☃ *રાજ્યમાં પ્રથમ* ☃ 🗣 સેનેટરી પેડ સસ્તા દરે આપનાર ભારતનું પ્રથમ રાજ્ય. 👉🏻 *કેરળ* 🗣 સરકારી સ્કૂલમાં સેનેટરી વેન્ડીંગ મશીન મુકનાર પ્રથમ રાજ્ય. 👉🏻 *કેરળ* 🗣 પૂર્ણ સાક્ષરતા દર્શાવતું ભારતનું પ્રથમ રાજ્ય. 👉🏻 *કેરળ* 🗣 ભારતનું પહેલા નંબરનું સૌચ મુક્ત (ઓપન ડિફીકેસન) રાજ્ય. 👉🏻 *સિક્કિમ* 🗣 સંપૂર્ણ સ્વચ્છતાનો દરજ્જો પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય. 👉🏻 *સિક્કિમ* 🗣 પ્લાસ્ટીક બેગ પર પ્રતિબંધ લગાવનાર ભારતનું પ્રથમ રાજ્ય. 👉🏻 *હિમાચલ પ્રદેશ* 🗣 સંસ્કૃત ભાષાને રાજ્યભાષાનો દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય. 👉🏻 *ઉત્તરાખંડ* 🗣 પંચાયતી રાજ અમલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય. 👉🏻 *રાજસ્થાન* 🗣 રાષ્ટ્રપતિ શાસન લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય. 👉🏻 *પંજાબ* 🗣 વેલ્યુ એડેટ ટેક્ષ (વેટ) લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય 👉હરિયાણા 🗣 ઈ-વે બિલ આંતર રાજકિય લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજય. 👉🏻 *કર્ણાટક* 🗣 સંધ્યા કોર્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય. 👉🏻 *ગુજરાત* 🗣 ૧૨ કે ૧૨ વર્ષની છોકરી પર બળાત્કાર કરનારને ફાંસી ની સજા આપનાર પ્રથમ રાજ્ય. 👉🏻 *મધ્ય પ્રદેશ* 🗣 લોકોયુક્તની શરૂઆત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય. 👉🏻 *મહારાષ્ટ્ર* 🗣 મહિલા બેંકની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય. 👉🏻 *મહારાષ્ટ્ર* 🗣 સંપૂર્ણ મહિલા સંચાલીત ભારતનું પ્રથમ રેલ્વે સ્ટેશન. 👉🏻 *જયપુર-રાજસ્થાન* 🗣 આરોગ્ય અદાલત શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય. 👉🏻 *કર્ણાટક* 🗣 VVPAT નો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય. 👉🏻 *નાગાલેન્ડ* 🗣 EVM નો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય. 👉🏻 *ગોવા* 🗣 ભાષા આધારીત બનનાર ભારતનું પ્રથમ રાજ્ય. 👉🏻 **આંધ્ર પ્રદેશ** 🗣 RTI એક્ટ અધિકારનો અમલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય. 👉🏻 *તમિલનાડું* 🗣 શાકાહારી લોકોની સૌથી વધુ વસ્તી ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય. 👉🏻 *ગુજરાત* 🗣 ઈસબગુલનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *રાજસ્થાન* 🗣 સોયાબીનનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻*મધ્ય પ્રદેશ* 🗣 કાજુનાં ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *મહારાષ્ટ્ર* 🗣 ચોખાનાં ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *પશ્ચિમ બંગાલ* 🗣 મગફળીનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *મહારાષ્ટ્ર* 🗣 કપાસનાં ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *ગુજરાત* 🗣 શણનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *પશ્ચિમ બંગાળ* 🗣 ઘઉંનુ ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *ઉત્તર પ્રદેશ* 🗣 હેક્ટર દીઠ ઘંઉનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *પંજાબ* 🗣 કઠોડનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *રાજસ્થાન* 🗣 શાકભાજીનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *પશ્ચિમ બંગાળ* 🗣 ડુંગળીનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *મહારાષ્ટ્ર* 🗣 બટેટાનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *ઉત્તર પ્રદેશ* 🗣 શેરડીનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *ઉત્તર પ્રદેશ* 🗣 તેલીબિયાનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *મધ્ય પ્રદેશ* 🗣 રાઈનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *રાજસ્થાન* 🗣 સૂર્યમુખીનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *કર્ણાટક* 🗣 નારિયેળનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *કેરળ* 🗣 ચાનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *આસામ * 🗣 રબ્બરનાં ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે. 👉🏻 *કેરળ*
page
- HOME
- પાઠયપુસ્તક
- શિક્ષક આવૃતિ
- બાલસૃષ્ટી
- પ્રાર્થનાપોથી
- ધોરણ - ૫ થી ૮ કવિતા
- ભારતીય બંધારણ
- ઈતિહાસ ફોટા
- નાગરીકશાસ્ત્ર ફોટા
- ભૂગોળ ના ફોટા
- ખંડો વિશે
- S.S.CALENDAR
- WORLD ATLAS
- ધોરણ - ૬ થી ૮ ના હેતુઓ
- સામાજિક વિજ્ઞાન નવનીત
- ધોરણ - ૬ થી ૮ એકમ કસોટી બન્ને સત્ર
- ધોરણ - ૮ સત્ર - ૧ PPT
- ધોરણ – ૮ સત્ર- ૧ એકમ ક્વિઝ
- ધોરણ – ૮ સત્ર- ૨ PPT
- ધોરણ – ૮ સત્ર- ૨ VIDEO
- ધોરણ – ૮ સત્ર- ૨ એકમ ક્વિઝ
- ધોરણ – ૮ સત્ર- ૨ PHOTA
- ધોરણ – 7 સત્ર- ૨ PPT
- ધોરણ – 7 સત્ર- ૨ VIDEO
- દેશભક્તિ ગીત
- ધોરણ – ૭ સત્ર- ૨ એકમ ક્વિઝ
- ધોરણ – 7 સત્ર- ૨ PHOTA
- ધોરણ – 6 સત્ર- ૨ PPT
- ધોરણ – 6 સત્ર- ૨ VIDEO
- ધોરણ – 6 સત્ર- ૨ PHOTA
- ધોરણ – ૭ સત્ર- ૧ એકમ ક્વિઝ
- ભારતના રાષ્ટ્રચિહ્નો
- ગાંધી હેરીટેજ પ્રોટલ
- भारतकोश:कॅलण्डर
No comments:
Post a Comment