# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 23 January 2021

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2 પ્રકરણ - 1 ધાર્મિક-સામાજિક જાગૃતિ

રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ

અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 1 ધાર્મિક-સામાજિક જાગૃતિ

કુલ પ્રશ્નો: 41  /   કુલ ગુણ: 41


1.બ્રહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?

જવાબ: રાજા રામમોહનરાય

2.રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?

જવાબ: સંવાદકૌમુદી

3.ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?

જવાબ: લોર્ડ વિલિયમ બૅન્ટિંકે

4.રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?

જવાબ: મિરાત-ઉલ-અખબાર

5.દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?

જવાબ: સ્વામી વિરજાનંદ

6.દયાનંદ સરસ્વતીએ ક્યો ગ્રંથ લખ્યો ?

જવાબ: સત્યાર્થ પ્રકાશ

7.આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?

જવાબ: દયાનંદ સરસ્વતી

8.હરદ્વાર પાસે 'કાંગડી' ગુરુકુળ કોણે સ્થાપ્યું ?

જવાબ: સ્વામી શ્રદ્ધાનંદે

9.કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા ?

જવાબ: સ્વામી રામકૃષ્ણ પરમહંસ

10.સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?

જવાબ: નરેદ્રનાથ

11.સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?

જવાબ: સ્વામી રામકૃષ્ણ પરમહંસ

12.સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?

જવાબ: શિકાગો

13.રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?

જવાબ: સ્વામી વિવેકાનંદ

14.સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?

જવાબ: વહાબી

15.અલીગઢમાં મુસ્લિમ કૉલેજની સ્થાપના કોણે કરી ?

જવાબ: સર સૈયદ અહમદખાને

16.શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કૉલેજની સ્થાપના કરી ?

જવાબ: ખાલસા કૉલેજ

17.કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઇ.સ. 1891 માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?

જવાબ: બહેરામજી મલબારીના

18.ઇ.સ. 1857 માં પૂણેમાં કોણે કન્યાશાળા શરૂ કરી ?

જવાબ: જ્યોતિબા ફૂલેએ

19.સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?

જવાબ: જ્યોતિબા ફૂલે

20.'પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ: ઠક્કર બાપાએ

21.'અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?

જવાબ: ઠક્કર બાપાએ

22.સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?

જવાબ: રાજા રામમોહનરાય

23.રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?

જવાબ: ઈ.સ. 1772માં

24.રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?

જવાબ: બંગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં

25.કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?

જવાબ: ભાભીની સતી થવાની

26.રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?

જવાબ: હિંદુ કૉલેજની

27.કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?

જવાબ: ઈ.સ. 1829માં

28.કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?

જવાબ: દિલ્લીના બાદશાહના

29.કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?

જવાબ: ઈ.સ. 1833માં

30.રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?

જવાબ: બ્રિસ્ટોલ મુકામે

31.દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ?

જવાબ: સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં

32.સ્વામી દયાનંદ સરસ્વતીએ કેટલા વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું ?

જવાબ: 15

33.આર્યસમાજે હિંદુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી ?

જવાબ: શુદ્ધિ ચળવળ

34.સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં દર્શન કર્યા તેથી તેમણે લોકોને શાનો બોધ આપ્યો ?

જવાબ: વેદો તરફ પાછા વળો

35.રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ?

જવાબ: બંગાળના હૂગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં

36.સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું ?

જવાબ: ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો

37.ગુજરાતમાં કઈ જગ્યાએ આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી ?

જવાબ: વડોદરા

38.સર સૈયદ અહમદખાને કયું સામયિક શરૂ કર્યું ?

જવાબ: તહઝિબ-ઉલ-અખલાક

39.ઠક્કરબાપાનો જન્મ ક્યાં થયો હતો ?

જવાબ: ભાવનગર

40.અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજસુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી ?

જવાબ: રહનુમા-ઈ-મઝદયરબન

41.ગુરૂદ્વારાઓમાં પ્રવેશેલાં દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે કઈ સમિતિ બનાવવામાં આવી ?

