♦♦ *ભારતના બંધારણ વિશે આટલું જાણો*
બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન.રોય (માનવેન્દ્રનાથ રોય) ને આવ્યો હતો.
ભારતનું બંધારણ 22 ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે.
બંધારણમાં 12 પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. (મૂળ બંધારણમાં 8 અને પાછળથી 4 જોડાયેલ છે.)
મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો છે.(હાલના બંધારણમાં 446 અનુચ્છેદો છે.)
બંધારણ ઘડવાની શરૂઆત (બંધારણ સભાની રચના) કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઇ-1946 માં થઇ હતી.
બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા.(જેમાં 296 સભ્યો બ્રિટીશ હિંદના અને 93 સભ્યો દેશી રાજ્યોના હતા.)
બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા.
બંધારણ સભામાં એંગ્લો-ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ.પી.મોદી હતા.
બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી અથવા કાર્યકારી) પ્રમુખ ડૉ. સચ્ચિદાનંદ સિંહા હતા.
બંધારણ સભાના પ્રમુખ (ચૂંટાયેલા અધ્યક્ષ) ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.(જે પાછળથી ભારતના પ્રથમ રાષ્ટપતિ બન્યા હતા.)
બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ. ભીમરાવ આંબેડકર હતા. (જે પાછળથી ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા.)
ખરડા સમિતિમાં સાત સભ્યો હતા.
1. એન. ગોપાલસ્વામિ આયંગર 2. અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર
3. ટી.ટી. કૃષ્ણમાચારી
4. કનૈયાલાલ મુનશી
5. સૈયદ મુહમ્મદ સાદુલ્લા
6. ટી. માધવરાય
આ છ જણનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો.
બંધારણ ધડવાની શરૂઆત 9 ડિસેમ્બર,1946 માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક ડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)
બંધારણ ઘડવામાં (પૂરૂ કરવામાં) લાગેલો સમય- 2 વર્ષ,11 માસ,18 દિવસ.
બંધારણ સભાની બેઠકો 166 દિવસ ચાલી.
ભારતીય બંધારણનો સ્વીકાર 26,નવેમ્બર,1949 ના રોજ થયો. ( આ દિવસે બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું.)
ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટપતિ તરીકે ચૂંટાયા 24,જાન્યુઆરી,1950.
ભારતીય બંધારણનો અમલ- 26,જાન્યુઆરી,1950.(આ દિવસે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરાયું.)
ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.
♦ *ભારતના બંધારણની વિશેષતાઓ*
ભારતનું બંધારણ લેખિત હોવાથી તેને ‘દસ્તાવેજી બંધારણ’ કહે છે.
ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત અને લાંબુ છે.
બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે.
પરિવર્તનશીલ બંધારણ છે.
સંઘાત્મક શાસન પ્રણાલિ છે.
બંધારણ ભારતને સાર્વભોમ,લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કરે છે.
પુખ્ત મતાધિકારનો સ્વીકાર થયેલો છે. 18 વર્ષ કે તેથી ઉપરના દરેક વ્યક્તિને કોઇપણ ભેદભાવ (શિક્ષણ,જાતિ,ધર્મ,લિંગ કે આવકને ધ્યાને લિધા વિના) વિના મતાધિકાર આપેલ છે.
સત્તાના દરેક સ્થાનો પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ વહીવટ કરી શકે છે.
ભારતનું સર્વોચ્ચ સ્થાન રાષ્ટ્રપતિનું છે.આ પદ માટે પણ ચૂંટણી થાય છે.
દ્વિગૃહી ધારાસભા છે.
એકજ નાગરિકતાની જોગવાઇ છે.
સ્વતંત્ર ન્યાયપલિકાની વ્યવસ્થા.
ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે.બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખતું રાજ્ય.
બંધારણમાં મૂળભૂત હક્કો (અધિકારો) અને ફરજો દર્શાવેલી છે.
♦ *ભારતના બંધારણનું આમુખ*
બંધારણની શરૂઆત આમુખથી થાય છે.
આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.
આમુખ ઇ.સ 1973 થી બંધારણનો ભાગ બન્યું.
આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.
આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.
ઇ.સ 1976 માં 42 મો સુધારો થયો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, (બિનસાંપ્રદાયિક), એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો આમુખમાં ઉમેરાયા.
‘ કેશવાનંદ ભારતી’ કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.
