૧૬ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ઓઝોન દિન
સૂર્યના વિનાશક અલ્ટ્રા વાયોલેટ કિરણોથી આપણને બચાવતા પૃથ્વીની આસપાસના ઓઝોનના પાતળા થઇ રહેલા આવરણને બચાવવા માટે આ દિવસે લોકોને જાગૃત કરવામાં આવે છે.
પૃથ્વી ફરતે ૨૦ કિમીથી વધુ ઉંચાઈએ ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. ઓઝોનનું સંયોજન અને વિયોજન કેટલાય કિમી સુધી સતત થતું રહે છે. જે સૂર્યના હાનીકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે. ઓઝોનનું આ પડ પૃથ્વીની સપાટીને ગરમ થવા દેતું નથી કે સખત ઠંડુ પાડવા દેતું નથી. આમ વાતાવરણમાં સમતોલન જાળવવા ઓઝોનનું પડ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. પણ માનવીની સ્વાર્થી વૃતિ અને વગર વિચાર્યે કરતા કાર્યોને પરિણામે ઓઝોનના આ અતિ ઉપયોગી પડમાં ગાબડું પડી રહ્યું છે. આ પડ પાતળું થઇ રહ્યું છે. એ ખતરાથી લોકોને જાગૃત કરવા ૧૮૮૭માં વિશ્વ સંઘ દ્વારા ૧૫૦ દેશોએ તબક્કાવાર ઓઝોનને નુકસાનકારક એવા સી. એફ. સી. (કાર્બન, ફ્લોરીન, ક્લોરીન વાયુઓ )ને જાકારો આપવાનો નિર્ણય લીધો છે. ભારત પણ આ જાગૃતિ ઝુંબેશમાં ચાવીરૂપ ભાગ ભજવી રહ્યું છે. જાગૃત નાગરિકો,સંસ્થાઓ,ઉત્પાદકોએ આશરે ૯૧૯૦ ટન ઓઝોનવાળા પદાર્થોનો વપરાશ ક્રમશઃ ઘટાડ્યો છે. ઉપરાંત ઓઝોન માટે નુકસાનકારક એવા મોટા ભાગના વપરાશ અને ઉત્પાદન બંધ કે ઓછા કરી નાખ્યા છે.
માનવીના ભૌગોલિક સુખની ચીજવસ્તુઓમાંથી નીકળતા વાયુઓ ઓઝોન વાયુના પડને પાતળું બનાવે છે. જેના મુખ્ય 3 વાયુઓ ક્લોરીન,ફ્લોરીન અને કાર્બન એટલે સી. એફ. સી. જે વાતાવરણમાં વધુ પ્રમાણમાં જાય ત્યારે ઓઝોનમાંથી ઓકસજન વાયુ છૂટો પડે છે અને ઓઝોનનું પડ તૂટે છે. આ માટે જવાબદાર રેફ્રીજરેટર, એરકન્ડીશનર, પરફ્યુમ તરીકે વપરાતા સ્પ્રે મુખ્ય છે. આમાંથી નીકળતો ઓઝોન વાયુ ખુબ જ હલકો અને ગંધવિહીન હોવાથી વાતાવરણમાં ઉપર જી ૧૮ કિમીએ આવેલા પટ્ટાને તોડે છે. જે આપણા માટે રક્ષા કવચ છે, એ ગાબડું મોટું થતાં થતાં જો સાવ ખતમ થશે તો દક્ષિણધ્રુવ જેવી પરિસ્થિતિ સર્જાશે. આ રક્ષાકવચ તૂટવાનું ભયંકર પરિણામ આપને અત્યારે અનુભવી રહ્યા છીએ તે ગ્લોબલ વોર્મિંગ. .
આમ આપણું રક્ષાણાત્મક ઓઝોનનું આ પડ તૂટશે તો. . . . .

-ચામડીનું કેન્સર અને ચામડીના રોગો વધશે,
-વનસ્પતિના બીજનું અંકુરણ મોટું થશે અને પાંદડા નાના બને છે, ઉત્પાદનમાં ઘટાડો થશે.
