WWF (વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર) - ૧૧ સપ્ટેમ્બર
આ દિવસ “વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર” કે જે હવે “વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ” (WWF) તરીકે ઓળખાય છે – તેનો સ્થાપના દિન છે.આ સંસ્થા પર્યાવરણ સંરક્ષણ,સંવર્ધન અને રીસર્ચની પ્રવૃતિઓ સાથે સંકળાયેલ નોન – ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન છે.આ સંસ્થા ની સ્થાપના ૧૧ મી સપ્ટેંબર,૧૯૬૧ નાં રોજ મોર્ગઝ,સ્વીત્ઝર્લેન્ડ ખાતે જૂલિયન હ્ક્ઝાર્લ અને મેક્સ નિકોલસનનાં પ્રયાસથી કરવામાં આવી હતી.
આ સંસ્થા નાં મુખ્ય હેતુઓ આ પ્રમાણે છે :
- વિશ્વ ની જૈવિક વિવિધતાનું સંરક્ષણ
- મર્યાદિત ઊર્જાસ્ત્રોતોનો સાવચેતી પૂર્વક નો ઉપયોગ થાય તેની કાળજી
- પ્રદૂષણ નિયંત્રણ ને ઉતેજન
આવનાર વર્ષોમાં જ્યારે “ઊર્જાસ્ત્રોતો નો કાર્યક્ષમ ઉપયોગ” એ સમય નો પડકાર બની રહેશે ત્યારે ઉર્જા સંરક્ષણ ની આ પ્રવૃત્તિ ખૂબ જ અનિવાર્ય થઇ પડશે.
અાભાર - Veerubhai

No comments:
Post a Comment