# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday 9 January 2018

Testmoz Online Quiz Link Social Science Std - 8

Testmoz Online Quiz Link Social Science Std -  8




                         સામાજીક વિજ્ઞાન વિષયમાં વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છેજેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે                                                
  - આ ઓનલાઇન કવિઝની  લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે  અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.                     
 - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.       

- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે.તે માટે ધોરણ- ૮  સામાજીક વિજ્ઞાન સત્ર-૨ ના તમામ એકમની ઑનલાઇન કવિઝની લીંક રજૂ કરૂ છું                                                                                          

 *નીચેની  લીંક પર  કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે.


(

Testmoz Online Quiz Link Social Science Std- 8

1- STD-8  SEM-2 પ્રકરણ - ધાર્મિક-સામાજિક જાગૃતિtestmoz.com/1511996 
2- STD-8  SEM-2  પ્રકરણ - પર્યાવરણીય પ્રદૂષણtestmoz.com/1512010
  
3- STD-8  SEM-2 પ્રકરણ - ભારતમાં રાષ્ટ્રવાદtestmoz.com/1512026 
4- STD-8  SEM-2 પ્રકરણ - સર્વોચ્ચ અદાલતtestmoz.com/1512034  

5- STD-8  SEM-2 પ્રકરણ - ભારતના ક્રાન્તિવીરોtestmoz.com/1517562 
6- STD-8  SEM-2 પ્રકરણ-માનવ-સંસાધનtestmoz.com/1517608  

7- STD-8  SEM-2 પ્રકરણ-મહાત્માના માર્ગ પર-1testmoz.com/1518986
  
8- STD-8  SEM-2 પ્રકરણ-ભારતની સમસ્યાઓ અને ઉપાયtestmoz.com/1518996

9- STD-8  SEM-2 પ્રકરણ - આપણી અર્થવ્યવસ્થાtestmoz.com/1519274 
10-STD-8  SEM-2 પ્રકરણ - 10 મહાત્માના માર્ગ પર-2testmoz.com/1519286
  
11- STD-8  SEM-2  પ્રકરણ ૧૧ સંયુક્ત રાષ્ટ્રસંઘtestmoz.com/1519004 
12- STD-8  SEM-2 પ્રકરણ - 12 આઝાદી અને ત્યાર પછીtestmoz.com/1519008
13- STD-8  SEM-2 પ્રકરણ - 13 સ્વતંત્ર ભારતtestmoz.com/1519020 
14- STD-8  SEM-2 પ્રકરણ - 14 ખંડ પરિચય  આફ્રિકા અને એશિયાtestmoz.com/1519264   

No comments:

Post a Comment