
આ- આમોદ
ભ- ભરૂચ
જી- જંબુસર
અ- અંકલેશ્વર
ને- નેત્રંગ
ઝગડિયા- ઝગડિયા
વા- વાલિયા
વા- વાગરા
આણંદ જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
આ ઉંમરે તમે, આ બોર ખાવ તો પેટ સોજી જાય..
આ- આણંદ
ઉંમરે- ઉમરેઠ
ત- તારાપુર
આ- આંકલાવ
બો- બોરસદ
ખા- ખંભાત
પેટ- પેટલાદ
સોજી- સોજીત્રા
દેવભૂમિ દ્રારકા જીલ્લાનાં
તાલુકા યાદ રાખવાની રીત.
ઓકે ખંભા..
ઓ- ઓખામંડળ
કે- કલ્યાણપુર
ખં - ખંભાળિયા
ભા- ભાણવડ
મહીસાગર જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
બાક્સ લુ ખાવી..
બા- બાલાસિનોર
ક- કડાણા
સ- સંતરામપુર
લુ- લુણાવાડા
ખા- ખાનપુર
વી- વીરપુર
સાબરકાંઠા જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
વિવેક, હિંમત, પોઇપા ખેતર જાય છે.
વિ- વિજયનગર
વે- વડાલી
હિંમત- હિંમતનગર
પો- પોશીના
ઇ- ઇડર
પા- પ્રાંતિજ
ખે- ખેડબ્રહ્મા
ત- તલોદ
જૂનાગઢ જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
મામા કે જુજૂ ને મેં વિમા ભેજવા મુક્યો..
મા - માળીયા હાટીના
મા- માણાવદર
કે- કેશોદ
જુ- જૂનાગઢ
જૂ- જુનાગઢ સીટી
મેં- મેંદરડા
વિ- વિસાદર
મા- માંગરોળ
ભે- ભેસાણ
વાં- વંથલી
જામનગર જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
કાલી ધજા જોજો..
કા- કાલાવડ
લી- લાલપુર
ધ- ધ્રોળ
જા- જામનગર
જો- જામજોધપુર
જો- જોડિયા
No comments:
Post a Comment