# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Thursday, 14 September 2017

ગુજરાતી પ્રખ્યાત કાવ્ય રત્નમાળા

👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
ગુજરાતી પ્રખ્યાત કાવ્ય રત્નમાળા
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨

૧ પ્રભુ અંતર્યામી જીવન જીવના દીનશરણા
રચના: મહાકવિ નાનાલાલ
૨ કોઈનો લાડકવાયો
રચના: ઝવેરચંદ મેઘાણી
૩ ગ્રામ્ય માતા
રચના: કલાપી
૪ સાગર અને શશી
રચના: કાન્ત
૫ ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે
રચના: બાલાશંકર કંથારિયા
૬ વૈષ્ણવજન તો તેને કહીએ
રચના: નરસિંહ મહેતા
૭ જનનીની જોડ સખી નહી મળે રે લોલ
રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર
૮ જય જય ગરવી ગુજરાત
રચના: નર્મદ
૯ ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
૧૦ મંગલ મંદિર ખોલો દયામય
રચના: નરસિંહરાવ દિવેટીયા
૧૧ ગમતાનો કરીએ ગુલાલ
રચના: મકરંદ દવે
૧૨ ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા
રચના: ઉમાશંકર જોશી
૧૩ ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
રચના: રમેશ પારેખ
૧૪ એક જ દે ચિનગારી
રચના: હરિહર ભટ્ટ
૧૫ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
રચના: ખબરદાર
૧૬ આ નભ ઝૂક્યું તે કાનજી
રચના: પ્રિયકાન્ત મણિયાર
૧૭ હરિનો મારગ છે શૂરાનો
રચના: પ્રીતમદાસ
૧૮ તરણા ઓથે ડુંગર
રચના: ધીરો ભગત
૧૯ કેવડિયાનો કાંટો અમને
રચના: રાજેન્દ્ર શાહ
૨૦ શ્યામ રંગ સમીપે ન જાવું
રચના: દયારામ
૨૧ કાળ કેરી કેડીએ ઘડીક આપણો સંગ
રચના: નિરંજન ભગત
૨૨ ગોવિન્દો પ્રાણ અમારો રે
રચના: મીરાંબાઈ
૨૩ તિલક કરતાં ત્રેપન
રચના: અખો
૨૪ બંદર છો દૂર છે
રચના: સુંદરજી બેટાઈ
૨૫ ચારણ-કન્યા
રચના: ઝવેરચંદ મેઘાણી
૨૬ મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ
રચના: મહાકવિ નાનાલાલ
૨૭ પ્રાણિયા ભજી લેને કિરતાર
રચના: ભોજો ભગત
૨૮ વરસાદ ભીંજવે
રચના: રમેશ પારેખ
૨૯ આંધળી માનો કાગળ
રચના: ઈન્દુલાલ ગાંધી
૩૦ વિનાશકાળે વિપરીત બુદ્ધિ
રચના: બુલાખીરામ
૩૧ હતો હું સૂતો પારણે પુત્ર નાનો
રચના: દલપતરામ
૩૨ બોલ મા બોલ મા બોલ મા રે
રચના: મીરાંબાઈ
૩૩ ઉઘાડી રાખજે બારી
રચના: પ્રભાશંકર પટ્ટણી
૩૪ ગુજરાત મોરી મોરી રે
રચના: ઉમાશંકર જોશી
૩૫ રામ તમે સીતાજીની તોલે ન આવો
રચના: અવિનાશ વ્યાસ
૩૬ એકલો જાને રે
રચના: મહાદેવભાઈ દેસાઈ
૩૭ રંગ રંગ વાદળિયાં
રચના: સુંદરમ્
૩૮ ચિત્ત તું શીદને ચિંતા ધરે
રચના: દયારામ
૩૯ આતમને ઓઝલમાં રાખ મા
રચના: ઈન્દુલાલ ગાંધી
૪૦ મીઠી માથે ભાત
રચના: વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર આવસત્થી
૪૧ ધીંગાણું
રચના: રમેશ પારેખ
૪૨ આ ઝાલાવાડી ધરતી
રચના: પ્રજારામ રાવળ
૪૩ પાર્થને કહો ચડાવે બાણ
રચના: મહાકવિ નાનાલાલ
૪૪ સહસ્રલિંગ તળાવ પરથી દેખાવ
રચના: નરસિંહરાવ દિવેટીયા
૪૫ અતિજ્ઞાન
રચના: મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત
૪૬ પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે
