# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Sunday, 17 September 2017

સ્પેસ શટલ એંડેવર એસ.ટી.એસ.-૪૭ નું અવકાશમાં લોન્ચીંગ12 Sep

સ્પેસ શટલ એંડેવર એસ.ટી.એસ.-૪૭ નું અવકાશમાં લોન્ચીંગ




આજના દિવસે એટલે કે ૧૨ મી સપ્ટેંબર ૧૯૯૨ ના રોજ અમેરિકાની સ્પેસ એજંસી નાસા તથા જાનાનની નેશનલ સ્પેસ ડેવલપ એજંસી નાસ્ડાના સંયુકત અભિયાન દ્વારા સ્પેસ શટલ એંડેવર એસ.ટી.એસ.-૪૭ નું અવકાશમાં માનવીઓ સાથે સફળ લોન્ચિંગ કરાયું હતું. સાત દિવસ અને ૨૨ કલાકના મિશનમાં અવકાશયાને ૫૨,૬૫,૫૨૩ કિલોમીટરની સફર કરી હતી. મીશનમાં કુલ સાત લોકો હતા જેમાં , લાંસ ડેવીસ તથા માર્ક લીએ લોન્ચીંગ પહેલા લગ્ન કરી લીધા હતા. અને તેમને સ્પેસમાં શારિરિક સંબધ બાંધવાની છુટ આપવામાં આવી હતી જે પ્રોયોગના એક ભાગ રૂપે હતું. લાઇફ સાયંસના રહસ્યો શોધવા માટે આ ટીમ મોકલાવામાં આવી હતી. ૨૦ સપ્ટેંબરે બપોરે ૧૨.૫૩ કલાકે એંડેવર એસ.ટી.એસ. -૪૭ એ કેનેડીના એસ.એલ.એફ. રનવે પર સફળ ઉતરાણ કર્યુ હતું.



No comments:

Post a Comment