-છીછરા પાણીની વનસ્પતિ અને માછલીઓનો નાશ થશે.
ઓઝોન સ્તરમાં ગાબડું પડતું અટકાવવા રોજીંદા જીવનમાં આટલું અપનાવીએ. .
- ઠંડા પીણા, ફ્રીજ,એસી. નો ઓછો ઉપયોગ
-ડીસ્પોજેબલ ગ્લાસ અને પ્લેટની જગ્યાએ સ્થાનિક પાંદડા કે સ્ટીલના વાસણનો ઉપયોગ કરીએ.
-ઓઝોન સહાયક ઉપકારણોનો ઉપયોગ કરીએ.
-ઓઝોનને નુકસાનકર્તા પરિબળો વિરુદ્ધ અવાજ ઉઠાવીએ.
જો આપણે આપણી રહેણી કરણીમાં ફરક નહિ લાવીએ તો ૨૦૫૦ સુધી વિશ્વ એક થનગનતો ગોળો બનીને રહી જશે. સરેરાશ તાપમાન ૧૦૫ થી ૪૦૫ સે. થઇ જશે અને અન્ય ગ્રહોની જેમ પૃથ્વી પણ માનવ વગરની માત્ર એક ગ્રહ બની રહી જશે. તો આવો અત્યારથી જ ઓઝોન આવરણને અખંડ રાખવા કટિબદ્ધ બનીએ.
વિશ્વ ઓઝોન દિવસ 2016
1994 માં, યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભાએ, 1987માં મોન્ટ્રેલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યાના સ્મરણમાં, 16 સપ્ટેમ્બરને "વિશ્વ ઓઝોન દિવસ" તરીકે જાહેર કરવાનું ઠરાવ્યું. ત્યારથી પ્રતિ વર્ષ 16 સપ્ટેમ્બરને “વિશ્વ ઓઝોન દિવસ” તરીકે મનાવવામાં આવે છે.
લોકોને જાગૃત કરવા અને આ વિષય પર ઊંડી સમજ આપવા માટે પ્રતિ વર્ષ આ દિવસને એક વિષયવસ્તુ સાથે જોડી મનાવવામાં આવે છે. મોન્ટ્રેલ પ્રોટોકોલ અમલીકરણ બાદ વિશ્વના દરેક દેશોએ અને દરેક દેશોના નાગરીકોએ સાથે મળીને આ વૈશ્વિક બાબત સામે સામુહિક રીતે જાગૃતિ કેળવી સામુહિક પ્રયાસો હાથ ધર્યા. જેના સારા પરિણામો આજે આપણી સામે છે અને વૈજ્ઞાનિકોએ એવું નોંધ્યું કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ઓઝોન પડના ગાબડામાં વધારો તો અટકી ગયો જ સાથો સાથે તે ગાબડુ ફરી પુરાવા લાગ્યું છે. વિશ્વના વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો વિશ્વ આવી જ રીતે આ બાબતે સમજદારી દાખવશે તો વર્ષ 2050 સુધીમાં ઓઝોનના ગાબડા સમગ્ર રીતે પુરાઈ જશે અને ઓઝોન પડ ફરી સાબૂત થઈ જશે.
વિશ્વ એકતાનીની બાબતને માન આપીને આ વર્ષે યુ.એન દ્વારા વિશ્વ ઓઝોન દિવસને Ozone and climate: Restored by a world united થીમ સાથે 1985 માં થયેલા વિયેના કન્વેન્શન બાદ લોકોના 30 વર્ષના સામુહિક પ્રયાસોને બિરદાવતા Working towards reducing global-warming HFCs under the Montreal Protocol ટેગલાઈન સાથે મનાવવામાં આવ્યો હતો.
હાનિકારક પારજાંબલી કિરણો (અલ્ટ્રાવાયોલેટ કિરણો) નું શોષણ કરીને આપણા સૌનું રક્ષણ કરતા ઓઝોન સ્તરને બચાવીએ અને તેના રક્ષણ માટે કટીબધ્ધ થઈએ… 
https://sites.google.com/site/ranekpar21/world_ozone_day_16092015_n🌍

No comments:
Post a Comment