# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday, 8 April 2019

સ્વદેશી ચળવળ -1905


સ્વદેશી ચળવળ -1905





📘સ્વદેશી ચળવળ એ ભારતીય સ્વતંત્રતા સંગ્રમનો એક ભાગ હતી.



📘ભારતીય મહાસભા દ્વારા અપનાવાયેલી આ આ એક આર્થિક નિતી હતી .જેનો ઉદ્દેશ્ય અંગ્રેજ સરકારની સત્તાને હલાવવાનો અને ભારતીય ઉધ્યોગો ને સદ્ધર અને દેશને સ્વાવલંબી બનાવવાનો હતો.

📘આ ચળવળ દ્વારા પરદેશી (બ્રિટિશ) માલનો બહિષ્કર કરવામાં આવતો અને સ્વદેશી માલ અને સ્વદેશી ઉદ્યોગો દ્વારા તૈયાર થતા માલ વાપરવા જોર અપાતું.

📘૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા કર્યાં ત્યારથી જ સ્વદેશી ચળવળની શરૂઆત થઈ હતી અને આ ચળવળ ૧૯૦૮ સુધી ચાલી. ગાંધીજી પૂર્વ કાળની આ સૌથી સફળ ચળવળ હતી. 

📘અરબિંદો ઘોષ, લોકમાન્ય ટિળક, બિપિનચંદ્ર પાલ અને લાલા લજપત રાય આના પ્રમુખ ઘડવૈયા હતાં નિતી તરીકે સ્વદેશી એ ગાંધીજીની પ્રમુખ નિતે હતી.

📘તેમના મતે "સ્વદેશી" એ "સ્વરાજ્ય"ની આત્મા હતી. પણ એ વસ્તુના કોઈ ઠોસ પ્રમાણ નથી કે આ ચળવળ દ્વારા અંગ્રેજોને પર્ અકોઈ નોંધનીય અસર પડી હોય.


No comments:

Post a Comment