♦ *ભારતના બંધારણ ના મહત્વની કલમો*
*ભાગ-1*
*(સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર)*
➖અનુચ્છેદ-01
ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે.
➖અનુચ્છેદ-02
નવાં રાજ્યો દાખલ કરવાં અથવા સ્થાપના કરવી.
➖અનુચ્છેદ-03
નવાં રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો,સીમાઓ કે નામોમાં ફેરફાર કરવા.
*ભાગ-2*
*(નાગરિકતા)*
અનુચ્છેદ- 05 થી 11 નાગરિકતા અંગે છે.
➖અનુચ્છેદ-05
સંવિધાનના પ્રારંભે જે ભારતમાં વસવાટ કરતા હોય અથવા ભારતમાં જન્મ્યા હોય કે જેના માતાપિતામાંથી કોઇ ભારતમાં જન્મેલા હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક કહેવાય છે.
➖અનુચ્છેદ-06
ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.
➖અનુચ્છેદ-07
પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.
*ભાગ-3*
*(મૂળભૂત હક્કો/અધિકારો)*
અનુચ્છેદ-12 થી 35 મૂળભૂત અધિકારો (હક્કો) અંગે ના છે.
➖અનુચ્છેદ-14 થી18
(1) સમાનતાનો હક
➖અનુચ્છેદ-19 થી 22
(2) સ્વતંત્રતાનો હક
➖અનુચ્છેદ-23 થી 24
(3) શોષણ સામેનો હક
➖અનુચ્છેદ-25 થી 28
(4) ધાર્મિક સ્વતંત્રતાનો હક
➖અનુચ્છેદ-29 થી 30
(5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો
➖અનુચ્છેદ-32
(6) સંવિધાનના ઉપાયોનો હક (બંધારણીય ઇલાજોનો હક)
♦ *મૂળભૂત હક્કો ના અગત્યના અનુચ્છેદો*
અનુચ્છેદ-14
➖કાયદાની નજરે બધા નાગરિકો સમાન.
અનુચ્છેદ-15
➖ઘર્મ,જાતિ,લિંગ કે રંગને આધારે જાહેર સ્થળે કોઇ ભેદભાવ ન કરી શકાય.(જાહેર હોટલો,મનોરંજનના સ્થળો, રેસ્ટોરન્ટો, કૂવા, સ્નાનઘાટો, તળાવો અને સાર્વજનિક સ્થળોમાં પ્રવેશ.)
અનુચ્છેદ-16
➖જાહેર નોકરીમાં દરેકને સમાન તક.
અનુચ્છેદ-17
➖અસ્પૃશ્યતા નાબૂદી.
અનુચ્છેદ-20
➖અપરાધની સજા અંગે રક્ષણ-એક જ ગુના માટે એકથી વધુ વાર કામ ચલાવીને આરોપીને શિક્ષા કરી શકાય નહીં.
અનુચ્છેદ-21
➖જીવન જીવવાનો હક-દરેક નાગરિક સ્વંતંત્ર રીતે જીવન જીવી શકે.
અનુચ્છેદ-21 (ક)
➖શિક્ષણનો હક- છ થી ચૌદ વર્ષની વય સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઇ.(2002 માં 86 મા સુધારાથી આ હક ઉમેરાયો છે.જેથી હકોની સંખ્યા 7 થાય છે.)
અનુચ્છેદ-22
➖ધરપકડ અને અટકાયત સામે રક્ષણ.આરોપીની ધરપકડ થયાના 24 કલાકની અંદર મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવો પડે.
અનુચ્છેદ-23
➖મનુષ્ય વેપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ.
અનુચ્છેદ-24
➖કારખાનાં વગેરેમાં 14 વર્ષથી નીચેનાં બાળકોને નોકરી રાખવા અંગે પ્રતિબંધ.(બાળજૂરી પર પ્રતિબંધ)
અનુચ્છેદ-29
➖લધુમતીઓના હિતોનું રક્ષણ.(પોતાની ભાષા,લિપિ કે સંસ્કારને જાળવી રાખવાનો હક)
અનુચ્છેદ-30
➖ધર્મ કે ભાષા આધારિત લઘુમતિઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો હક.
અનુચ્છેદ-31
➖મિલ્કતનો અધિકાર.( જે 1978 ના 44 મા સુધારાથી રદ કરેલ છે.પરંતુ ફક્ત જમ્મુ કાશ્મિરમાં આ અધિકાર અમલમાં છે.)
