# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Thursday, 2 August 2018

ભારતના રાજ્યોના ઉચ્ચ ન્યાયાલયો

ભારતના રાજ્યોના ઉચ્ચ ન્યાયાલયો

નંબર
રાજ્યનું નામસ્થાપના વર્ષ
ન્યાયાલયનું સ્થાન
ગુજરાત૧૯૬૦અમદાવાદ
રાજસ્થાન૧૮૪૯જોધપુર (જયપુરમાં ક્ષેત્રીય કાર્યાલય )
મહારાષ્ટ્ર૧૮૯૨મુંબઈ (નાગપુરમાં ક્ષેત્રીય કાર્યાલય )
ઉત્તરપ્રદેશ૧૮૬૬અલાહાબાદ (લખનૌમાં ક્ષેત્રીય કાર્યાલય )
તમિલનાડુ૧૮૬૨ચેન્નાઈ
ગોવા૧૮૬૨મુંબઈ (પણજીમાં ક્ષેત્રીય કાર્યાલય )
પશ્ચિમ બંગાળ૧૮૬૨કોલકાત્તા
પંજાબ૧૮૭૫ચંદીગઢ
હરિયાણા૧૮૭૫ચંડીગઢ
૧૦કર્ણાટક૧૮૮૪બેંગલોર
૧૧બિહાર૧૯૧૬પટણા
૧૨જમ્મુ કાશ્મીર૧૯૨૮શ્રીનગર અને જમ્મુ
૧૩આસામ૧૯૪૮ગૌહાટી
૧૪મણીપુર૧૯૪૮ગૌહાટી (ઇમ્ફાલમાં ક્ષેત્રીય કાર્યાલય )
૧૫મિઝોરમ૧૯૪૮ગૌહાટી (આઈજોલમાં ક્ષેત્રીય કાર્યાલય )
૧૬નાગાલેંડ૧૯૪૮ગૌહાટી (કોહિમામાં ક્ષેત્રીય કાર્યાલય )
૧૭ત્રિપુરા૧૯૪૮ગૌહાટી (અગરતલામાં ક્ષેત્રીય કાર્યાલય )
૧૮ઓરિસ્સા૧૯૪૮કટક
૧૯મેઘાલય૧૯૪૮ગૌહાટી (શિલોંગમાં ક્ષેત્રીય કાર્યાલય )
૨૦અરૂણાચલ પ્રદેશ૧૯૪૮ગૌહાટી
૨૧આંધ્રપ્રદેશ૧૯૫૪હૈદરાબાદ
૨૨મધ્યપ્રદેશ૧૯૫૬જબલપુર (ગ્વાલિયર અને ઇન્દોરમાં ક્ષેત્રીય કાર્યાલય )
૨૩કેરલ૧૯૫૮અર્નાકુલમ
૨૪હિમાચલ પ્રદેશ૧૯૭૧શિમલા
૨૫સિક્કિમ૧૯૭૫ગંગટોક
૨૬છત્તીસગઢ૨૦૦૦બિલાસપુર
૨૭ઝારખંડ૨૦૦૦રાંચી
૨૮ઉત્તરાંચલ૨૦૦૦નૈનીતાલ
૨૯તેલંગણા  
કેન્દ્ર શાસિત પ્રદેશો
નંબરકેન્દ્ર શાસિત પ્રદેશો

સ્થાપના વર્ષન્યાયાલયનું સ્થાન
પોંડિચેરી૧૮૬૨  ચેન્નાઈ
દાદરા નગર હવેલી૧૮૬૨  મુંબઈ
દમણ અને દીવ૧૮૬૨મુંબઈ
આંદોમાન નિકોબાર૧૮૬૨  કોલકતા (પોર્ટબ્લેરમાં ક્ષેત્રીય કાર્યાલય )
ચંડીગઢ૧૮૭૫  ચંડીગઢ
લક્ષદ્વીપ૧૯૫૮અનાર્કુલામ
દિલ્લી૧૯૬૬દિલ્લી

No comments:

Post a Comment