રચના: પ્રેમાનંદ
૪૭ ડાંગરના ખેતરમાં તડકો
રચના: મણિલાલ દેસાઈ
૪૮ એક દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં
રચના: કરસનદાસ માણેક
૪૯ પૂજારી પાછો જા
રચના: કૃષ્ણલાલ શ્રીધરાણી
૫૦ જઠરાગ્નિ
રચના: ઉમાશંકર જોશી
૫૧ હજારો વર્ષની જૂની અમારી વેદના
રચના: ઝવેરચંદ મેઘાણી
૫૨ રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું
રચના: કલાપી
૫૩ ન જાણ્યું જાનકીનાથે
રચના: બાલાશંકર કંથારિયા
૫૪ આ મોજ ચલી
રચના: મકરંદ દવે
૫૫ હું તો બસ ફરવા આવ્યો છું
રચના: નિરંજન ભગત
૫૬ અમે બરફનાં પંખી રે
રચના: અનિલ જોશી
૫૭ ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને
રચના: બરકત વિરાણી 'બેફામ'
૫૮ હાલો ગલૂડાં રમાડવા જી રે
રચના: ઝવેરચંદ મેઘાણી
૫૯ ખબરદાર! મનસૂબાજી…
રચના: ધીરો ભગત
૬૦ કબીરવડ
રચના: નર્મદ
૬૧ કોણ?
રચના: સુન્દરમ્
૬૨ પ્રેમળ જ્યોતિ
રચના: નરસિંહરાવ દિવેટીયા
૬૩ રે પંખીડા! સુખથી ચણજો
રચના: કલાપી
૬૪ છેલ્લો કટોરો ઝેરનો
રચના: ઝવેરચંદ મેઘાણી
૬૫ અંધેરી નગરી ને ગંડુ રાજા
રચના: દલપતરામ
૬૬ હિંદમાતાને સંબોધન
રચના: મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત
૬૭ ભવિષ્યવેત્તા
રચના: ચંદ્રવદન ચીમનલાલ મહેતા
૬૮ મહાસાગર
રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
૬૯ ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી
રચના: ઝવેરચંદ મેઘાણી
૭૦ ઘણ ઉઠાવ, મારી ભુજા!
રચના: સુન્દરમ્
૭૧ ઓતરાદા વાયરા ઊઠો
રચના: ઝવેરચંદ મેઘાણી
૭૨ પ્રભાત પ્રગટે પ્રભુ એવું
રચના: રવીન્દ્રનાથ ટાગોર
૭૩ હરિ! આવો ને
રચના: મહાકવિ નાનાલાલ
૭૪ પાન લીલું જોયું ને
રચના: હરીન્દ્ર દવે
૭૫ રાધાનું નામ
રચના: સુરેશ દલાલ
૭૬ આ મનપાંચમના મેળામાં
રચના: રમેશ પારેખ
૭૭ નિરૂદ્દેશે
રચના: રાજેન્દ્ર શાહ
૭૮ કન્યા વિદાય
રચના: અનિલ જોશી
૭૯ નાનકડી નારનો મેળો
રચના: વેણીભાઈ પુરોહિત
૮૦ વનચંપો
રચના: બાલમુકુંદ દવે
૮૧ મઢુલી
રચના: 'લલિત'
૮૨ આજનું શિક્ષણ
રચના: કૃષ્ણ દવે
૮૩ જતાં પહેલાં
રચના: 'ઉશનસ્'
૮૪ તરુણોનું મનોરાજ્ય
રચના: ઝવેરચંદ મેઘાણી
૮૫ નવ કરશો કોઈ શોક
રચના: નર્મદ
૮૬ ચંદન
રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર
૮૭ માધવ ક્યાંય નથી મધુવનમાં
રચના: હરીન્દ્ર દવે
૮૮ મધ્યરાત્રિએ કોયલ
રચના: નરસિંહરાવ દિવેટીયા
૮૯ સૂરજ! ધીમા તપો!
રચના: ઝવેરચંદ મેઘાણી
૯૦ નિર્દોષ પંખીને
રચના: કલાપી
૯૧ અભણ અમરેલવીએ કહ્યું
રચના: રમેશ પારેખ
૯૨ પ્રેમ અને સત્કાર
રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર
૯૩ રામને મંદિર ઝાલર બાજે
રચના: સુન્દરમ્
૯૪ શું રે જવાબ દઈશ માધા
રચના: ઈસુભાઈ આયદાન ગઢવી
૯૫ લો અમે આ ચાલ્યા
રચના: ‘શૂન્ય’ પાલનપુરી
૯૬ જટાયુ
રચના: સિતાંશુ યશ્ચચંદ્ર
૯૭ હું તો પૂછું કે
રચના: સુન્દરમ્
૯૮ ચલ મન મુંબઈ નગરી
રચના: નિરંજન ભગત
૯૯ જય જગન્નાથ
રચના: કરસનદાસ માણેક
૧૦૦ આગે કદમ! આગે કદમ! આગે કદમ!
રચના: ઝવેરચંદ મેઘાણી


No comments:

Post a Comment