# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday, 29 January 2020

ધો.૬ સામાજિક વિજ્ઞાન ડિજીટલ ગૃહકાર્ય ક્વિઝ કોડ

ધો.૬ સામાજિક વિજ્ઞાન ડિજીટલ ગૃહકાર્ય ક્વિઝ કોડ

                                               
નમસ્કાર મિત્રો ,અહી ધો-૬ નવા અભ્યાસક્રમ આધારિત વિદ્યાર્થીઓના મુલ્યાંકન પુનરાવર્તન,અને દ્રઢીકરણ માટે ગેમ આધારિત ક્વિઝ આપવામાં આવી છે.આ ક્વિઝ બાળકો ઘરે પણ મોબાઈલ માં આસાની થી રમી શકશે.તે માટે સૌ પ્રથમ ગુગલ પ્લેસ્ટોર માંથી એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે.CLICK DOWNLOAD APP 
  • બ્લોગ પર મુકવામાં આવેલો જે તે એકમ નો  ૬ અંકો નો ગેમ કોડ એન્ટર કરવાનો રહેશે. 
  • જ્ઞાનકુંજ કે મોટા પડદા પર ક્વિઝ ઓપન કરવા માટે કોઈ પણ ઈંટરનેટ બ્રાઉઝર માં વેબ એડ્રેસ ટાઇપ કરીને ઉપરનો કોડ નાખી ને ગેમ રમાડી શકો છો.https://quizizz.com/join  
  • ધો.૬ બીજું સત્ર :
  • 5:શાંતિ ની શોધમાં ગૌતમ બુદ્ધ :      606052 
  • 6.મોર્ય યુગ :સમ્રાટ અશોક :             654074
  • 7: ગુપ્ત યુગ અને અન્ય શાસકો :     177865
  • 8 :ભારત વર્ષ ની ભવ્યતા :              104898
  •   એકમ 5 થી ૮ પુનરાવર્તન            278639

ધો.૬ સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ આધારિત બીજા સત્ર એકમ-5 થી ૭ ની KBC ફોર્મેટ ક્વિઝ

ધો.૬ સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ આધારિત બીજા સત્ર એકમ-5 થી ૭ ની KBC ફોર્મેટ ક્વિઝ

            
નમસ્કાર મિત્રો, અહી ધો.૬ સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ આધારિત બીજા સત્ર એકમ-5 થી ૭ ની KBC ફોર્મેટ ક્વિઝ આપવામાં આવી છે.આ ક્વિઝ ડાઉનલોડ કરી ને કૌન બનેગા જ્ઞાનપતિ ક્વિઝ નું આયોજન કરી શકાય.

અહી ક્લિક કરો.

Saturday, 4 January 2020

સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર std-7 EKAM QUIZ

સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર std-7 

સામાજિક વિજ્ઞાન 🎥👉એનીમેશન વિડીયો👈🏻 👇👇👇👇 ધો.૭ અને ૮ સત્ર-2

સામાજિક વિજ્ઞાન 🎥👉એનીમેશન વિડીયો👈🏻 👇👇👇👇 ધો.૭ અને ૮ સત્ર-2



તમારા બાળકો માટે આ ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષયના એનીમેશન વિડીયો જે તેમને સરળતાથી 👨‍🏫 યાદ રાખવામાં મદદ કરશે...

🎥👉એનીમેશન વિડીયો👈🏻

👇👇👇👇
🎥👉એનીમેશન વિડીયો👈🏻

Std 7 Sem 2

1.    મધ્યયુગીન ગુજરાત https://youtu.be/vODOLllEGIE

2.    ભારત : આબોહવા અને કુદરતી સંસાધનો https://youtu.be/hu6Yq6oNwDg

3.    અદાલતો શા માટે ? https://youtu.be/YIpDvC400ss

4.     મુઘલ સામ્રાજ્ય : સ્થાપના અને વિસ્તરણ https://youtu.be/SaFn6iAXbDg

5.    ભારત: ખેતી, ઉદ્યોગ અને પરિવહન https://youtu.be/UTyZTC5vA3M

6.    મુઘલ સામ્રાજ્ય: સુવર્ણયુગ અને અસ્ત https://youtu.be/B45rc0fyqLU

7.    બજારમાં ગ્રાહક https://youtu.be/CAQ9MxKynfQ

8.    મધ્યકાલીન સ્થાપત્યો https://youtu.be/Mz-WQwXQQF4

9.    ભારત : લોકજીવન https://youtu.be/3fgTTwygzUU

10.    જાહેર મિલકત https://youtu.be/j7JDewFHs2M

11.    ઇશ્વર સાથે અનુરાગ https://youtu.be/rICkLtuVmtc

12.    ખંડ-પરિચય :ઉત્તર અમેરિકા,દક્ષિણ અમેરિકા અને યુરોપ https://youtu.be/UlEJgKyVvkM

🎥👉એનીમેશન વિડીયો👈🏻

Std 8 Sem 2

1.    ધાર્મિક - સામાજિક જાગૃતિ https://youtu.be/1iMNgaykAho

2.    પર્યાવરણીય પ્રદૂષણ https://youtu.be/xbPOA9-f-4k

3.    ભારતમાં રાષ્ટ્રવાદ https://youtu.be/dbenRUckesU

4.    સર્વોચ્ચ અદાલત https://youtu.be/Dk9BBzFntTI

5.    ભારતના ક્રાન્તિવીરો https://youtu.be/BOh1xdxbNmg

6.    માનવ-સંસાધન https://youtu.be/EpuwodFcEhw

7.    મહાત્માના માર્ગ પર - 1 https://youtu.be/8e009niKHKU

8.    ભારતની સમસ્યાઓ અને ઉપાય https://youtu.be/jUzoF3wiaGY

9.    આપણી અર્થવ્યવસ્થા https://youtu.be/GTwk8mFsE9Q

10.    મહાત્માના માર્ગ પર – 2 https://youtu.be/Q5yqc0U1HF4

11.    સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.) https://youtu.be/tl3jNZ7cjHU

12.    આઝાદી અને ત્યાર પછી... https://youtu.be/QyX-LSgCm2g

13.    સ્વતંત્ર ભારત https://youtu.be/cxua3khPO6s

14.    ખંડ-પરિચય: આફ્રિકા અને એશિયા https://youtu.be/fbKxeA8gPT4

Tuesday, 31 December 2019

ભારત અને વિશ્વ PDF FILE

ભારત અને વિશ્વ

pdf
   
(Size: 612 KB) Downloads: 1825

pdf
   
(Size: 1.5 MB) Downloads: 4688

pdf
   
(Size: 573.8 KB) Downloads: 1265

pdf
   
(Size: 523.3 KB) Downloads: 2554

pdf
   
(Size: 5.4 MB) Downloads: 6679

pdf
   
(Size: 3.2 MB) Downloads: 3330

pdf
   
(Size: 4.8 MB) Downloads: 2918