*આણંદ જિલ્લો*
➖➖➖➖➖➖
➡️ ક્ષેત્રફળ : *2,941 ચો.કિ.મી.*
➡️ કુલ વસ્તી : *20,90,276*
➡️ જાતિ પ્રમાણ : *921 (1000 પુરૂષો દીઠ મહિલા)*
➡️ વસ્તી ગીચતા :*711 (1 ચો.કિ.મી. દીઠ)*
➡️ કુલ સાક્ષરતા દર : *85.79%*
*🏅આણંદ જિલ્લાના આઠ તાલુકાઓ🏅*
1) આણંદ 5) બોરસદ
2) ખંભાત 6) પેટલાદ
3) સોજીત્રા 7) તારાપુર
4) આંકલાવ 8) ઉમરેઠ
*🏅આણંદ જીલ્લા નું જાણવા જેવું🏅*
➡️ એશિયાની સૌથી મોટી અમુલ દુધ ડેરી આણંદમાં આવેલી છે. અમુલ ડેરી ના સ્થાપક તરિકે શ્રી ત્રિભોવનદાસ પટેલ ની ગણના થાય છે.જેની સ્થાપનામાં યુનિસેફની મદદ મળી હતી.
➡️ આણંદમાં ડેરી બનાવવાનુ સ્વપ્ન સરદાર વલ્લભભાઇ પટેલનું હતું.
➡️ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)નું મુખ્ય મથક આણંદમાં આવેલ છે.
➡️ લાલ બહાદુર શાસ્ત્રી ના સમયમાં NDDB સ્થાપના થઈ હતી.
➡️ શ્વેત ક્રાંતિના મુખ્ય મથક તરીકે આણંદ ની ગણના થાય છે.શ્વેત ક્રાંતિના મુખ્ય વ્યક્તિ ડો. વર્ગિસ કુરિયન અમૂલ ડેરી સાથે જોડાયેલા હતા.
➡️ ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં શરૂ થઈ હતી .
➡️ વલ્લભ વિદ્યાનગરમાં કાચ ઉદ્યોગ વિકસેલો છે.
➡️ ગુજરાતમાં સૌપ્રથમ વખત ઈ.સ.1958માં આણંદના લુણેજ માંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ મળી આવ્યા હતા.
➡️ પ્રાચીન સમયથી ખંભાત એક સમૃદ્ધ બંદર છે .
➡️ ખંભાતનું જૂનું નામ સ્તંમ્ભતીર્થ હતું. જ્યાં તાળાં અને પતંગ બનાવવાનો ઉદ્યોગ વિકસેલો છે .
➡️ ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ધુવારણ આણંદ જિલ્લામાં આવેલું છે.
*📚 આણંદ જિલ્લાના મહત્વના સ્થળો 📚*
1) વાલ્મી સંસ્થા (wALMI-water & Land management institute ) *આણંદ*
2) પાપડ ઉદ્યોગ માટે જાણીતું સ્થળ *ઉત્તરસંડા*
3) અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મથક *બોચાસણ*
4) ફૂલ માતા મંદિર *બોરસદ*
5) કાકાની કબર *ખંભાત*
6) જુમ્મા મસ્જિદ *ખંભાત*
7) ઐતિહાસિક શહેર *ખંભાત*
8) તોરણ માતા મંદિર *બોરસદ*
9) બહુચરાજી મંદિર *બોરસદ*
10) મહાકાલેશ્વર મંદિર *બોરસદ*
11) નારેશ્વર તળાવ *ખંભાત*
12) જ્ઞાનવાળી વાવ *ખંભાત*
13) આરોગ્ય માતાનું ધામ *પેટલાદ*
➖➖➖➖➖➖➖➖➖
page
- HOME
- પાઠયપુસ્તક
- શિક્ષક આવૃતિ
- બાલસૃષ્ટી
- પ્રાર્થનાપોથી
- ધોરણ - ૫ થી ૮ કવિતા
- ભારતીય બંધારણ
- ઈતિહાસ ફોટા
- નાગરીકશાસ્ત્ર ફોટા
- ભૂગોળ ના ફોટા
- ખંડો વિશે
- S.S.CALENDAR
- WORLD ATLAS
- ધોરણ - ૬ થી ૮ ના હેતુઓ
- સામાજિક વિજ્ઞાન નવનીત
- ધોરણ - ૬ થી ૮ એકમ કસોટી બન્ને સત્ર
- ધોરણ - ૮ સત્ર - ૧ PPT
- ધોરણ – ૮ સત્ર- ૧ એકમ ક્વિઝ
- ધોરણ – ૮ સત્ર- ૨ PPT
- ધોરણ – ૮ સત્ર- ૨ VIDEO
- ધોરણ – ૮ સત્ર- ૨ એકમ ક્વિઝ
- ધોરણ – ૮ સત્ર- ૨ PHOTA
- ધોરણ – 7 સત્ર- ૨ PPT
- ધોરણ – 7 સત્ર- ૨ VIDEO
- દેશભક્તિ ગીત
- ધોરણ – ૭ સત્ર- ૨ એકમ ક્વિઝ
- ધોરણ – 7 સત્ર- ૨ PHOTA
- ધોરણ – 6 સત્ર- ૨ PPT
- ધોરણ – 6 સત્ર- ૨ VIDEO
- ધોરણ – 6 સત્ર- ૨ PHOTA
- ધોરણ – ૭ સત્ર- ૧ એકમ ક્વિઝ
- ભારતના રાષ્ટ્રચિહ્નો
- ગાંધી હેરીટેજ પ્રોટલ
- भारतकोश:कॅलण्डर
# A R Y A #
Sunday, 15 October 2017
આણંદ જિલ્લો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment