# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday, 29 January 2020

ધો.૬ સામાજિક વિજ્ઞાન એકમ-૬ મોર્ય યુગ અને સમ્રાટ અશોક એકમ ક્વિઝ

એકમ-૬ મોર્ય યુગ અને સમ્રાટ અશોક એકમ ક્વિઝ

                                          
  નમસ્કાર મિત્રો,
   અહી ધો.૬ સામાજિક વિજ્ઞાન વિષય ના બીજા સત્ર નો એકમ-૬ મોર્ય યુગ અને સમ્રાટ અશોક કોમ્યુટરમાં રમી શકાય તેવી ક્વિઝ આપવામાં આવી છે. આ ક્વીઝમાં વિકલ્પવાળા પ્રશ્નો, ખરું-ખોટું, જોડકા જોડો, સાચા જવાબને શોધો વગેરે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપ આપની શાળામાં બાળકોના પુનરાવર્તન અને પુન: કસોટી માટે આ ક્વિઝનો ઉપયોગ કરી શકો છો.
અહી ક્લિક કરો.

No comments:

Post a Comment