7 ઓગસ્ટ - ટેલિવિઝનનો ઉદય
ટેલિવિઝનનો ઉદય - અમેરિકાના ફિલો ટેલર ફાર્નસવર્થે આજના દિવસે એટલે કે સાતમી સપ્ટેમબર ૧૯૨૭ ના રોજ ટીવીની ફુલ્લી ઇલેકટ્રોનિક ઇમેજ કરતી ટયુબની શોધ કરીને દુનિયામાં ટીવી. ક્ષેત્રે મોટી હરણફાળ ભરી હતી. આજ દિશામાં આગળ કામ કરતાં ૧૯૩૮ થી ૧૯૫૧ દરમયાન ઇનિડયાનાના વૈનમાં ફાર્નસવર્થ ટેલિવિઝન એંડ રેડિયો કોર્પોરેશનની વ્યવસાયિક શરૂઆત કરી હતી.

No comments:
Post a Comment