# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Thursday, 14 September 2017

પાટણ જિલ્લા ની માહિતી

*પાટણ જિલ્લો*

મુખ્ય મથક પાટણ

*જિલ્લા ને સ્પર્શ તી અન્ય જિલ્લા ની સરહદ*

★મહેસાણા
★બનાસકાંઠા
★સુરેન્દ્રનગર
★કચ્છ ના નાનું રણ


*મુખ્ય વિશેષતાઓ*

ચાવડા વંશ,સોલંકીકાળ,તથા વાઘેલા કાળ, દિલ્હી સલ્તન કાળ દરમિયાન પાટણ રાજધાની હતું.
અણહિલપુર પાટણ

🎃 ગુજરાત નો સામુહિક પ્લાન્ટ અને રાત્રિ ઊર્જા પ્રકાશ મેળવતું *મેથાણ* પાટણ માં અવેલુંછે

🎃સરસ્વતી નદી પાટણ ની મુખ્ય નદી છે

🎃ગુજરાત નો  સૌથી મોટો સોલરપાર્ક *સૂર્યતીર્થ* પાટણ જિલ્લા ના ચારણકા ગામેં આવેલો છે

*🦋જોવાલાયક સ્થળ🦋*

અણહિલપુર પાટણ ની સ્થાપના 746 માં 28માર્ચ વનરાજચાવડા એ કરી હતી

🌿જૈન પંચાસર મંદિર

🌿રાણકી વાવ

🌿સહસ્તરલિંગ સરોવર

🌿હેમચંદ્રા ચાર્ય જૈન મંદિર

🌿બ્રહ્મ કુંડ નામ નું અષ્ટકોનીય સરોવર

🌿પાટણ ના પટોળાં, માટી ના રમકડાં

*🌿વઢીયાર*  બનાસ અને સરસ્વતી નદી વચ્ચે નો પ્રદેશ


*સિધ્ધપુર*

🌿 પ્રાચીન નામ સિદ્ધક્ષેત્ર અને શ્રીથળ

🌿રુદ્રમહલ

🌿કપીલ મુનિ નો આશ્રમ

🌿અસાઈત નું વતન

*ચાણસ્મા*

🌿 વોળા સમાજ ની હસનપીર ની દરગાહ

*યુનિવર્સિટી*

🌿હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સ્થાપના *1886*

*વાવ*

🌿રાણકીવાવ

*તળાવ*

◆ સહસ્તરલિંગ સરોવર પાટણ

◆ બિંદુ સરોવર સિદ્ધપુર
◆ અલ્પસરોવર સિદ્ધપુર
◆ સિદ્ધસરતલાવ સિદ્ધપુર


*★🅰lpesh Raval◆*


*🌎જ્ઞાનકીદુનિયા🌎*


No comments:

Post a Comment