🌳 *દાંડીકુચ ની તવારીખ*🌳
📖✍🏻
💁🏻♂ *તા.12 માર્ચ સાબરમતી થી પ્રાયણ સવારે ૬:૨૦*
💁🏻♂ *તા.12 વિસામો ચંડોળા તળાવ*
💁🏻♂ *રાત્રી નિવાસ અસલાલી 13 માઈલ*
💁🏻♂ *તા.13 વિસામો બારેજા*
💁🏻♂ *રાત્રી રોકાણ નવગામ 9 માઇલ*
💁🏻♂ *તા.14 વિસામો વાસણા*
💁🏻♂ *રાત્રી રોકાણ માતર 10 માઈલ*
💁🏻♂ *તા.15 વિસામો ડભાણ*
💁🏻♂ *રાત્રી રોકાણ નડિયાદ 15 માઈલ*
💁🏻♂ *તા.16 વિસામો બોરીયાવી*
💁🏻♂ *રાત્રી રોકાણ આણંદ*
💁🏻♂ *તા.17 વિસામો મૌનાવાર*
💁🏻♂ *તા.18 વિસામો નાપા*
💁🏻♂ *તા.19 વિસામો રાસ*
💁🏻♂ *તા.20 વિસામો મહીસાગર સામે કાંઠે ઝૂપડી માં*
💁🏻♂ *રાત્રી રોકાણ કારૈલી 11 માઈલ*
💁🏻♂ *તા.21 વિસામો ગજેરા*
💁🏻♂ *રાત્રી રોકાણ અણખિ 11 માઈલ*
💁🏻♂ *તા.22 વિસામો જંબુસર*
💁🏻♂ *રાત્રી રોકાણ આમોદ 23 માઇલ*
💁🏻♂ *તા.23 વિસામો બુવા*
💁🏻♂ *રાત્રી નિવસા સમની*
💁🏻♂ *તા.24 વિસામો મૌનાવર*
💁🏻♂ *રાત્રી રોકાણ સમની*
💁🏻♂ *તા.25 વિસામો ત્રાલસા*
💁🏻♂ *રાત્રી રોકાણ દેરોલ 10 માઈલ*
💁🏻♂ *તા.26 વિસામો ભરૂચ*
💁🏻♂ *રાત્રી રોકાણ અંકલેશ્વર 13 માઈલ*
💁🏻♂ *તા.27 વિસામો સજોદ*
💁🏻♂ *રાત્રી રોકાણ માંગરોલ 12 માઈલ*
💁🏻♂ *તા.28 વિસામો રાયમાં*
💁🏻♂ *રાત્રી રોકાણ ઉમરાસી 10 માઈલ*
💁🏻♂ *તા.29 વિસામો અર્થમ*
💁🏻♂ *રાત્રી રોકાણ ભાટગામ 10 માઇલ*
💁🏻♂ *તા.30 વિસામો સંધિપેર*
💁🏻♂ *રાત્રી રોકાણ દેલાડ 10 માઇલ*
💁🏻♂ *31 આરામ નો દિવસ*
💁🏻♂ *રાત્રી રોકાણ દેલાડ*
💁🏻♂ *તા 1 એપ્રિલ વિસામો છાપરા ભઠો*
💁🏻♂ *રાત્રી રોકાણ સૂરત 11 માઇલ*
💁🏻♂ *તા.2 વિસામો ડાંડોલી*
💁🏻♂ *રાત્રી નિવાસ વાંઝ 12 માઈલ*
💁🏻♂ *તા.3 વિસામો ધમાણ*
💁🏻♂ *રાત્રી રોકાણ નવસારી 13 માઇલ*
💁🏻♂ *તા.4 વિસામોવીજણપુર*
💁🏻♂ *રાત્રી રોકાણ કરાડી 9 માઇલ*
💁🏻♂ *તા.5 વિસામો દાંડી*
💁🏻♂ *રાત્રી રોકાણ દાંડી 4 માઈલ*
💁🏻♂ *તા.6 દાંડી ૬:૩૦ વાગે ચપટી મુઠી ઉપાડી મીઠા નો ભંગ કર્યો*
💁🏻♂ *કુલ 241 માઈલ અને 385 કીમી*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻👮♂👮♂👮♂👮♂👮♂👮♂👮♂👮♂👮♂👮♂👮♂🌳🌳
⭐⭐👮♂🚓👈🏻 *શક્તિ ગઢવી ૯૯૭૮૬૬૪૧૦૦*
page
- HOME
- પાઠયપુસ્તક
- શિક્ષક આવૃતિ
- બાલસૃષ્ટી
- પ્રાર્થનાપોથી
- ધોરણ - ૫ થી ૮ કવિતા
- ભારતીય બંધારણ
- ઈતિહાસ ફોટા
- નાગરીકશાસ્ત્ર ફોટા
- ભૂગોળ ના ફોટા
- ખંડો વિશે
- S.S.CALENDAR
- WORLD ATLAS
- ધોરણ - ૬ થી ૮ ના હેતુઓ
- સામાજિક વિજ્ઞાન નવનીત
- ધોરણ - ૬ થી ૮ એકમ કસોટી બન્ને સત્ર
- ધોરણ - ૮ સત્ર - ૧ PPT
- ધોરણ – ૮ સત્ર- ૧ એકમ ક્વિઝ
- ધોરણ – ૮ સત્ર- ૨ PPT
- ધોરણ – ૮ સત્ર- ૨ VIDEO
- ધોરણ – ૮ સત્ર- ૨ એકમ ક્વિઝ
- ધોરણ – ૮ સત્ર- ૨ PHOTA
- ધોરણ – 7 સત્ર- ૨ PPT
- ધોરણ – 7 સત્ર- ૨ VIDEO
- દેશભક્તિ ગીત
- ધોરણ – ૭ સત્ર- ૨ એકમ ક્વિઝ
- ધોરણ – 7 સત્ર- ૨ PHOTA
- ધોરણ – 6 સત્ર- ૨ PPT
- ધોરણ – 6 સત્ર- ૨ VIDEO
- ધોરણ – 6 સત્ર- ૨ PHOTA
- ધોરણ – ૭ સત્ર- ૧ એકમ ક્વિઝ
- ભારતના રાષ્ટ્રચિહ્નો
- ગાંધી હેરીટેજ પ્રોટલ
- भारतकोश:कॅलण्डर
# A R Y A #
Tuesday, 18 September 2018
દાંડીકુચ ની તવારીખ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment