૧૧ સપ્ટેમ્બર,૧૯૦૬
૧૧ મી સપ્ટેમ્બર,૧૯૦૬ નાં દિવસે મોહનદાસ કરમચંદ ગાંધી એ “સત્યાગ્રહ” ની વિચારસરણી નો સર્વપ્રથમ વખત સ્વીકાર અને અમલ કર્યો.”સત્યાગ્રહ” નો અર્થ “અહિંસક વિરોધની વિચારસરણી” થાય.સાઉથ આફ્રિકા માં તે સમયે રહેતા બેરિસ્ટર ગાંધીની આ જ વિચારસરણી ભારતની આઝાદીનું કારણ બની.આમ, ભારતની આઝાદીનું બીજારોપણ જે કોન્સેપ્ટ નાં આધારે થયું તેનું ગર્ભાધાન આ દિવસે જ થયું હતું.

No comments:
Post a Comment