# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 17 November 2017

ठक्कर बाप्पा ( जन्म- 29 नवंबर, 1869, ज़िला भावनगर, गुजरात; मृत्यु- 20 जनवरी, 1951) 


ठक्कर बाप्पा



पूरा नाम

अमृतलाल ठक्कर

जन्म

29 नवंबर1869

जन्म भूमि

ज़िला भावनगरगुजरात

मृत्यु

20 जनवरी1951

अभिभावक

पिता- विट्ठलदास लालजी ठक्कर

कर्म भूमि

भारत

कर्म-क्षेत्र

समाज सेवक

नागरिकता

भारतीय

संबंधित लेख

महात्मा गाँधीगोपाल कृष्ण गोखले

विशेष

ठक्कर बाप्पा ने 1914 में ‘भारत सेवक समाज’ के संस्थापक गोपालकृष्ण गोखले से समाज सेवा की दीक्षा ली और जीवनपर्यंत लोक-सेवा में ही लगे रहे। इसी कारण वे ठक्कर बाप्पा के नाम से प्रसिद्ध हुए।

अन्य जानकारी

गाँधी जी की प्रेरणा से ‘अस्पृश्यता निवारण संघ’, जो बाद में ‘हरिजन सेवक संघ’ कहलाया, बना तो ठक्कर बाप्पा उसके मंत्री बनाए गए। 1933 में जब हरिजन कार्य के लिए गाँधी जी ने पूरे देश का भ्रमण किया तो ठक्कर बाप्पा उनके साथ थे।

ठक्कर बाप्पा (अंग्रेज़ी: Thakkar Bapa, जन्म- 29 नवंबर1869ज़िला भावनगरगुजरात; मृत्यु- 20 जनवरी1951) अपने सेवा‌ कार्यों के लिये प्रसिद्ध थे। उनकी सेवा-भावना का स्मरण करके ही डॉ. राजेंद्र प्रसाद ने कहा था‌- "जब-जब नि:स्वार्थ सेवकों की याद आएगी, ठक्कर बाप्पा की मूर्ती आंखों के सामने आकर खड़ी हो जायेगी।" देश की स्वाधीनता के बाद ठक्कर बाप्पा कुछ समय तक संसद के भी सदस्य रहे थे।[1]

परिचय

ठक्कर बाप्पा का जन्म 29 नवंबर1869 ई. को आज़ादी से पूर्व काठियावाड़ के भावनगर नामक स्थान पर हुआ था। उनका मूल नाम अमृतलाल ठक्कर था। बाद में सेवा‌-कार्य में प्रसिद्धि के बाद ही वे ठक्कर बाप्पा कहलाए। उनके पिता विट्ठलदास लालजी ठक्कर साधारण स्थिति के व्यक्ति थे। पर ठक्कर बाप्पा के ही नहीं, पूरे समाज के बच्चों की शिक्षा की ओर उनका विशेष ध्यान था। पिता की सेवावृत्ति का प्रभाव ठक्कर बाप्प के जीवन पर भी पड़ा‌‌‌‌‌ था। उस समय समाज में छुआछूत कलंक बुरी तरह से फैला हुआ था। ठक्कर के अंदर इसके प्रति विरोध का भाव बचपन से ही पैदा हो चुका था। ठक्कर बाप्पा ने छात्रवृत्ति मिलने पर पुणे से इंजीनियरिंग की परीक्षा पास की थी।

नौकरी

ठक्कर बाप्पा ने कुछ समय तक शोलापुर और भावनगर में रेलवे की नौकरी की। परंतु अन्य अधिकारियों की भांति रिश्वत न लेने के कारण वे अधिक समय तक इस नौकरी में नहीं रह सके। फिर ठक्कर बाप्पा ने बढ़वण और पोरबंदर राज्य में काम किया। युगांडा (अफ्रीका) जाकर एक रेलवे लाइन बिछाई। लौटने पर कुछ दिन सांगली राज्य में नौकरी करने के बाद उन्हें मुंबई नगरपालिका में उस रेलवे में काम मिला जो पूरे शहर का कचरा बाहर ले जाती थी। वहां ठक्कर बाप्पा ने देखा कि कूड़ा उठाने का काम पाने के लिऐ भी अछूतों को रिश्वत देनी पड़ती है। इससे उनके अंदर हरिजनों की सेवा का भाव और भी जाग्रत हुआ। उन्होंने 23 वर्ष तक नौकरी की थी।[1]

