# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Thursday, 2 August 2018

નદીકિનારે વસેલા ગુજરાતના શહેર

નદીકિનારે વસેલા ગુજરાતના શહેર

શહેરનું નામ
નદીનું નામ
અમદાવાદ, ગાંધીનગ૨ અને મહુડી
સાબરમતી
વડોદરા
વિશ્વામિત્રી
સુરત, નિઝર અને માંડવી
તાપી
નવસારી
પૂર્ણા 
વલસાડ
ઔરંગા
ધંધુકા , રાણપુર
સુખભાદર
માંડવી(કચ્છ)
રૂકમાવતી
વલ્લભીપુર
ઘેલી
સોમનાથ
હિરણ
પાટણ, સિધ્ધપુર અને દાંતા
સરસ્વતી
શામળાજી
મેશ્વો
ડીસા, દાંતીવાડા અને શિહોરી
બનાસ
મોરબી, વાંકાનેર, માળિયા
મચ્છુ
દ્વારકા
ગોમતી
ખેરાલુ
રૂપેણ(કુંવારી નદી)
વાપી
દમણગંગા
હિંમતનગર, ભિલોડા
હાથમતી
મહુવા, નવસારી અને જલાલપુર
પૂર્ણા
મહેમદાબાદ, ખેડા અને ઉત્ક્ઠેશ્વર
વાત્રક
છોટાઉદેપુર
ઓરસંગ
બિલીમોરા
અંબિકા
મૂળી,વઢવાણ, લીબડી, સુરેન્દ્રનગર
ભોગાવો
બારડોલી
મીંઢોળા
ઉદવાડા
કોલક
મોઢેરા, ઊંઝા , ઉનાવા
પુષ્પાવતી
જેતપુર,જસદણ,રાજકોટ, ઉપલેટા
ભાદર
ધ્રાંગધ્રા
ગોદરા
પાલનપુર
બાલારામ
માંડવી (કચ્છ)
કનકાવતી
જામનગર
નાગમતી
ચાંદોદ, ભરૂચ, શુકલતીર્થ
નર્મદા
ગઢડા, વલભીપુર અને ઘેલો સોમનાથ
ઘેલો
જામકંડોરણા
ફોફળ
ખેડબ્રહ્મા
હરણાવ
મોડાસા
માઝમ
કપડવંજ
મહાર
અમરેલી
થેબી
રાજકોટ
આજી
ગોંડલ
ગોંડલી
મહુવા
માલણ
પાલીતાણા, ધારી
શેત્રુંજી
વાલિયા
અમરાવતી
કવાંટ
મેણ
સેલવાસ
દમણગંગા
કોડીનાર
શીંગવડો
માંડવી (કચ્છ)
કનકાવતી
ઉમરાળા
કાળુભાર
જામનગર
નાગમતી
રાજપીપળા
કરજણ
બોટાદ
ઉતાવળી
દેવગઢ બારીયા
પાનમ
શિહોર
ગૌતમ
ટંકારા
ડેમાઈ
ઉપલેટા
મોજ
પાળીયાદ
ગોમા
વડનગર
હાટકી
પાળીયાદ
ગોમા
કપડવંજ
મહાર
સંખેડા
ઓરસંગ
દેવગઢબારીયા
પાનમ

