# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday 19 July 2017

રાષ્ટ્રપતિ ચૂંટણી સ્પેશિયલ

*રાષ્ટ્રપતિ ચૂંટણી સ્પેશિયલ*

*💥ભારતના 14મા રાષ્ટ્રપતિપદ માટેની ચુંટણી યોજાઈ*

👇રાષ્ટ્રપતિપદના ઉમેદવાર👇
*👉NDA-રામનાથ કોવિંદ*
*👉UPA-મીરાકુમાર*

*💐ચુંટણી પરીણામ-20 જુલાઇ*

💐પ્રથમવાર એવુ બન્યુ કે *રાષ્ટ્રપતિપદના બન્ને ઉમેદવાર અનુસુચિત જાતીમાથી* આવે છે

*💐રાષ્ટ્રપતિની ચુંટણી પરોક્ષ પધ્ધતિથી* થાય છે

💐માત્ર ચુંટાયેલા વિધાનસભાના સભ્યો અને સાંસદો જ રાષ્ટ્રપતિની ચુંટણીમા ભાગ લઇ શકે છે

💐રાષ્ટ્રપતિની ચુંટણીમા વિધાનપરિષદના સભ્યો ભાગ લઇ શકતા નથી

💐રાષ્ટ્રપતિની ચુંટણીમા લોકસભાના અધ્યક્ષ ભાગ લઇ શકે છે કેમકે તેઓ ચુંટાયેલા સભ્ય છે
💐પરંતુ રાજ્યસભાના ચેરમેન (ઉપરાષ્ટ્રપતિ) રાષ્ટ્રપતિની ચુંટણીમા ભાગ લઇ શકતા નથી કેમકે તેઓ સંસદના કોઇપણ ગૃહમાથી ચુંટાયેલા હોતા નથી

💐વડાપ્રધાન અને મુખ્યમંત્રી રાષ્ટ્રપતિની ચુંટણીમા મતદાન કરી શકે છે પણ તેઓએ ચુંટાયેલા હોવુ જરૂરી છે
*👇અપવાદ*
તાજેતરની રાષ્ટ્રપતિની ચુંટણીમા નાગાલેન્ડના મુખ્યમંત્રી મતદાન ના કરી શક્યા કેમકે તેઓને મુખ્યમંત્રી બને હજુ બે મહીના થયા છે અને તેમણે હજુ સુધી કોઇ વિધાનસભા ક્ષેત્રમાથી ચુંટણી લડી નથી

*નોંધ-જો કોઇ વ્યક્તિની મુખ્યમંત્રી કે વડાપ્રધાન પદે સીધી જ નિયુક્તિ કરવામા આવે છે તો તેમણે છ મહિનાની અંદર જે-તે ક્ષેત્રમાથી ચુંટણી લડી વિજેતા બનવુ ફરજીયાત છે*

💐ગુજરાતમા અત્યારે વિધાનસભા બિલ્ડિંગમા રિનોવેશનનુ કામ ચાલી રહ્યુ હોવાથી વિધાનસભાને બદલે *સ્વર્ણિમ સંકુલ-2 સાપુતારા હોલમા મતદાન માટેની ખાસ વ્યવસ્થા કરવામા આવેલી*

💐સાંસદ દિલ્હી જઇને રાષ્ટ્રપતિ ચુંટણીમા મતદાન કરે છે

💐રાષ્ટ્રપતિની ચુંટણી માટે થનારા *મતદાન માટે ગુલાબી રંગના બેલેટ પેપર* આપવામા આયા હતા

💐બેલેટમા મત આપવા માટે *સિરિયલ નંબર ધરાવતી ખાસ માર્કર પેન* ડિઝાઇન કરવામા આવી જેમા વાયોલેટ શાહી ભરવામા આવી છે

*💥મત મૂલ્યની ગણતરી*

*🌹ગુજરાતના મતોનુ મૂલ્ય🌹*

💐MLA  (વિધાનસભાના સભ્ય)
👉ગુજરાતના *કુલ MLA=182*
👉એક *MLA ના મતનુ મૂલ્ય=147*

💐MP (લોકસભા+રાજ્યસભા)
👉 કુલ MP👉 26+11=37
👉એક *MP ના મતનુ મૂલ્ય=708*

💐ગુજરાતનુ કુલ મત મૂલ્ય
👉MLA👉182×147=26754
👉MP👉37×708=26196
*✍🏻ગુજરાતના મતોનુ મૂલ્યાંકન કુલ👉26754+26196=52950*

*💥દેશનુ કુલ મત મૂલ્ય*
💐દિલ્હી, પોંડીચેરી અને 29 રાજ્યોના કુલ ધારાસભ્ય-4120

નોંધ-કેન્દ્રસાશિત પ્રદેશ દિલ્હી અને પોંડિચેરીમા વિધાનસભા હોવાથી ત્યાંના ચુંટાયેલા ધારસભ્યો પણ ચુંટણી મા ભાગ લઇ શકે છે

💐કુલ સાંસદો-776
👉(લોકસભા-543)
👉(રાજ્યસભા-233)

નોંધ- રાષ્ટ્રપતિ દ્રારા નિયુક્ત કરાયેલા  2 લોકસભાના એંગ્લો ઇન્ડિયન અને રાજ્યસભાના 12 મળી કુલ=14 સાંસદો રાષ્ટ્રપતિની ચુંટણીમા ભાગ લઇ શકતા નથી

દા.ત.-રાષ્ટ્રપતિ દ્રારા નિયુક્ત રાજ્યસભાના સાંસદ સચિન ટેન્ડૂલકર રાષ્ટ્રપતિની ચુંટણી મતદાન કરી શકે નહી

*💐એક સાંસદના મતનુ મૂલ્ય 708* નિર્ધારીત કરાયેલુ છે
👉દેશના સાંસદોનુ કુલ મત મૂલ્ય 776×708=5,48,408

*💐સાંસદો અને ધારાસભ્યોનુ મળીને કુલ મત મૂલ્ય=10,98,882*

👇જીત માટે જરૂરી મત
*👉5,49,442*

નોંધ-દેશના અલગ અલગ રાજ્યોના *ધારાસભ્યોના મતનુ મૃલ્ય જે-તે રાજ્યની 1971ની વસતી ગણતરીની સંખ્યા પર આધારીત છે*

*💐વિવિધ રાજ્યોની 1971ની વસતીના આધારે ધારાસભ્યોનુ મત મૂલ્ય*

*💐સૌથી વધુ મત મૂલ્ય 208*
👉ઉત્તરપ્રદેશ MLA

*💐સોથી ઓછુ મત મૂલ્ય 7*
👆સિક્કિમ MLA

*💐ગુજરાતના પ્રતિ એક MLA નુ મત મૂલ્ય👉147*
👉મત મૂલ્યની દષ્ટ્રીએ ગુજરાત દશમા નંબર પર છે

*👇પુરા નામ👇*

*👇NDA👇*
*👉 National Democratic Alliance*

*👇UPA👇*
*👉 United Progressive Alliance*

*👇MP👇*
*👉Member of Parliament*

*👇MLA👇*
*Member of Legislative Assembly*

🇮🇳जय भारत🇮🇳

STD - 1 TO 8 ALL SUBJECT MASIK AYOJAN