समाजसेवा

ठक्कर बाप्पा ने 1914 ई. में ‘भारत सेवक समाज’ के संस्थापक गोपालकृष्ण गोखले से समाज सेवा की दीक्षा ली और जीवनपर्यंत लोक-सेवा में ही लगे रहे। इसी कारण वे ठक्कर बाप्पा के नाम से प्रसिद्ध हुए। ठक्कर बाप्पा ने काठियावड़ में खादी का काम आगे बढ़ाया। उड़ीसा के अकाल में लोगों की सहायता की, देशी रियासतों में लोंगों पर होने वाले अत्याचारों का विरोध किया। ठक्कर बाप्पा ने 1922 से आगामी दस वर्ष भीलों की सेवा करते हुए गुज़ारे। भारत का शायद ही कोई प्रदेश होगा, जहां किसी-न-किसी सेवा-कार्य से ठक्कर बाप्पा न पहुंचे हों।

देश की स्वाधीनता के बाद ठक्कर बाप्पा कुछ समय तक संसद के भी सदस्य रहे। इस पद का उपयोग भी उन्होंने दलितों और आदिम जातियों की सेवा में ही किया। उनकी सेवा-भावना का स्मरण करके ही डॉ. राजेंद्र प्रसाद ने कहा था‌- "जब-जब नि:स्वार्थ सेवकों की याद आएगी, ठक्कर बाप्पा की मूर्ती आंखों के सामने आकर खड़ी हो जायेगी।"

गाँधी जी द्वारा प्रेरणा

इस बीच जब गाँधी जी की प्रेरणा से ‘अस्पृश्यता निवारण संघ’, जो बाद में ‘हरिजन सेवक संघ’ कहलाया, बना तो ठक्कर बाप्पा उसके मंत्री बनाए गए। 1933 में जब हरिजन कार्य के लिए गाँधी जी ने पूरे देश का भ्रमण किया तो ठक्कर बाप्पा उसके साथ थे। उन्होंने हरिजनो के मंदिर प्रवेश तथा जलाशयों के उपयोग के उनके अधिकारों के आंन्दोलन को भी आगे बढ़ाया। 1946-1947 के सांप्रदायिक दंगों के दौरान गाँधी जी की नोआख़ाली यात्रा में भी वे उनके साथ थे। [1]

निधन

20 जनवरी1951 ई. को ठक्कर बाप्पा का देहांत हुआ।



દરીદ્રનારાયણોનાં અનેરામસેવક પૂ. ઠકકરબાપા

સમગ્ર ભારતે અને મહાત્‍મા ગાંધીએ પણ જેમનેએકી અવાજે ઠકકરબાપ નાં હુલામણા નામે ઓળખાવ્‍યા છે અને જેમણે નાત-જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતીનાં ગરીબજનોનાં સર્વાગી વિકાસ અને ઉત્‍કર્ષ અર્થે જેમણે પોતાનું જીવન ખચીૃ નાખ્‍યું છે.

