# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 24 February 2018

⭕સામાજિક વિજ્ઞાન⭕ ⭕ધોરણ: 8⭕ ⭕સત્ર: 1⭕ 🔃પ્રકરણ - 4 વેપારી શાસક કેવી રીતે બન્યા ?🔃

Ss8🔃પ્રકરણ - 4 વેપારી શાસક કેવી રીતે બન્યા

⭕સામાજિક વિજ્ઞાન⭕
⭕ધોરણ: 8⭕
⭕સત્ર: 1⭕
🔃પ્રકરણ - 4 વેપારી શાસક કેવી રીતે બન્યા ?🔃
👁‍🗨કઈ યોજના મીઠા ઝેર જેવી હતી ?
✔ સહાયકારી યોજના
👁‍🗨સહાયકારી યોજના શરૂ કરનાર કોણ હતો ?
✔વેલેસ્લી
👁‍🗨સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી ?
✔ નિઝામે
👁‍🗨કયા પેશ્વાના અવસાન પછી મરાઠાસંઘ વચ્ચે ઝઘડા થયા ?
✔ નાના ફડનવીસ
👁‍🗨કેટલા વર્ષના સમયગાળામાં વેલેસ્લીએ અંગ્રેજ કંપનીનો વિસ્તાર કરી, ભારતમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવી ?
✔ સાત
👁‍🗨ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ ક્યારે નંખાયો ?
✔ ઇ.સ.1853માં
👁‍🗨ભારતમાં સૌપ્રથમ કયાં શહેરોમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ ?
✔મુંબઈ,ચેન્નઈ અને કોલકાતામાં
👁‍🗨ભારતમાં ત્રણ શહેરોમાં યુનિવર્સિટીઓ ક્યારે શરૂ થઈ ?
✔ ઇ.સ.1857માં
👁‍🗨અંગ્રેજોની કઈ નીતિથી ભારતનાં રજવાડાંઓનું પતન થયું ?
✔ ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી
👁‍🗨ક્યા રાજા સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં અંગ્રેજોએ જીત મેળવી ?
✔રણજિતસિંહ
👁‍🗨સહાયકારી યોજનાનું બીજું નામ શું છે ?
✔ વિસ્તાર યોજના
👁‍🗨પંજાબના શક્તિશાળી શાસક કોણ હતા ?
✔ રણજિતસિંહ
👁‍🗨કોણે શીખ સામ્રાજ્યને અંગ્રેજ શાસન નીચે લાવી દીધું ?
✔ ગવર્નર જનરલ હાર્ડિજે
👁‍🗨રાજા અપુત્ર મરણ પામનાર અને ગેરવહીવટના બહાના હેઠળ રાજ્યોને અંગ્રેજોના સામ્રાજ્યમાં ભેળવી દેવાની નીતિનું નામ શું હતુ ?
✔ખાલસા યોજના
👁‍🗨ખાલસા નીતિ કોણે અમલમાં મૂકી હતી ?
✔ લોર્ડ ડેલહાઉસીએ
👁‍🗨આમાંથી કયું રાજ્ય રાજાના અપુત્ર મરણ પામવાથી ખાલસા કરવામાં આવ્યું હતું ?
✔ ઝાંસી
👁‍🗨આમાંથી કયું રાજ્ય ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કરવામાં આવ્યું હતું ?
✔ પંજાબ
👁‍🗨ભારતમાં સૌપ્રથમ કયાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો ?
✔મુંબઈ અને થાણા
👁‍🗨ડેલહાઉસીએ ભારતમાં કેટલી યુનિવર્સિટીઓ શરૂ કરી ?
✔ત્રણ
👁‍🗨આમાંથી કયા પ્રદેશે વિસ્તાર યોજના સ્વીકારી નહોતી ?
✔નાગપુર
👁‍🗨અંગ્રેજોનો પ્રાથમિક આશય ભારતમાં શું કરવાનો હતો ?
✔ વેપાર
👁‍🗨આ પાઠની શરૂઆત કઈ વાર્તાથી કરી છે ?
✔ બે બિલાડી અને વાંદરો
👁‍🗨વેલેસ્લી ભારતનો ગવર્નર જનરલ બન્યો ત્યારે ભારતમાં કોની વચ્ચે વ્યાપાર અને સત્તા જમાવવાની તીવ્ર સ્પર્ધા ચાલતી હતી ?
✔ ઈંગ્લૅન્ડ અને ફ્રાંસ
👁‍🗨નીચેનામાંથી સહાયકારી યોજનામાં શું નહોતું ?
✔ રાજાનું અપુત્ર મરણ થતાં રાજ્ય પડાવી લેવું.
👁‍🗨ડેલહાઉસીએ ક્યો સુધારો કર્યો નહોતો?
✔સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો.
🔮સમીર પટેલ 🔮
📇🎐📇🎐📇🎐📇🎐📇🎐

No comments:

Post a Comment