રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ
અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8,
સત્ર: 2
પ્રકરણ - 2 પર્યાવરણીય પ્રદૂષણ
કુલ પ્રશ્નો: 31 / કુલ ગુણ: 31
1.નીચેના પૈકી ક્યો રોગ જળ-પ્રદૂષણથી ફેલાય છે ?
જવાબ: કૉલેરા
2.વાતારણમાં ક્યો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે ?
જવાબ: કાર્બન
ડાયૉક્સાઇડ
3.વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ ક્યો છે ?
જવાબ: CFC
4.વૃક્ષો ઓછાં થવાથી ક્યા વાયુનું પ્રમાણ વધી ગયું છે ?
જવાબ: કાર્બન
ડાયૉક્સાઇડ
5.નીચેના પૈકી ક્યા વાયુથી ઍસિડનો વરસાદ થાય છે ?
જવાબ: નાઇટ્રસ
ઑક્સાઇડ
6.વાહન માટેનું કયું બળતણ પ્રદૂષણમુક્ત છે ?
જવાબ: CNG
7.આમાંથી ક્યો રોગ હવાના પ્રદૂષણથી થાય છે ?
જવાબ: દમ
8.માનવનિર્મિત સમસ્યાઓમાં ક્યું પ્રદૂષણ અગ્રસ્થાને છે ?
જવાબ: પાણીનું
9.ક્યો રોગ જળ પ્રદૂષણથી થાય છે ?
જવાબ: કમળો
10.આમાંથી શું જમીનમાં સડી અને ભળી જતું નથી ?
જવાબ: પ્લાસ્ટિક
11.'જળ, જમીન અને જંગલ એ સામૂદાયિક સ્ત્રોતો
છે. એની ઉપર સૌનો સમાન હક છે. એને 'વેપારની વસ્તુ' બનાવવી નૈતિક ગુનો
છે.' એવું કોણે કહ્યું હતું ?
જવાબ: ગાંધીજીએ
12.ગટરનાં પાણીથી કયું પ્રદૂષણ થાય છે ?
જવાબ: પાણીનું
પ્રદૂષણ
13.રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?
જવાબ: જમીનનું
પ્રદૂષણ
14.80 ડેસિમલનો અવાજ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?
જવાબ: ધ્વનિનું
પ્રદૂષણ
15.દવાખાનાં, હૉસ્પિટલ, પ્રસૂતિગૃહ વગેરે સ્થળોએ દરદીની સારવારમાં વપરાયેલી સાધનસામગ્રીનો
કચરો શું કહેવાય ?
જવાબ: મેડિકલ વેસ્ટ
16.આપણું જીવન ટકાવી રાખવા માટે કયું તત્ત્વ મહત્વનું નથી ?
જવાબ: જસત
17.શું આવવાથી પર્યાવરણને અસર કરતાં અનેક પ્રકારનાં પ્રદૂષણો વધ્યાં છે ?
જવાબ: ઉદ્યોગો
18.શાના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિઓ પેદા થઈ છે ?
જવાબ: કુદરતી
સ્ત્રોતોના
19.પાણીનું પ્રદૂષણ થવાનું કારણ કયું નથી ?
જવાબ: શહેરોનું
ચોખ્ખુ પાણી જળાશયમાં ઠાલવતા
20.જળપ્રદૂષણની અસર શું થાય છે ?
જવાબ: ગંદા પાણીથી
શાકભાજી પ્રદૂષકોથી ભરેલા પાકે
21.જળપ્રદૂષણથી બચવાનો ઉપાય કયો છે ?
જવાબ: ઉદ્યોગોનું
પાણી શુદ્ધ કરી જળાશયમાં ઠાલવવું
22.હવાનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
જવાબ: આપેલા ત્રણેય
23.હવાના પ્રદૂષણની અસર શું થાય છે ?
જવાબ: ગુંગળાઈને
પ્રાણીઓનું મૃત્યુ થાય
24.હવાનું પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે ?
જવાબ: પર્યાવરણ
જાગૃતિ અભિયાન ચલાવવું
25.જમીનનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
જવાબ: આપેલા ત્રણેય
26.જમીન પ્રદૂષણથી શું અસર થાય છે ?
જવાબ: આપેલા ત્રણેય
27.નીચેનામાંથી જમીન પ્રદૂષણથી કયો રોગ થાય છે ?
જવાબ: ક્ષય
28.જમીન પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે ?
જવાબ: આપેલા ત્રણેય
29.ધ્વનિનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
જવાબ: કારખાનામાં
ચાલતા યંત્રોથી
30.ધ્વનિ પ્રદૂષણથી થતી અસર કઈ છે ?
જવાબ: બહેરાશ આવે
31.ધ્વનિ પ્રદૂષણ અટકાવવા કયો ઉપાય કરવો જોઈએ ?
જવાબ: આપેલા ત્રણેય
*****
download link pdf file
No comments:
Post a Comment