# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 24 February 2018

◼સામાજિક વિજ્ઞાન◼ ◼ધોરણ: 8◼ ◼સત્ર: 1◼ 👁‍🗨પ્રકરણ - 3 ભારતનું બંધારણ👁‍🗨

Ss8👁‍🗨પ્રકરણ - 3 ભારતનું બંધારણ👁‍🗨


◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 8◼
◼સત્ર: 1◼
👁‍🗨પ્રકરણ - 3 ભારતનું બંધારણ👁‍🗨
🎯ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે ?
✔ આમુખથી
🎯બંધારણસભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી ?
✔ 9 ડિસેમ્બર,1946
🎯બંધારણસભામાં ઍંગ્લો-ઇન્ડિયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
✔ ફ્રેન્ક ઍન્થોનીએ
🎯બંધારણસભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
✔એચ.પી.મોદીએ
🎯બંધારણસભાના અધ્યક્ષપણે કોને ચૂંટવામાં આવ્યા ?
✔ ડૉ. રાજેન્દ્રપ્રસાદને
🎯આમાંથી બંધારણસભાનાં સ્ત્રી-સભ્ય કોણ હતાં ?
✔સરોજિની નાયડુ
🎯26મી જાન્યુઆરીના દિવસને આમાંથી કયા નામે ઓળખવામાં આવતો નથી ?
✔સ્વાતંત્ર્યદિન
🎯આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે ?
✔ પાંચ
🎯ભારતમાં નાગરિક્ના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?
✔ 18 કે તેથી વધુ વર્ષની
🎯કોઈ દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે, તેને કેવો દેશ કહેવાય ?
✔બિનસાંપ્રદાયિક દેશ
🎯“લોકોનું, લોકો માટે અને લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી.“ આ ઐતિહાસિક વાક્ય સૌપ્રથમ કોણ બોલ્યું હતું ?
✔ અબ્રાહમ લિંકન
🎯સરકારનાં અંગો કેટલા છે ?
✔ 3
🎯કાયદો બનાવવા અને બન્ને પ્રકારની સરકારની કામગીરી વહેંચવા માટે વિષયોની કેટલી યાદી બાનાવવામાં આવી છે ?
✔ 3
🎯ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ભારતીય 'બંધારણનો અંતરાત્મા' કોને કહ્યો છે ?
✔બંધારણીય ઈલાજોના હકને
🎯બંધારણ કઈ તારીખે અમલમાં આવ્યું ?
✔ 26/01/1950
🎯બંધારણને બંધારણસભાએ કઈ તારીખે સંમતિ આપી ?
✔ 26/11/1949
🎯બંધારણસભાની ખરડા સમિતિ કોના અધ્યક્ષપદે રચવામાં આવી હતી ?
✔ડૉ. બાબા સાહેબ આંબેડકર
🎯કયા દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ?
✔ 26 જાન્યુઆરીને
🎯હું એક સંઘરાજ્ય છું, મને ઓળખો.
✔ ભારત
🎯હું દેશનો બંધારણીય વડો છું, મને ઓળખો.
✔ રાષ્ટ્રપતિ
🎯મારા વગર કોઈ દેશનું શાસન ચાલી શકે નહિ, મને ઓળખો.
✔બંધારણ
🎯હું ગણતંત્રદિન છું, મને ઓળખો.
✔ 26 જાન્યુઆરી
🎯લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકારને શું કહેવાય ?
✔ પ્રજાસત્તાક
🎯કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવામાં આવે છે ?
✔ બંધારણ
🎯આપણા દેશનું બંધારણ કેવું છે ?
✔ લિખિત
🎯દુનિયાનું સૌથી લાંબામાં લાંબું બંધારણ કયા દેશનું છે ?
✔ભારત
🎯નીચેનામાંથી આપણા દેશના બંધારણની વિશેષતા કઈ નથી ?
✔સરમુખત્યારશાહી
🎯સંઘયાદીના વિષયો પર દેશની સંસદ જે કાયદા ઘડે તે કોને લાગું પડે છે ?
✔સમગ્ર દેશને
🎯પ્રજાસત્તાક શબ્દ કયા હોદ્દા સાથે વધારે સુસંગત છે ?
✔ રાષ્ટ્રપતિ
🎯બંધારણ ઘડવા માટે બંધારણસભાની કેટલી બેઠકો થઈ હતી ?
✔166
🎯બંધારણસભાને બંધારણ ઘડતા કેટલો સમય લાગ્યો ?
✔2 વર્ષ 11 માસ 18 દિવસ
📮સમીર પટેલ 📮
⭕💭⭕💭⭕💭⭕💭⭕💭
[19/12, 6:27 p.m.] akki786😘: 📇👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📇
📮આપણા દેશમાં આપણું રાજ્ય એટલે શું ?
✔સ્વરાજ્ય
📮અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ક્યાં લઈ જતા હતા ?
✔ ઇંગ્લૅન્ડ
📮ભારતમાં અંગ્રેજ શાસન દરમ્યાન ક્યા માલ ઉપર વધુ જકાત લેવામાં આવતી હતી ?
✔ હિંદમાં ઉત્પન્ન થયેલા
