ધો.૬ સામાજિક વિજ્ઞાન ડિજીટલ ગૃહકાર્ય ક્વિઝ કોડ
નમસ્કાર મિત્રો ,અહી ધો-૬ નવા અભ્યાસક્રમ આધારિત વિદ્યાર્થીઓના મુલ્યાંકન પુનરાવર્તન,અને દ્રઢીકરણ માટે ગેમ આધારિત ક્વિઝ આપવામાં આવી છે.આ ક્વિઝ બાળકો ઘરે પણ મોબાઈલ માં આસાની થી રમી શકશે.તે માટે સૌ પ્રથમ ગુગલ પ્લેસ્ટોર માંથી એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે.CLICK DOWNLOAD APP
- બ્લોગ પર મુકવામાં આવેલો જે તે એકમ નો ૬ અંકો નો ગેમ કોડ એન્ટર કરવાનો રહેશે.
- જ્ઞાનકુંજ કે મોટા પડદા પર ક્વિઝ ઓપન કરવા માટે કોઈ પણ ઈંટરનેટ બ્રાઉઝર માં વેબ એડ્રેસ ટાઇપ કરીને ઉપરનો કોડ નાખી ને ગેમ રમાડી શકો છો.https://quizizz.com/join
- ધો.૬ બીજું સત્ર :
- 5:શાંતિ ની શોધમાં ગૌતમ બુદ્ધ : 606052
- 6.મોર્ય યુગ :સમ્રાટ અશોક : 654074
- 7: ગુપ્ત યુગ અને અન્ય શાસકો : 177865
- 8 :ભારત વર્ષ ની ભવ્યતા : 104898
- એકમ 5 થી ૮ પુનરાવર્તન 278639
No comments:
Post a Comment