સિલાઇ મશીનની શોધ (10 September)
આજના દિવસે એટલે કે૧૦ સપ્ટેંબર ૧૮૪૬ ના રોજ અમેરિકાના વૈજ્ઞાનિક એલિયાસ હોવેએ સિલાઇ મશીનની શોધ કરી અને પહેરવેષ ક્ષેત્રે જબરજસ્ત ક્ર્રાંતિ સર્જાઇ ગઈ.અઢારમી સદીમાં લોકો તેમના કપડા સોય દોરાથી હાથે સિવતા હતા. એલિયાસે સોધેલ સિલાઇ મશીન હાથથી ફરતુ હતું અને ખુબ ઝડપી સિવણ કામ કરતુ હતુ.

No comments:
Post a Comment