 એવાં ઠકકરબાપા નામે જે પ્રખ્‍યાત થયા છે એવાં અમૃતલાલભાઈનો જન્‍મ સૌરાષ્‍ટ્રનાં ભાવનગર મુકામે ઘોઘારી લોહાણા સમાજનાં આગેવા  વિઠલદાસભાઈને ત્‍યાં માતા મુળીબાઈની કુખે ઈ.સ. 1869 નાં નવે. માસની ર9 મી તારીખે થયો હતો. ધર્માનુરાગી માવતરનાં સંસ્‍કાર અમૃતલાલભાઈમાં ઉતર્યા હતા. વિઠલદાસભાઈને સાત સંતાનો હતા. અને આર્થિક સ્‍થિતી નબળી હતી. તેઓ પરચુરણ વેપાર  નોકરી કરી ગુજરાન ચલાવતાં પરિવારની આર્થિક સ્‍થિતી નબળી હોવા છતાં અમુતલાલભાઈએ મેટ્રીકની પરીક્ષા ઉચ્‍ચ માર્કસ સાથે પાસ કરી અને સ્‍કોલરશીપ મેળવી પિતાની ઈચ્‍છા અનુસાર પુનાની ઈજનેરી કોલેજમાં અભ્‍યાસ અર્થે દાખલ થયા અને ત્‍યાં અભ્‍યાસ પુર્ણ કરી ઈજનેર બની તેઓ રેલ્‍વેની નોકરીમાં જોડાયા કાઠીયાવાડીની બી.જી.જે. પી. રેલ્‍વેના નામથી ઓળખાતી સંયુકત રાજયમાં રેલ્‍વેમાં અને વઢવાણા તેમજ પોરબંદર સ્‍ટેટનાં રેલ્‍વે નિર્માણના પ્રોજેકટમાં ઈજનેર તરીકે જોડાઈને પ્રસંશનીય કાર્યદક્ષ ઈજનેર તરીકે કામગીરી કરી પછી થી તેઓ ઈસ્‍ટ આફિ્રકામા ઈ.સ. 1899 થી યુગાન્‍ડાની રેલ્‍વે ના બાંધકામમાં નોકરીમળતાં ત્રણ વર્ષ  સુધી તેમણે ત્‍યાં નોકરી કરી અને તેઓ ઈ.સ. 1930 માં વતન પાછા આવ્‍યા એ સમયે તેમના પત્‍ની જીવકોર બીમાર રહેતા હતા. અને અમૃતભાઈને ત્‍યાં 1891માં પુત્ર જન્‍મ થયો આ પુત્ર અચાનક રોગનો શિકાર બનતા 6 વર્ષ અલ્‍પ આયુ ભોગવી અવસાન પામ્‍યો એ પછી અમૃતલાલભાઈ સાંગલી રાજયમાં નોકરી અર્થે ગયા. ત્‍યાં જ તેણે ગરીબો અસ્‍પૃશ્‍યોના સહવાસમાં આવવાનું બન્‍યું અને દલિતોની બેહાલ સિથતી જો તેમનાં હૈયામાં કરૂણા જાગી. ભુખે ટળવળતા અજ્ઞાનીઓ અને અંધશ્રઘ્‍ધામાં દુઃખી થતાં અને પશુઓની જેમ જીવતાં આ લોકોના સર્વાગી વિકાસને ઉત્‍કર્ષ અર્થે કંઈક કરવાનો નિર્ષ્‍ધાર કરી તેઓ અખિલ હિંદ અત્‍યજ સેવક સંઘના પરિચયમાં આવ્‍યો. આ સંસ્‍થાના માઘ્‍યમથી તેઓ ગરીબોનાં ઉત્‍કર્ષ અર્થે સેવા કરવા લાગ્‍યા. અમૃતલાલભાઈ ઠકકર પહેલેથી જ પ્રમાણિક અને નિષ્ઠાવાન હતા. બી.જી.જે.પી.ની રેલ્‍વેમાં તેઓ જયારે નોકરી કરતા હતા ત્‍યારે રેલ્‍વે લાઈન જે વિસ્‍તારમાંથી પસાર થતી હતી ત્‍યાંના ખેડુતો કે જેમની જમીન આ રેલ્‍વે બાંધકામમાં ચાલી જતી હતી, તેઓએ એકઠા મળી અમૃતલાલભાઈને રેલ્‍વેની લાઈન બદલવા વિનંતી કરી અને આ માટે તેઓ લાંચ રૂશ્‍વત રૂપે નાણાની કોથળી આપવા લાગ્‍યા ત્‍યારે અમૃતલાલ પ્રામાણિક હોઈ ગુસ્‍સે થયા અને તે સમયના વિપુલ માત્રામાં રિશ્‍વતરૂપે મળતાંનાણાંને ઠોકર મારી તેણે ખેડુત મંડળને પોતાના ઘરમાંથી હાંકી કાંઢી એક સ્‍વચ્‍છ અને પ્રમાણિક અધિકારી તરીકે પોતાની છાપ ઉપસાવેલ

 

 

નાત-જાતના ભેદભાવ વગર સર્વે જ્ઞાતિઓનાં ગરીબજનોના સર્વાગી વિકાસ અને ઉત્‍કર્ષ અર્થે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખનાર અમૃતલાલભાઈની આ સેવાકીય પ્રવૃતિઓ બિરદાવી પૂ. ગાંધીબાપુ સહિત સમગ્ર ભારતના લોકોએ તેમને ઠકકરબાપા તરીકેનું નામ આપી  નવાજયાં.

 

પૂ. ઠકકરબાપાનો 80 મો જન્‍મદિન દેશમાં  ખુબ જ ગૌરવભેર  ઉજવાયેલ હતો. પૂ. શ્રી ઠકકરબાપા અને તેમની સેવાકીય પ્રવૃતિઓ વિષે અનેક ગ્રંથો પણ લખાયા છે. ઠકકરબાપા આજીવન લોકસેવા કાર્યો કરતાં રહયા અને લગભગ સૌરાષ્‍ટ્ર, ગુજરાત તેમજ દેશમાં ઘણી જગ્‍યાએ ઠકકરબાપા નગર, ઠકકરબાપા કોલોની, વસાહત વગેરે નામો ધરાવતાં વિસ્‍તારો છે. જે ઠકકરબાપા પ્રત્‍યે ભાવાંજલી સમાન છે.

 


No comments:

Post a Comment