# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Sunday, 17 September 2017

આજનો દિવસ 16 સપ્ટેમ્બર

આજનો દિવસ 16 સપ્ટેમ્બર

આજના દિવસે એટલે કે ૧૬ સપ્ટેંબર ૧૯૬૩ ના રોજ મલેશિયા અસ્તિત્વમાં આવ્યું હતું.ફેડરેશન ઓફ મલયમાં ઉત્તર બોર્નિયો,સારાવાક અને સિંગાપુરને મેળવીને નવો દેશ બનાવાયો હતો.  જો કે ૧૯૬૫ માં આ સંધથી સિંગાપુર અલગ થઈ ગયું હતું.મલયને ૩૧ ઓગસ્ટ ૧૯૫૭ માં બ્રીટીશે આઝાદ કર્યું હતું.


No comments:

Post a Comment