# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday, 29 January 2020

ધો.૬ સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ આધારિત બીજા સત્ર એકમ-5 થી ૭ ની KBC ફોર્મેટ ક્વિઝ


ધો-૬ -એકમ-5 શાંતિ ની શોધ માં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી








એકમ-૬ મોર્ય યુગ અને સમ્રાટ અશોક એકમ ક્વિઝ
                                          

  નમસ્કાર મિત્રો,
   અહી ધો.૬ સામાજિક વિજ્ઞાન વિષય ના બીજા સત્ર નો એકમ-૬ મોર્ય યુગ અને સમ્રાટ અશોક કોમ્યુટરમાં રમી શકાય તેવી ક્વિઝ આપવામાં આવી છે. આ ક્વીઝમાં વિકલ્પવાળા પ્રશ્નો, ખરું-ખોટું, જોડકા જોડો, સાચા જવાબને શોધો વગેરે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપ આપની શાળામાં બાળકોના પુનરાવર્તન અને પુન: કસોટી માટે આ ક્વિઝનો ઉપયોગ કરી શકો છો.
અહી ક્લિક કરો.






       નમસ્કારમિત્રો ,અહી ધો.૬ સામાજિક વિજ્ઞાન એકમ-૭ "ગુપ્ત યુગ અને અન્ય શાસકો" એકમ ની ક્વિઝ મુકવામાં આવી છે.તેમાં વિકલ્પો,ખરા,ખોટાવિધાનો,જોડકાં સ્વરૂપે આપવામાં આવ્યા છે.જ્ઞાનકુંજ વર્ગખંડો માં વિદ્યાર્થીઓ ના મુલ્યાંકન અને પુનરાવર્તન માટે ખૂબ ઉપયોગી થશે.
 અહી ક્લિક કરો.




ધો.૬ સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ આધારિત બીજા સત્ર એકમ-5 થી ૭ ની KBC ફોર્મેટ ક્વિઝ
            

નમસ્કાર મિત્રો, અહી ધો.૬ સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ આધારિત બીજા સત્ર એકમ-5 થી ૭ ની KBC ફોર્મેટ ક્વિઝ આપવામાં આવી છે.આ ક્વિઝ ડાઉનલોડ કરી ને કૌન બનેગા જ્ઞાનપતિ ક્વિઝ નું આયોજન કરી શકાય.

અહી ક્લિક કરો.

No comments:

Post a Comment