ગુજરાત શહેરના પ્રાચીન નામો

ગુજરાત શહેરના પ્રાચીન નામો

નવું નામ
પ્રાચીન નામ
વડનગર
આનર્તપુર
રૂપાલ
રૂપાનગરી
ધોળકા
ધવલક્ક્નગર /વિરાટનગરી
ડાકોર
ડંકપુર
મહુવા
મધુમતી
પોરબંદર
સુદામાપુરી
પાટણ
અણહિલવાડ
સિધ્ધપુર
શ્રીસ્થળી
પાલનપુર
પ્રહલાદનગર
વેરાવળ
ભિલાવલ
ખંભાત
સ્તંભતીર્થ
ડભોઇ
દર્ભાવતી
અડાલજ
ગઢપાટણ
વડોદરા
વટપદ્ર,વટપુર
વઢવાણ
વર્ધમાનપુરી
શિહોર
સિંહપુર
મહુવા
મધુપુરી
ખેડા
ખેટક
સૂરત
સૂર્યપુત્ર
ચાંપાનેર
મુહમ્મદાબાદ
વડાલી
વડથલી
ભાવનગર
ગોહિલવાડ
કડી
કતિપુર
નવસારી
નવસારિકા
પોરબંદર
સુદામાપુરી
ગણદેવી
ગુણપદિકા,ગણદેવા
મોડાસા
મહુડાસુ
વેરાવળ
વેરાકુલ
દાહોદ
દધીપુરાનગર
અમરેલી
અમરાવતી
વલસાડ
વલ્લરખંડ
હિંમતનગર
અહમદનગર
વિસનગર
વીસલનગર
તારંગા
તારણદુર્ગ, તારણગિરિ
ઊંઝા
ઉમાપુર
જુનાગઢ
ગિરિનગર
ચાણોદ
ચંડીપુર
ધોળકા
ધવલ્લક
જામનગર
હાલાર

ભારતના રાજ્યોના ઉચ્ચ ન્યાયાલયો

ભારતના રાજ્યોના ઉચ્ચ ન્યાયાલયો

નંબર
રાજ્યનું નામસ્થાપના વર્ષ
ન્યાયાલયનું સ્થાન
૧ગુજરાત૧૯૬૦અમદાવાદ
૨રાજસ્થાન૧૮૪૯જોધપુર (જયપુરમાં ક્ષેત્રીય કાર્યાલય )
૩મહારાષ્ટ્ર૧૮૯૨મુંબઈ (નાગપુરમાં ક્ષેત્રીય કાર્યાલય )
૪ઉત્તરપ્રદેશ૧૮૬૬અલાહાબાદ (લખનૌમાં ક્ષેત્રીય કાર્યાલય )
૫તમિલનાડુ૧૮૬૨ચેન્નાઈ
૬ગોવા૧૮૬૨મુંબઈ (પણજીમાં ક્ષેત્રીય કાર્યાલય )
૭પશ્ચિમ બંગાળ૧૮૬૨કોલકાત્તા
૮પંજાબ૧૮૭૫ચંદીગઢ
૯હરિયાણા૧૮૭૫ચંડીગઢ
૧૦કર્ણાટક૧૮૮૪બેંગલોર
૧૧બિહાર૧૯૧૬પટણા
૧૨જમ્મુ કાશ્મીર૧૯૨૮શ્રીનગર અને જમ્મુ
૧૩આસામ૧૯૪૮ગૌહાટી
૧૪મણીપુર૧૯૪૮ગૌહાટી (ઇમ્ફાલમાં ક્ષેત્રીય કાર્યાલય )
૧૫મિઝોરમ૧૯૪૮ગૌહાટી (આઈજોલમાં ક્ષેત્રીય કાર્યાલય )
૧૬નાગાલેંડ૧૯૪૮ગૌહાટી (કોહિમામાં ક્ષેત્રીય કાર્યાલય )
૧૭ત્રિપુરા૧૯૪૮ગૌહાટી (અગરતલામાં ક્ષેત્રીય કાર્યાલય )
૧૮ઓરિસ્સા૧૯૪૮કટક
૧૯મેઘાલય૧૯૪૮ગૌહાટી (શિલોંગમાં ક્ષેત્રીય કાર્યાલય )
૨૦અરૂણાચલ પ્રદેશ૧૯૪૮ગૌહાટી
૨૧આંધ્રપ્રદેશ૧૯૫૪હૈદરાબાદ
૨૨મધ્યપ્રદેશ૧૯૫૬જબલપુર (ગ્વાલિયર અને ઇન્દોરમાં ક્ષેત્રીય કાર્યાલય )
૨૩કેરલ૧૯૫૮અર્નાકુલમ
૨૪હિમાચલ પ્રદેશ૧૯૭૧શિમલા
૨૫સિક્કિમ૧૯૭૫ગંગટોક
૨૬છત્તીસગઢ૨૦૦૦બિલાસપુર
૨૭ઝારખંડ૨૦૦૦રાંચી
૨૮ઉત્તરાંચલ૨૦૦૦નૈનીતાલ
૨૯તેલંગણા  
કેન્દ્ર શાસિત પ્રદેશો
નંબરકેન્દ્ર શાસિત પ્રદેશો