⬛◽⬛◽⬛◽⬛◽⬛◽⬛
♂ *Edited By*
*પૃથ્વીરાજસિંહ ચૌહાણ*
♥ *જ્ઞાન કી દુનિયા* ♥
* ભારતનું બંધારણ*
♂ ઈ.સ.૧૯૪૬ માં શેમાં બંધારણસભાની વ્યવસ્થા કરવામાં આવી હતી ?
*કેબીનેટ મિશનમાં*
♂ ઈ.સ.૧૯૪૬ માં પ્રાંતોની ધારાસભાના સભ્યો દ્વારા બંધારણસભાનાં કેટલા સભ્યોની ચૂંટણી થઈ ?
*૩૮૯*
♂ બંધારણસભાનાં પ્રમુખ કોણ હતાં?
*ડૉ. રાજેન્દ્રપ્રસાદ*
♂ બંધારણસભાની પ્રથમ બેઠક કોના પ્રમુખ પદે મળી હતી ?
*સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે*
♂ બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
*૯ ડિસેમ્બર,૧૯૪૬*
♂ ડો. રાજેન્દ્રપ્રસાદને ક્યારે બંધારણસભાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા ?
*૧૧ ડિસેમ્બર,૧૯૪૬*
♂ બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ની રચના ક્યારે કરવામાં આવી ?
*૨૯ ઓગષ્ટ, ૧૯૪૭*
♂ બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ના અધ્યક્ષ કોણ હતાં ?
*ડૉ. ભીમરાવ (બાબા સાહેબ) આંબેડકર*
♂ બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ના સલાહકાર કોણ હતાં ?
*સર બેનીગાલ નરસિંહરાવ*
♂ મુસદ્દા સમિતિએ તૈયાર કરેલ ખરડાનું પ્રથમ વાંચન ક્યારે થયું ?
*૪ નવેમ્બર,૧૯૪૮ ના રોજ*
♂ બંધારણને ક્યારે મંજૂર થયેલુ જાહેર કરવામાં આવ્યુ ?
*૨૬ નવેમ્બર,૧૯૪૯*
♂ બધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો ?
*૨ વર્ષ,૧૧ મહિના અને ૧૮ દિવસ*
♂ પ્રજાસત્તાક ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
*ડૉ. રાજેન્દ્રપ્રસાદ*
♂ ડૉ. રાજેન્દ્રપ્રસાદને પ્રજાસત્તાક ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ક્યારે ચૂંટવામાં આવ્યા ?
*૨૪ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ*
♂ બંધારણનો અમલ ક્યારથી શરુ થયો ?
*૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ*
♂ ભારતના બંધારણનો પ્રારંભ શેનાથી થાય છે ?
*આમુખથી*
♂ વિશ્વનું સૌથી વિશાળ બંધારણ કયા દેશનું છે ?
*ભારત*
♂ બંધારણનો ૪૨ મો સુધારો ક્યારે થયો ?
*ઈ.સ. ૧૯૭૬*
♂ બંધારણના કયા ભાગમાં મૂળભૂત હકોનો સ્વીકાર કરવામાં આવ્યો છે ?
*બંધારણના ત્રીજા ભાગમાં*
♂ બંધારણના ચોથા ભાગમાં શેનો સમાવેશ થાય છે ?
*રાજનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો*
♂ રાજનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો કયા બે વિભાગમાં છે ?
*(૧) આંતરિક નીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો અને (૨) બાહ્ય નીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો*
♂ બંધારણની કલમ ૭૯ અનુસાર ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે ?
*રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા*
♂ ખરડો કાયદો ક્યારે બને ?
*સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) કાયદાના ખરડાને પસાર કરે પછી રાષ્ટ્રપતિની સહી થતાં ખરડો કાયદો બને છે.*
♂ બંધારણની કઈ કલમ અનુસાર રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા ૨૫૦ નક્કી કરવામાં આવી છે ?
*કલમ ૮૦ અનુસાર*
♂ રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા ૨૫૦ માંથી કેટલા સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે ?
*૧૨ સભ્યો*
♂ રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
*ઓછામાં ઓછી ૩૦ વર્ષ*
♂ રાજ્યસભાના સભ્યો કેટલા વર્ષ માટે ચૂંટાય છે ?
*૬ વર્ષ માટે*
♂ રાજ્યસભા એ કેવુ ગૃહ છે ?
