# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Thursday, 16 March 2017

કર્કવૃત પસાર થતાં રાજ્યો

● કર્કવૃત પસાર થતાં રાજ્યો ●*

*મમી પણ ગુજરાતી છે*

મ= મધ્ય પ્રદેશ
મી= મીજોરમ
પણ(ળ)= પશ્વિમ બંગાળ
ગુ=ગુજરાત
જા=જારખંડ
રા= રાજસ્તાન
તી= ત્રીપૂરા
છે = છતીસગઢ

No comments:

Post a Comment