સ્થાપના વર્ષન્યાયાલયનું સ્થાન
૧પોંડિચેરી૧૮૬૨  ચેન્નાઈ
૨દાદરા નગર હવેલી૧૮૬૨  મુંબઈ
૩દમણ અને દીવ૧૮૬૨મુંબઈ
૪આંદોમાન નિકોબાર૧૮૬૨  કોલકતા (પોર્ટબ્લેરમાં ક્ષેત્રીય કાર્યાલય )
૫ચંડીગઢ૧૮૭૫  ચંડીગઢ
૬લક્ષદ્વીપ૧૯૫૮અનાર્કુલામ
૭દિલ્લી૧૯૬૬દિલ્લી

પ્રથમ મહિલા મુખ્યમંત્રીશ્રી તથા રાજ્યપાલશ્રી

પ્રથમ મહિલા મુખ્યમંત્રીશ્રી તથા રાજ્યપાલશ્રી

ક્રમરાજ્યનું નામમુખ્યમંત્રીનુંનામરાજ્યપાલનું નામ
૧ઉત્તરપ્રદેશસુચિતા કૃપલાણી ( ૧૯૬૩)સરોજીની નાયડુ (૧૯૪૭)
૨મહારાષ્ટ્ર વિજયાલક્ષ્મી પંડિત (૧૯૬૨)
૩બિહારરાબડી દેવી (૧૯૯૭) 
૪પ.બંગાળમમતા બેનરજી (૨૦૧૧)પદ્મમાલા નાયડુ (૧૯૫૬)
૫આંધ્રપ્રદેશ શારદા મુખરજી (૧૯૭૭)
૬તમિલનાડુજાનકી રામચન્દ્રન (૧૯૮૮)ફાતિમા દેવી (૧૯૯૭)
૭મધ્યપ્રદેશઉમા ભારતી (૨૦૦૩)સરલા ગ્રેવાલ(૧૯૮૯)
૮રાજસ્થાનવસુંધરા રાજે (૨૦૦૩)પ્રતિભા પાટીલ (૨૦૦૪)
૯કર્ણાટક રમાદેવી (૧૯૯૯)
૧૦ઓરિસ્સાનંદીની સપ્તપદી (૧૯૭૨) 
૧૧કેરલ જ્યોતિ વેંકટાચલમ(૧૯૮૨)
૧૨આસામરવેદા અનવર તૈમુર (૧૯૮૦) 
૧૩હિમાચલ પ્રદેશ શૈલા કૌલ (૧૯૯૫)
૧૪ગુજરાતઆનંદીબેન પટેલ (૨૦૧૪)શારદા મુખરજી  (૧૯૮૩)
૧૫ગોવાશશીકલા કોડકર (૧૯૭૩) 
૧૬પંજાબરાજેન્દ્ર કૌર (૧૯૯૬) 
૧૭ત્રિપુરા  
૧૮દિલ્લીસુષ્મા સ્વરાજ (૧૯૯૮) 
૧૯પોંડિચેરી ચંદ્રાવતી (૧૯૯૦)
૨૦ઉત્તરાખંડ માર્ગારેટ આલ્વા (૨૦૦૯)
૨૧ઝારખંડ મુર્મુ દ્રોપદી (૨૦૧૫)
૨૨જમ્મુ કાશ્મીર મહેબુબા મુફ્તી