*કાયમી ગૃહ*
♂ રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત થાય છે ?
*૧/૩ ભાગના સભ્યો*
♂ રાજ્યસભાની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક મળવી જ જોઇએ ?
*ઓછામાં ઓછી બે(૨) બેઠક*
♂ રાજ્યસભાની કામગીરીનું સંચાલન કોના દ્વારા થાય છે ?
*અધ્યક્ષ દ્વારા(ચેરમૅન)*
♂ રાજ્યસભાના અધ્યક્ષનો હોદ્દો કોણ સંભાળે છે ?
*ભારતના ઉપરાષ્ટ્રપતિ*
♂ બંધારણની કઈ કલમ અનુસાર લોકસભાના સભ્યો ચૂંટાય છે ?
*કલમ (૮૧) અનુસાર*
♂ ૪૨મા બંધારણીય સુધારા મુજબ લોકસભાની સભ્યસંખ્યા કેટલી રહેશે ?
*૫૪૫ સભ્યો*
♂ લોકસભાના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
*ઓછામાં ઓછી ૨૫ વર્ષ*
♂ લોકસભાની સમય મર્યાદા કેટલા વર્ષ નક્કી કરવામાં આવી છે ?
*૫ વર્ષ*
♂ લોકસભાની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક મળવી જ જોઇએ ?
*ઓછામાં ઓછી બે(૨) બેઠક*
♂ લોકસભાની કામગીરીનું સંચાલન કોના દ્વારા થાય છે ?
*અધ્યક્ષ દ્વારા(સ્પીકર)*
♂ બંધારણમાં અત્યાર સુધી કેટલા સુધારાઓ થયા છે ?
*૭૮ સુધારા*
♂ દરેક પ્રધાન વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે ?
*વડાપ્રધાન ને*
♂ પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર છે ?
*લોકસભાને*
♂ પ્રધાનો દરેક કાર્ય કોના નામે કરે છે ?
*રાષ્ટ્રપતિ*
♂ સરકારી ખરડાઓ કોણ રજુ કરે છે ?
*જે–તે ખાતા ના પ્રધાન*
♂ બિનસરકારી ખરડો એટલે શું ?
*પ્રધાન સિવાય અન્ય કોઈ સભ્ય ખરડો રજુ કરે*
♂ ખરડો રજુ કરતા પહેલા કોની મંજુરી લેવી પડે ?
*સ્પીકરની*
♂ કયો ખરડો પહેલા લોકસભામાં જ રજુ થઇ શકે ?
*નાણાંકીય ખરડો*
♂ લોકસભાએ પસાર કરેલા નાણાંકીય ખરડાને રાજ્યસભાએ ચર્ચા કરી કેટલા દિવસમાં લોકસભાને પરત મોકલવો પડે ?
*૧૪ દિવસ*
♂ ૧૪ દિવસમાં પરત ન મોકલેલો ખરડો કોણે પસાર કર્યો ગણાય ?
*રાજ્યસભાએ*
♂ બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી નક્કી કરવામાં આવી છે ?
*કલમ ૫૮*
➖➖➖➖➖➖➖➖➖➖➖
* જાણવા જેવું *
*બંધારણમાં કયા દેશમાંથી કઈ-કઈ બાબતો લેવામાં આવી છે.*
♂ સંસદીય પ્રણાલી :- બ્રિટન
♂ સંસદીય વિશેષાધિકાર :- બ્રિટન
♂ સંસદ-વિધાનસભા-વિધાનસભા પરિષદની પ્રક્રિયા :- બ્રિટન
♂ મૂળભૂત અધિકારો :- અમેરિકા
♂ સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને સત્તાઓ :- અમેરિકા
♂ ઉપરાષ્ટ્રપતિનું પદ :- અમેરિકા
♂ રાજ્યવ્યવસ્થા :- કેનેડા અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા
એક્ટ-૧૯૩પ
♂ કટોકટી સંબંધી જોગવાઈઓ :- જર્મની અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા
એક્ટ-૧૯૩પ
♂ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો :- આયર્લેન્ડ
♂ નાગરિકોની મૂળભૂત ફરજો :- સોવિયેત સંઘ
♂ પ્રજાસત્તાક :- ફ્રાન્સ
♂ સંયુક્ત યાદી :- ઓસ્ટ્રેલિયા
*જ્ઞાન કી દુનિયા*

No comments:
Post a Comment