# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Thursday, 14 September 2017

5 સપ્ટેમ્બર*👏"સંત" મધર ટેરેસા👏*

આજે ખાસ5 સપ્ટેમ્બર

*"સંત" મધર ટેરેસા*

આજે 20મી પુણ્યતિથિ

મુળ નામ
*એગ્નેસ ગોન્ઝે બોજાક્ષિઉ*

જન્મ-26 ઓગસ્ટ 1910
સ્કોપે, મેસેડોનિયા

નિધન-5 સપ્ટેમ્બર 1997
કલકત્તા, ભારત

*કર્મભૂમિ-ભારત*

☄1910➖જન્મ- મેસેડોનિયા

*☄1928➖ભારતમાં આગમન*

☄1931➖ *સિસ્ટર ટેરેસા*

☄1946➖ *મેરી સિસ્ટર*
                *➖મધર ટેરેસા*

*☄1948➖ભારતીય નાગરીકતા*

☄1950➖ *"મિશિનરી ઓફ ચેરીટી"* કલકત્તા મા સ્થાપના

☄1952➖ *"નિર્મલ હ્રદય"*
અનાથાલય-કાલિઘાટમા

☄1962➖ *પદ્મશ્રી* એનાયત

☄1962➖ *રેમન મેગ્સેસે એવોર્ડ*
એશિયાનો નોબલ ગણાય છે

☄1979➖ *નોબલ પુરસ્કાર*
શાંતિનો નોબલ એવોર્ડ  વિશ્વનો સૌથી મોટો પુરસ્કાર છે

☄ 1980➖ *ભારત રત્ન*
ભારતનો સૌથી મોટો પુરસ્કાર

☄1985➖ *મેડલ ઓફ ફ્રિડમ*

☄1997➖ *ચિર વિદાય* (87વર્ષે)

☄2016➖ *સંતની ઉપાધિ*

☄2017➖ *સાડીને ટ્રેડમાર્ક*
➖➖➖➖➖➖➖➖➖
પોતાના પરંપરા ગત પોષાક ત્યજીને *ભૂરી કિનારીવાળી સાદી સુતરાઉની સાડી અપનાવી ભારતીય નાગરીકત્વ સ્વીકાર્યુ*

ગરીબો અને નિ:સહાય લોકો માટે પોતાનુ જીવન સમર્પિત કર્યુ

☄ગરીબ, માંદા, અનાથ,રોગી, મરણપથારીએ પડેલા લોકોની સેવા કરી
➖➖➖➖➖➖➖➖➖
*સંતનો દરજ્જો*
☄મધર ટેરેસાને તેમના મૃત્યુના 19 વર્ષ બાદ સંત જાહેર કરાયા
☄ગયા વર્ષે તેમની પુણ્યતિથિ ના આગલા દિવસે *4 સપ્ટેમ્બર 2016 ના રોજ ઇટાલીના વેટિકન સિટિમા ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સીસે સંતની ઉપાધિ આપી* હતી.
☄રોમન કેથોલિક ના ઇતિહાસ માંપોપ સિવાય પ્રથમ વખત કોઇને મૃત્યુના 19 વર્ષમાં જ સંત જાહેર કરાયા
➖➖➖➖➖➖➖➖➖
*વાદળી-ભુરી કિનારી વાળી સફેદ સાડી મધર ટેરેસાની ઓળખ* હતી
☄તાજેતરમા જ તેમની આ સાડીની પેટર્નને વિશેષ ઓળખ મળતા *રજિસ્ટર ટ્રેડમાર્ક જાહેર* કરાઇ છે.
☄"મિશનરી ઓફ ચેરીટી" મુજબ હવે વસ્ત્રો કે સ્ટશનરી ઉપર *આવી પેટન્ટના ઉપયોગ માટે તેમની મંજૂરી લેવી જરૂરી* બનશે.
☄જો મંજૂરી લેવામાં નહી આવે તો કાનુની કાર્યવાહી  થશે.
➖➖➖➖➖➖➖➖➖
"મિશનરીઝ ઓફ ચેરીટી" ના 2007 ના આંકડા મુજબ આશરે 450 બ્રધર્સ અને 4500 નન છે જે 133 દેશોમા પથરાયેલા 600 મિશન, અનાથાલયો અને શાળાઓનુ સંચાલન સંભાળે છે.
➖➖➖➖➖➖➖➖➖
*✍*
➖➖➖➖➖➖➖➖➖
Posted by - યુવરાજસિંહ જાડેજા ગોંડલ  (યુયુત્સુ) 9099409723

Thanks

No comments:

Post a Comment