ગુજરાત શહેરના પ્રાચીન નામો
નવું નામ
| પ્રાચીન નામ |
વડનગર
|
આનર્તપુર
|
| રૂપાલ |
રૂપાનગરી
|
ધોળકા
|
ધવલક્ક્નગર /વિરાટનગરી
|
ડાકોર
|
ડંકપુર
|
મહુવા
|
મધુમતી
|
પોરબંદર
|
સુદામાપુરી
|
પાટણ
|
અણહિલવાડ
|
સિધ્ધપુર
|
શ્રીસ્થળી
|
પાલનપુર
|
પ્રહલાદનગર
|
વેરાવળ
|
ભિલાવલ
|
ખંભાત
|
સ્તંભતીર્થ
|
ડભોઇ
|
દર્ભાવતી
|
અડાલજ
|
ગઢપાટણ
|
વડોદરા
|
વટપદ્ર,વટપુર
|
વઢવાણ
|
વર્ધમાનપુરી
|
શિહોર
|
સિંહપુર
|
મહુવા
|
મધુપુરી
|
ખેડા
|
ખેટક
|
સૂરત
|
સૂર્યપુત્ર
|
ચાંપાનેર
|
મુહમ્મદાબાદ
|
વડાલી
|
વડથલી
|
ભાવનગર
|
ગોહિલવાડ
|
કડી
|
કતિપુર
|
નવસારી
|
નવસારિકા
|
પોરબંદર
| સુદામાપુરી |
ગણદેવી
| ગુણપદિકા,ગણદેવા |
| મોડાસા |
મહુડાસુ
|
| વેરાવળ |
વેરાકુલ
|
દાહોદ
| દધીપુરાનગર |
અમરેલી
|
અમરાવતી
|
| વલસાડ |
વલ્લરખંડ
|
હિંમતનગર
| અહમદનગર |
વિસનગર
|
વીસલનગર
|
| તારંગા |
તારણદુર્ગ, તારણગિરિ
|
ઊંઝા
|
ઉમાપુર
|
જુનાગઢ
|
ગિરિનગર
|
ચાણોદ
|
ચંડીપુર
|
ધોળકા
|
ધવલ્લક
|
જામનગર
|
હાલાર
|
No comments:
Post a Comment