🗼ભારતના આ ઐતિહાસિક કિલ્લા🗼
🕋⛩🕋⛩⛩⛩🕋⛩🕋⛩⛩
🏯મુરુદ જંજીરા કિલ્લો, મહારાષ્ટ્ર🏯
મુરુદ જંજીરા કિલ્લો રાયગઢ જીલ્લાના મારુડ માં આવેલ છે. આ કિલ્લાને મહારાષ્ટ્રનો ઐતિહાસિક કિલ્લો માનવામાં આવે છે. આ કિલ્લો ૩૫૦ વર્ષ જુનો છે એવું માનવામાં આવે છે કે આ કિલ્લાને કોઈ જીતી શક્યું નહોતું તેથી આ કિલ્લાને અજેય નામથી ઓળખવામાં આવે છે.
🏰🏰આગરાનો કિલ્લો, ઉત્તર પ્રદેશ🏰
આ કિલ્લો માત્ર ભારતમાં જ નહિ પરંતુ તે વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી ચુક્યો છે. આ કિલ્લો ઉત્તર પ્રદેશમાં આવેલ છે અને તેનો ઈતિહાસ રોમાંચક થી ભરપૂર છે. આ કિલ્લા પર બાબર, હુમાયુ, અકબર, ઔરંગઝેબ અને શાહજહાં સમગ્ર ભારત પર રાજ કરતા હતા.
🏭🏭મેહરાનગર કિલ્લો, જોધપુર🌁
આ કિલ્લામાં અને ભવ્ય આકર્ષક જેવા જે ભવ્ય મહેલ, નકશીકામ કરેલા ઝરૂખા અને નકશીકામ કરેલા દરવાજા આ મહેલના આકર્ષકમાં મહત્વનો ભાગ ભજવે છે. રાજસ્થાનમાં ઐતિહાસિક ગણાતા આ શહેર જોધપુરને બ્લુ સીટી તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત જોધપુરને રાજસ્થાનની શાન ગણવામાં આવે છે.
🗼🗼🗼લાલ કિલ્લો, દિલ્લી🗼🗼
આ કિલ્લાને મુગલ બાદશાહ શાહજહાંએ 1639માં બનાવડાવ્યો હતો. આ કિલ્લ પર મુગલકાળ ની કલાત્મક કૃતિ અને શૈલીને સુંદર રીતે જોય શકાય છે. લાલ કિલ્લો આજે પણ દિલ્લીના લલાટ પર ઝગમગી રહ્યો છે. આ બેમિસાલ ધરોહરને યુનેસ્કોએ દુનિયાની ધરોહારમાં શામેલ કર્યો છે.
🗼🗼ગોલકોંડા કિલ્લો, હૈદરાબાદ🗼
આ કિલ્લો હૈદરાબાદથી લગભગ 5 મીલ દૂર આવેલો છે. કુતુહશાહી રાજ્યમાં મળતાં હીરા ઝવેરાતને કારણે આ જગ્યા જાણીતી હતી. આ કિલ્લાને 4મી સદીમાં વારંગલના રાજાએ બંધાવડાવ્યો હતો. અહી કિલ્લાના દરવાજા અને વાસ્તુકળા જોવા લાયક છે. કિલ્લાની આસપાસ રહેલ ઉંચી દિવાલથી ઘેરાયેલો આ કિલ્લો તેને આકર્ષણમાં ચાર ચાંદ લગાવે છે.

No comments:
Post a Comment