# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Sunday, 17 September 2017

ઈતિહાસમાં 14 સપ્ટેમ્બર

ઈતિહાસમાં 14 સપ્ટેમ્બર

૧૮૯૧ માં પ્રથમા વખત ૧૦૦ કિ.મી. થી વધારે ઝડપ ધરાવતી ટ્રેન દોડી હતી....આજથી ૧૨૫ વર્ષ પહેલા૧૦૦ કિ.મી. ની સ્પીડ ધરાવતી ટ્રેન આજના દિવસે એટલે કે ૧૪ સપ્ટેમ્બર ૧૮૯૧ ના રોજ એમ્પાયર સ્ટેટ એકસ્પ્રેસ નામની ટ્રેને ન્યુયોર્ક સિટીથી બફેલો શુધી ૭૦૨ કિ.મી.ના અંતરને ૭ કલાક ૬મિનિટમાં પુરું કર્યુ હતું એટલે કે તેની સ્પીડ ૧૩૨ કિમી પ્રતિ કલાક હતી જે તે દિવસોમાં એક રેકોર્ડ હતો. આ પહેલા સૌથી વધારે તેજ ટ્રેન બ્રિટનામાં ૧૮૮૮ ની સાલમં હતી જેની સ્પીડ ૮૪.૫ કિ.મિ. પ્રતિ કલાકની હતી.


No comments:

Post a Comment