📮'બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
✔ કોલકાતામાં
📮'બૉમ્બે એસોસિયેશન' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
✔ મુંબઈમાં
📮'મદ્રાસ નેટિવ સભા' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
✔ ચેન્નાઈમાં
📮'ઇન્ડિયન એસોસિયેશન' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
✔ કોલકાતામાં
📮'સાર્વજનિક સભા' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
✔પૂણેમાં
📮હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
✔ઈ.સ. 1885માં
📮હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલાં પ્રતિનિધિઓએ હાજરી આપી હતી ?
✔ 72
📮હિંદી રાષ્ટ્રીય મહાસભાની રજૂઆતને લીધે સરકારે શાના પરના નિયંત્રણો દૂર કર્યા ?
✔અખબારો પરનાં
📮લોર્ડ કર્ઝને ઓરિસ્સા અને બિહાર પ્રદેશને બદલે બંગાળાના કયા ધર્મનીબહુમતી ધરાવતા વિસ્તારને અલગ કર્યો ?
✔ મુસ્લિમ
📮બંગાળના ભાગલા રદ કરવા માટેના આંદોલનને કયા નામે ઓળખવામાં આવે છે ?
✔ બંગભંગ આંદોલન
📮અંગ્રેજોને કઈ સાલમાં બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી ?
✔ ઈ.સ. 1911માં
📮બંગાળામાં ઈ.સ. 1907માં અનુક્રમે કેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી ?
✔ 25, 300
📮બંગાળના ભાગલાની ચળવળનું લક્ષણ કયું હતું ?
✔આપેલા ત્રણેય
📮'લાલ, બાલ, પાલ'ની ત્રિપુટીથી કોણ ઓળખાતુ હતું ?
✔ લાલા લજપતરાય, બાળ ગંગાધર, બિપિનચંદ્ર પાલ
📮લોકમાન્ય ટિળકે કયા બે ઉત્સવો ઊજવવાનું શરૂ કર્યું ?
✔ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ
📮લોકમાન્ય ટિળકે મરાઠી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું ?
✔કેસરી
📮લોકમાન્ય ટિળકે અંગ્રેજી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું ?
✔મરાઠા
📮લાલા લજપરાયે કયા વર્તમાનપત્ર શરૂ કર્યા ?
✔ધી પંજાબી અને ધી પ્યુપિલ
📮બિપિનચંદ્ર પાલે અનુક્રમે કયું સામયિક અને વર્તમાનપત્ર શરૂ કર્યું ?
✔ન્યૂ ઇન્ડિયા અને વંદેમાતરમ્
📮ઇ.સ. 1916માં પૂનામાં કોણે 'ઇન્ડિયન હોમરૂલ લીગ'ની સ્થાપના કરી ?
✔બાળ ગંગાધર ટીળકે
📮ઇ.સ. 1916માં મદ્રાસમાં કોણે 'હોમરૂલ લીગ'ની સ્થાપના કરી ?
✔ઍની બેસન્ટે
📮હોમરૂલ લીગની નામની સંસ્થાનો હેતું શું હતો ?
✔બંધારણીય માર્ગે ગૃહસ્વરાજ્ય મેળવવાનો
📮ઍની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને શું આપવા અનુરોધ કર્યો ?
✔ જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહસ્વરાજ્ય
📮સુભાષચંદ્ર બોઝની માતાનું નામ શું હતું ?
✔પ્રભાવતી
📮સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતું ?
✔જાનકીનાથ
📮સુભાષચંદ્ર બોઝ કેટલી વખત રાજકીય કેદી તરીકે પકડાયા ?
✔ 11
📮આઝાદ હિંદ ફોજે શા કારણે પીછેહઠ કરી ?
✔પુરવઠાની તંગી અને ભારે વરસાદને કારણે
📮સુભાષચંદ્ર બોઝનું મૃત્યું કઈ રીતે થયું ?
✔વિમાન દુર્ઘટનાથી
📮જાપાન સરકાર સાથે કોને મતભેદ થતા આઝાદ હિંદ ફોઝમાંથી મોહનસિંગે રાજીનામું મૂક્યું ?
✔રાસબિહારી બોઝને
📮સુભાષચંદ્ર બોઝે ભારતને કયો મંત્ર આપ્યો ?
✔ 'જય હિંદ'
📮'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.' આ સૂત્ર કોણે આપ્યું હતું ?
✔ સુભાષચંદ્ર બોઝે
📮સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં કેટલી લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી ?
✔ 4
📮સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં એક સ્ત્રી લશ્કરી ટુકડી ઊભી કરી તેનું નામ શું આપ્યું હતું ?
✔ઝાંસીની રાણી
🔮સમીર પટેલ 🔮
🎶🎶 ज्ञान की दुनिया 🎶🎶

No comments:

Post a Comment