Vaidik Yug Pdf Materials Download
Vaidik Yug Pdf Materials Download
વૈદિક સંસ્કૃતિને બે વિભાગમાં વહેચવામાં આવે છે.
- ઋગવેદિક-કાળ (ઈ.પૂ. 1600- ઈ. પૂ. 1000)
- ઉત્તર વૈદિક-કાળ (ઈ.પૂ. 1000 – ઈ. પૂ. 600)
- વેદ એ સંસ્કૃત રૂપ વિદમાંથી બનેલો શબ્દ છે. તેનો અર્થ જ્ઞાન થાય છે.
- આ સંસ્કૃતિ વેદસાહિત્ય પર આધારિત હોવાથી તેણે વૈદિક સંસ્કૃતિ કહે છે. તેના પ્રવર્તકો આર્યો હોવાથી આર્યસંસ્કૃતિ પણ કહેવાય છે.
- આર્યોનું મૂળ વતન મધ્ય એશિયા હતું તેવા મેક્સમુલરના અભિપ્રાયને વિદ્વાનો વધારે પ્રાધાન્ય આપે છે.
- આર્યોએ સૌપ્રથમ પશ્ચિમોત્તર ભારતમાં સપ્તસિંધુના પ્રદેશમાં વસવાટ કર્યો હતો.
સપ્તસિંધુ (નદીના પૌરાણિક નામો)
- સિંધુ પુરુષણી (રાવી)
- પુરુષણી (રાવી)
- શત્રદ્રી (સતલજ)
- અસ્કીની (ચિનાબ)
- વિતસ્તા (ઝેલમ)
- 6. સુરસુતી (સરસ્વતી)
- વિપાશા (બિયાસ)
મહાકાવ્યો
- રામાયણ : સંકલનકર્તા (રચયિતા) : વાલ્મિકી ઋષિ
- સાત કાંડમાં વિભાજીત છે. બાલકાંડ, અયોધ્યાકાંડ અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, લંકાકાંડ, સુંદરકાંડ, ઉત્તરકાંડ.
- મહાભારત : સંકલનકર્તા (રચયિતા) : મહર્ષિ વેદવ્યાસ (કૃષ્ણ દ્વૈપાયન)
- શરૂઆતમાં નામ ‘જય’ સંહિતા હતું. હાલમાં શ્લોકોની સંખ્યા 1 લાખ છે તેથી તેને ‘શતસહસ્ત્ર સંહિતા’ તરીકે ઓળખવામાં આવે છે. 18 પર્વમાં વિભાજીત છે. ભીષ્મપર્વમાંથી ગીતા લેવામાં આવી.
ऋग्वैदिककालीन देवता
देवता | संबंध |
इंद्र | युद्ध का नेता और वर्षा का देवता |
अग्नि | देवता और मनुष्य के बीच मध्यस्थ |
वरुण | पृथ्वी और सूर्य के निर्माता,समुद्र का देवता,विश्व के नियामक एवं शासक,सत्य का प्रतीक,ऋतु परिवर्तन एवं दिन-रात का कर्ता |
द्यौ | आकाश का देवता (सबसे प्राचीन) |
सोम | वनस्पति देवता |
उषा | प्रगति एवं उत्थान देवता |
आश्विन | विपत्तियों को हरनेवाले देवता |
पूषन | पशुओं का देवता |
विष्णु | विश्व के संरक्षक और पालनकर्ता |
मरुत | आंधी-तूफान का देवता |
ऋग्वेदकालीन नदियां
प्राचीन नाम | आधुनिक नाम | प्राचीन नाम | आधुनिक नाम |
क्रुमु | कुर्रम | विपाशा | व्यास |
कुभा | काबुल | दृषद्वती | घघर |
मित्रता | झेलम | गोमती | कोमल |
असिक्नी | चुनिव | सुवस्तु | स्वात |
प्रुशनी | रावि | शुषोम | सोहन |
शतुद्री | सतलज | मृद्व्रिद्धा | गुरुवर्मन |
No comments:
Post a Comment