જવાબ: શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ


*****


download link pdf file

download


Tuesday, 22 December 2020

ધો.6થી12(ઈતિહાસ)

ધો.6થી12(ઈતિહાસ)


ધો.6(સામાજિક વિજ્ઞાન)ઈતિહાસ

પ્રકરણ-1(ચાલો, ઇતિહાસ જાણીએ)
Download Click here





પ્રકરણ-2(આદિમાનવથી સ્થાયી જીવનની સફર)
Download Click here





પ્રકરણ-3(પ્રાચીન નગરો અને ગ્રંથો)
Download Click here





પ્રકરણ-4(ભારતની પ્રારંભિક રાજયવ્યવસ્થા)
Download Click here





પ્રકરણ-5(શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર)
Download Click here





પ્રકરણ-6(મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક)
Download Click here





પ્રકરણ-7(ગુપ્તયુગ અને અન્ય શાસકો)
Download Click here





પ્રકરણ-8(ભારતવર્ષની ભવ્યતા)
Download Click here




ધો.7(સામાજિક વિજ્ઞાન)ઈતિહાસ

પ્રકરણ-1( રાજપૂતયુગ :નવાં શાસકો અને રાજ્યો )
Download Click here





પ્રકરણ-2 (દિલ્લી સલ્તનત )
Download Click here





પ્રકરણ-3 (મુઘલ સામ્રાજ્ય)
Download Click here





પ્રકરણ-4 (મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો) Download Click here





પ્રકરણ-5 (વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય ) Download Click here





પ્રકરણ-6 ( ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો ) Download Click here





પ્રકરણ-7 ( પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર)
Download Click here





પ્રકરણ-8 ( અઢ|રમી સદીના રાજકીય શાસકો)
Download Click here

             ધો.8(સામાજિક વિજ્ઞાન)ઈતિહાસ



પ્રકરણ-1(ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન)
Download Click here
પ્રકરણ-4(વેપારી શાસકો કેવી રીતે બન્યા ?)
Download Click here
પ્રકરણ-6(અંગ્રેજ શાસનની ભારત પર અસર)
Download Click here
પ્રકરણ-9(ઈ.સ.1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ)
Download Click here
પ્રકરણ-1(ધાર્મિક સામાજિક જાગૃતિ)
Download Click here
પ્રકરણ-3(ભારતમાં રાષ્ટ્રવાદ)
Download Click here
પ્રકરણ-5(ભારતના ક્રાંતિવીરો)
Download Click here
પ્રકરણ-7(મહાત્માના માર્ગ પર -1)
Download Click here
પ્રકરણ-10(મહાત્માના માર્ગ પર - 2)

Download Click here
પ્રકરણ-12(આઝાદી અને ત્યાર પછી...)
Download Click here
પ્રકરણ-13(સ્વતંત્ર ભારત)
Download Click here

                        ધો.9(ઈતિહાસ)

પ્રકરણ-1(ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય)
Download Click here

પ્રકરણ-2(પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ) Download Click here

પ્રકરણ-3(નૂતન વિશ્વ તરફ પ્રયાણ)
Download Click here

પ્રકરણ-4(ભારતની રાષ્ટ્રીય ચળવળો)
Download Click here

પ્રકરણ-5(ભારત : આઝાદી તરફ પ્રયાણ)
Download Click here

પ્રકરણ-6(1945 પછીનું વિશ્વ)
Download Click here
પ્રકરણ-7(સ્વાતંત્રયોત્તર ભારત)
Download Click here
એકમ-1(વીસમી સદી-વિશ્વ અને ભારત)
Download Click here
એકમ-2(આધુનિક રાષ્ટ્રનું નિર્માણ)
Download Click here

                      ધો.11(ઈતિહાસ)

પ્રકરણ-1(પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો) Download Click here

પ્રકરણ-2(હડપ્પીય સભ્યતા)
Download Click here

પ્રકરણ-3(વૈદિકધર્મ અને સંસ્કૃતિ-1)
Download Click here

પ્રકરણ-4(વૈદિકધર્મ અને સંસ્કૃતિ-2)
Download Click here

પ્રકરણ-5(જૈનધર્મ અને બૌદ્ધધર્મ)
Download Click here

પ્રકરણ-6(મહાજનપદો)
Download Click here

પ્રકરણ-7(મૌર્યયુગ)
Download Click here

પ્રકરણ-8(ઈ.સ.પૂર્વે 300 થી ઈ.સ.300 દરમિયાનનું ભારત)  Download Click here

પ્રકરણ-9(ગુપ્તકાલીન ભારત)
Download Click here

પ્રકરણ-10(ગુપ્તયુગ-હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિ) Download Click here

પ્રકરણ-11(હર્ષવર્ધન પછીના સમયમાં ભારતીય સમાજ અને સંસ્કૃતિ) Download Click here

પ્રકરણ-12(મધ્યયુગીન ભારત)
Download Click here

પ્રકરણ-13(ભારતનાં રાજપૂત રાજ્યો)
Download Click here

પ્રકરણ-14(દિલ્લી સલ્તનત)
Download Click here

પ્રકરણ-15(મુઘલયુગ)
Download Click here

  ધો.12(ઈતિહાસ)



પ્રકરણ-1(પૂર્વભૂમિકા અને અર્વાચીન ભારતનાં ઇતિહાસની આધારસામગ્રી) 
Download Click here

પ્રકરણ-2(18મી સદીના ભારતનો ઉત્તરાર્ધ અને સત્તાપ્રાપ્તિ માટે સંઘર્ષ)Download Click here

