સામાજિક વિજ્ઞાન
પ્રોજેક્ટ કાર્ય
સામાજિક વિજ્ઞાન પ્રોજેક્ટ કાર્ય
કોઇપણ વિષયનાં શિક્ષણ કાર્યને વાસ્તવિક જીવનસાથે જોડવા
કે કાર્યાનુભવ માટે પ્રોજેક્ટ કાર્ય ખૂબ જ ઉપયોગી છે.
પ્રોજેક્ટ કાર્ય એ શિક્ષણકાર્યનું અનિવાર્ય અને અભિન્ન અંગ છે.
·
વિદ્યાર્થી
માટે શિક્ષણકાર્ય રસપ્રદ બને છે.
·
·
એકધારા
શિક્ષણથી આવતો કંટાળો દૂર થાય છે.
·
·
પ્રિય
બાળક પણ પ્રોજેક્ટકાર્ય દ્વારા શિક્ષણ
સાથે જોડાય છે.
·
·
અનેક
નવા અનુભવો દ્વારા આનંદ પૂર્વક શિક્ષણ મેળવે છે.
પ્રોજેક્ટ કાર્યથી બાળકોમાં નીચેના જેવા ગુણો ખીલે છે.
·
સમૂહભાવના
·
નેતૃત્વ
·
સહકારની
ભાવના
·
વિશિષ્ટ
સૂજ,
·
જિજ્ઞાસાવૃત્તિ
ધોરણ 6,7,8 નાં વિવિધ પ્રોજેક્ટ કાર્ય
click here to download
VIPUL KORADIYA
ઓકે
ReplyDelete