STANDARD: 6 SUBJECT: SOCIAL SCIENCE (SEM-1)
Part-1
STANDARD: 6 SUBJECT: SOCIAL SCIENCE
SEMESTER: 1 OBJECTIVE QUESTIONS:
1. પૃથ્વી પરના કટિબંધોને કેટલા ભાગમાં વહેચવામાં આવે છે? જવાબ : ત્રણ
2. પૃથ્વી પર કુલ કેટલા ભુમીખંડો આવેલા છે? જવાબ : સાત
3. પૃથ્વી પર કુલ કેટલા મહાસાગરો આવેલા છે? જવાબ : ચાર
4. કયો ખંડ દક્ષિણધ્રુવ સુધી વિસ્તરેલો છે? જવાબ : એન્ટાર્કટીકા
5. સંભવતઃ સૌથી પહેલા ઘઉં અને જવ ઉગાડવાનું ક્યાં પુરાતન સ્થળે શરુ થયા હોવાનું મનાય છે? જવાબ : મેહરગઢમા
6. પુરાતત્વવિદોને ક્યાં પુરાતન સ્થળેથી ઘેટાં બકરા અને ગાયોના હાડકા વધુ પ્રમાણમાં મળ્યા છે?જવાબ : મેહરગઢમાંથી
7. ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે? જવાબ : પશ્ચિમ
8. ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે? જવાબ : ૧૬૦૦
9. ગુજરાતની વાયવ્ય સીમાએ કયો જિલ્લો આવેલો છે? જવાબ : કચ્છ
10. ભારતમાં ક્યાં રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે? જવાબ : ગુજરાત
11. ભારતના રાજ્યોમાં વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે? જવાબ : સાતમું.
12. ભૂપૃષ્ઠણી દૃષ્ટિએ ગુજરાતના કેટલા ભાગો પડે છે? જવાબ : પાંચ
13. કચ્છનો ઘણો મોટો વિસ્તાર ક્યાં પ્રદેશનો બનેલો છે? જવાબ : રણપ્રદેશનો
14. ગુજરાતની પૂર્વ સીમાએ કયો જિલ્લો આવેલો છે? જવાબ : દાહોદ
15. ગુજરાતની પશ્ચિમ સીમાએ કયો જિલ્લો આવેલો છે? જવાબ : દેવભૂમિ દ્વારકા
16. ગુજરાતની ઉત્તર સીમાએ કયો જિલ્લો આવેલો છે? જવાબ : બનાસકાંઠા
17. ગુજરાતની દક્ષિણ સીમાએ કયો જિલ્લો આવેલો છે? જવાબ : વલસાડ
18. ગુજરાતની પશ્ચિમ બાજુએ શેની દરિયાઈ સીમા છે? જવાબ : અરબસાગરની
19. ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર આશરે કેટલો છે? જવાબ : ૧,૯૬,૦૨૪, ચો કિમી.
20. ગુજરાતના લગભગ મધ્ય ભાગમાંથી કયું વૃત પસાર થાય છે? જવાબ : કર્કવૃત્ત
21. ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયો પ્રદેશ છે? જવાબ : મેદાન પ્રદેશ
22. કચ્છનું રણ શું છે? જવાબ : ખારોપાટ
23. હડપ્પા અને મોહેં-જો-દડો નગરો કઈ નદીની ખીણમાં વિસ્તરેલા હતા? જવાબ : સિંધુ
24. હડપ્પન સંસ્કૃતિ આજથી આશરે કેટલા વર્ષો જેટલી પુરાતન છે? જવાબ : ૪૫૦૦
25. કયા નગરની ગણના સિંધુખીણના મહતવના બંદર તરીકે થાય છે? જવાબ : લોથલની
26. લોથલ અમદાવાદ જિલ્લાના ક્યાં તાલુકામાં આવેલું છે? જવાબ : ધોળકા
27. ગુજરાતમાં મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા ક્યાં જિલ્લામાં આવેલું છે? જવાબ : કચ્છ
28. હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન આદર્શ હતું? જવાબ : મોહેં-જો-દડોનું
29. મોહેં-જો-દડો અને હડપ્પા નગરોના મુખ્ય રસ્તાઓ કેટલા ફૂટ પહોળા હતા? જવાબ : ૩૩ ફૂટ
30. સિંધુખીણની સંસ્કૃતિનું ગૌરવપ્રદ વિશિષ્ઠ લક્ષણ કયું છે? જવાબ : ભૂગર્ભ ગટરયોજના
Part-2

31. મોહેં-જો-દડો અને હડપ્પા નગરોમાં કઈ કળા ખુબજ વિકાસ પામી હતી? જવાબ : માટીના વાસણો બનાવવાની કળા
32. માટીના સુંદર રમકડા હડપ્પીય સંસ્કૃતિના લોકોની કઈ બાબતનો નિર્દેશ કરે છે?જવાબ : તેઓ બાળપ્રેમી હતા.
33. હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાં મળી આવેલા સૌથી લાંબા અભીલેખમાં લગભગ કેટલા ચિહ્નો છે? જવાબ : ૨૬
Part-3
STANDARD: 6 SUBJECT: SOCIAL SCIENCE SEMESTER: 1
1. પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે? જવાબ : નકશો.
2. કોની મદદથી જે તે પ્રદેશનું સાચું ચિત્ર જાણી શકાય છે? જવાબ :નકશાની
3. NATMO સંસ્થા ક્યાં આવેલી છે? જવાબ : કોલકાતામાં.
4. NATMOનું પૂરું નામ શું છે? જવાબ : નેશનલ એટલાસ એન્ડ થીમેટીક મેપ ઓર્ગેનાઈઝેશન
5. રંગીન નકશાઓમાં ઊંચાઈ દર્શાવવા કયો રંગ વપરાય છે? જવાબ : કથ્થાઈ
6. રંગીન નકશાઓમાં જંગલો અને વનસ્પતિ દર્શાવવા કયો રંગ વપરાય છે? જવાબ : લીલો.
7. રંગીન નાકશાઓમાં મેદાન પ્રદેશ દર્શાવવા કયો રંગ વપરાય છે.?જવાબ : પીળો.
8. MAP શબ્દ મૂળ ક્યાં લેટીન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? જવાબ : MAPPA અથવા MAPPA-MUNDI
9. ચિત્રો, વસ્તુઓ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે કોના વિશે જાણી શકાય છે? જવાબ : ઇતિહાસ.
10. તાડપત્રો અને ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લીપી જોવા મળે છે? જવાબ : પાંડુ.
11. ધાતુ કે પથ્થર પર કોતરાયેલા લેખો ક્યાં નામે ઓળખાય છે? જવાબ : અભિલેખો.
12. શ્રી હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી ક્યાં આવેલી છે? જવાબ : પાટણ
13. ડીસેમ્બર, ૨૦૦૦મા લગભગ તમામ વર્તમાનપત્રોમાં ૨૦મી સદીમાં બનેલા બનાવોની વિગતો ચિત્રો સાથે આવીહતી.જેને કયું નામ આપવામાં આવ્યુ હતું? જવાબ : મિલેનિયમ ગેલેરી.
14. ભૂર્જ નામના વિશિષ્ઠ વૃક્ષો ક્યાં પર્વત પર થાય છે? જવાબ : હિમાલય
15. જ્યાં અભિલેખો રાખવામાં આવ્યા છે તેને શું કહે છે? જવાબ : અભિલેખાગાર.
16. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે કયું સંગ્રહાલય આવેલું છે?જવાબ : આદિવાસી
17. એલ.ડી. ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજી નામની સંસ્થા કયા શહેરમાં આવેલી છે? જવાબ : અમદાવાદ
18. ભારતનું નાગરિકત્વ મેળવવાની કેટલી રીતો છે? જવાબ : ૨
19. ભારતમાં પરદેશીઓને કયો હક મળતો નથી? જવાબ : ચૂંટણીમા ઉભા રહેવાનો
20. ભારતનો નાગરિક કેવા પ્રકારનો ગુનો કરે તો તે ભારતનું નાગરિકત્વ ગુમાવે છે? જવાબ : દેશદ્રોહનો
21. ભારતીય ઉપખંડમાં આશરે કેટલા વર્ષોથી માનવવસ્તીનાં અવશેષો જોવા મળે છે? જવાબ : ૨૦ લાખ
22. કોની શોધમાં આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો હતો? જવાબ : ખોરાકની
23. આદિમાનવના પ્રારંભિક જીવનની મોટા ભાગની માહિતી શેના પરથી મળે છે? જવાબ : ઓજારો
24. માનવજીવનની સૌથી ક્રાંતિકારી શોધ કઈ છે? જવાબ : ચક્રની
25. મધ્યપ્રદેશ અને દક્ષિણ-ઉત્તર પ્રદેશની ગુફાઓમાં કોના ચિત્રો જોવા મળે છે? જવાબ : જંગલી પશુઓના
26. નદીકિનારાના પ્રદેશો ક્યાં પાષાણ યુગના લોકોના આશ્રયસ્થાનો હતા?જવાબ : લઘુ
27. નર્મદાના ખીણપ્રદેશમા આવેલી કઈ ગુફાઓમાં આદીમાનવોનો વસવાટ હોવાના પુરાવાઓ મળ્યા છે? જવાબ :ભીમબેટકા
28. આશરે કેટલા વર્ષ પહેલા દુનિયાના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું? જવાબ : ૧૨૦૦૦
29. પૃથ્વીની સપાટી ઉપર બરાબર મધ્યમાં દોરેલી આડી રેખાને શું કહે છે? જવાબ : વિષુવવૃત
30. વિષુવવૃતથી ૨૩.૫ ઉતરે આવેલી આડી રેખાને શું કહે છે? જવાબ : કર્કવૃત્ત

No comments:
Post a Comment