પ્રકરણ-3(ભારતમાં યુરોપિયનોનું આગમન)
Download Click here

પ્રકરણ-4(ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખું) Download Click here

પ્રકરણ-5(1857 નો સંગ્રામ)
Download Click here

પ્રકરણ-6(કંપની શાસનની આર્થિક અસરો)
Download Click here

પ્રકરણ-7(સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો) Download Click here

પ્રકરણ-8(રાષ્ટ્રીય આંદોલનો-1857-1919)
Download Click here

પ્રકરણ-9(સ્વરાજ માટેનો સંઘર્ષ-1919-1947)
Download Click here

પ્રકરણ-10(પ્રગતિનો પંથ અને સુદ્રઢ રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયા) Download Click here

પ્રકરણ-11(આધુનિક યુગનો આરંભ)
Download Click here

પ્રકરણ-12(19 મી સદીના અંતે વિશ્વની સ્થિતિથી પ્રથમ વિશ્વયુદ્ધના અંત સુધી)
Download Click here

પ્રકરણ-13(ઈ.સ.1919 થી 1939 વચ્ચેનું વિશ્વ)
Download Click here

પ્રકરણ-14(દ્વિતીય વિશ્વયુદ્ધ-1939-1945)
Download Click here

પ્રકરણ-15(દ્વિતીય વિશ્વયુદ્ધ પછીનું વિશ્વ)
Download Click here

પ્રકરણ-16(સમકાલીન વિશ્વમાં રાજનીતિ, અર્થકારણ અને સમાજ) Download Click here

પ્રકરણ-17(વિજ્ઞાન અને ટેકનોલોજીને લીધે સમાજ અને સંસ્કૃતિમાં આવેલાં પરિવર્તનો)
Download Click here


Saturday, 10 October 2020

Nishtha Aheval Lekhan Namuna


Nishtha Aheval Lekhan Namuna




Module 1 Aheval Lekhan


Namuno 1 download pdf


Namuno 2 download pdf


Namuno 3 download pdf


Namuno 4 Nistha Aheval Word file  Download



Module 2 Aheval Lekhan.


Aheval Module 2 download pdf


Nistha Aheval Word file Download



Module 3 Aheval Lekhan.


Aheval Module 3 download pdf


Nistha Aheval Word file Download


Tuesday, 4 August 2020

ધો-૬ થી ૮ સામાજિક વિજ્ઞાન મુલ્યાંકન માટે ઉપયોગી ઓનલાઈન ક્વિઝ અને ટેસ્ટ

ધો-૬ થી ૮ સામાજિક વિજ્ઞાન મુલ્યાંકન માટે ઉપયોગી ઓનલાઈન ક્વિઝ અને ટેસ્ટ



ધો.8 એકમ ક્વિઝો –

એકમ-2 યુરોપિયન પ્રજા નું ભારત માં આગમન

ઓનલાઈન ટેસ્ટ : https://testmoz.com/1748805

https://quizizz.com/join?gc=2027346

એકમ-2 :આપણી આસપાસ શું

ઓન લાઈન ટેસ્ટ :-https://testmoz.com/1760579

https://quizizz.com/join?gc=9965785

ધો-૭

ધો.૭ NCERT -એકમ-1 રાજપૂત યુગ,નવા વંશો       

https://quizizz.com/join?gc=7133299

એકમ -2 દિલ્હી સલ્તનત

https://quizizz.com/join?gc=0924909

 

ધો-૬

એકમ-1 ચાલો ઈતિહાસ જાણીએ

ઓનલાઈન ટેસ્ટ : https://testmoz.com/2202665

https://quizizz.com/join?gc=0335873

એકમ-2 આદિમાનવ ના જીવન

ઓનલાઈન ટેસ્ટ :- https://testmoz.com/2207703

https://quizizz.com/join?gc=3926873

એકમ-3 પ્રાચીન નગરો અને ગ્રંથો

ઓનલાઈન ટેસ્ટ :- https://testmoz.com/2210701

https://quizizz.com/join?gc=4041634

 THANKS - કુવારસી પે .સે.શાળા

Thursday, 2 July 2020

પાઠ – 3 ભારતનું બંધારણ - સ્વાધ્યાય ધો. - 8 સા.વિ. સત્ર - 1


ધોરણ - 8 સત્ર - 1 સામાજિક વિજ્ઞાન પાઠ – 3 ભારતનું બંધારણ -  સ્વાધ્યાય


ધોરણ - 8 સામાજિક વિજ્ઞાન

પાઠ – 3 ભારતનું બંધારણ  

-: સ્વાધ્યાય :-

પ્રશ્ન -  1 નીચેના પ્રશ્નોના જવાબ આપો :  
પ્રશ્ન – 2 નીચેની ખાલી જગ્યા પૂરો :
પ્રશ્ન - ૩ મને ઓળખો :