# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Sunday, 17 September 2017

ઈતિહાસમાં 14 સપ્ટેમ્બર

ઈતિહાસમાં 14 સપ્ટેમ્બર

આજથી ૫૮ વર્ષ અગાઉ ચંદ્રની સપાટી પર ઉતરનાર સોવિયેત સંધનું લુના -૨ પ્રથમ યાન બન્યું હતું. ૧૯૫૯ માં આજના દિવસે રશિયાએ ઉપગ્રહ લૂના-2 ચંદ્રની સપાટીએ ઉતાર્યો હતો. આ ચંદ્રની સપાટી ઉપર ઉતરનાર પ્રથમ માનવ નિર્મિત વસ્તુ હતી. રસિયાનો આ છઠ્ઠો પ્રયાસ હતો. ચંદ્રની સપાટી ઉપર ઉતરતાં પહેલા તે ક્રેશ થઈ ગયું હતું પણ તે પહેલા તેણે જરૂરી માહિતિ મોકલી આપી હતી.


No comments:

Post a Comment