# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday, 20 September 2017

ગુજરાતના પ્રાણીઓ અને પક્ષીઓ

*🕊🐓🐎🐓🐁🐎🐏🐢🦄🐺🐴
*ગુજરાતના પ્રાણીઓ અને પક્ષીઓ*
*🐨🐼🐻🐰🐹🐯🦁🐸🐙🐵🐤*


*🐘🐍ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાને લીધે ગુજરાત જૈવિક વિવિધતાની દ્રષ્ટીએ સમૃદ્ધ છે. કેટલાક ભયમાં મુકાયેલા અને જવલ્લે જ જોવા મળતા પ્રાણીઓને આશ્રય આપી,ગુજરાત દેશમાં આગવું સ્થાન ધરાવે છે.*
*🦁🐯🐅ગુજરાતમાં બિલાડી કુળ ના ત્રણ મોટા પ્રાણીઓ એશિયાઈ સિંહ, વાઘ અને દીપડા જોવા મળે છે.*
*🐢🐢 પરિસરતંત્રો (ઇકો સીસ્ટમ) ના વૈવિધ્યની સમૃદ્ધિની દ્રષ્ટીએ ગુજરાત દેશમાં છટ્ઠા સ્થાને છે.*


*🐯🦁વન્ય પ્રાણી સંરક્ષણ ધારા ૧૯૭૨ અને સુધારા અધિનિયમ ૧૯૯૧ મુજબના વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની યાદી નીચે મુજબ છે.🐱🐭🐹*


*🐴🐗🐺ગુજરાતના સસ્તન પ્રાણીઓ🐗*
૧. કાળીયાર
૨. વરુ
૩. હિણોતરો
૪. ડુંગોંગ
૫. ભારતીય હાથી
૬. ઘુડખર
૭. રણ બિલાડી
8. ઘૂંટડુ – ચિંકારું
૯. ઘોરખોદીયું
૧૦. રીંછ
૧૧. ભારતીય સિંહ
૧૨. દીપડો
૧૩. ભારતીય વાઘ
૧૪. કાટવર્ણી બિલાડી
૧૫. ભારતીય ગેંડો
૧૬. એશિયાઈ ચિત્તો
૧૭. જળબિલાડી
૧૮. વ્હેલ
૧૯. બ્લુ વ્હેલ
૨૦. શિયાળ
૨૧. જંગલી કુતરા
૨૨. ડોલ્ફિન
૨૩. જંગલી બિલાડી
૨૪. માંકડું
૨૫. વીજ
૨૬. ઉડતી ખિસકોલી
૨૭. મોટી ખિસકોલી
૨૮. વાંદરો
૨૯. બંગાળી લોંકડી
૩૦. રણ લોંકડી
૩૧. રોઝ (નીલગાય)
૩૨. સાબર
૩૩. જરખ
૩૪. ભેંકર (બાર્કીગડીઅર)
૩૫. જંગલી ભૂંડ
૩૬. ચિત્તલ
૩૭. ગ્રે નોળિયો
૩૮. લાલ મોઢા વાળો નોળિયો
૩૯. શાહુડી – શેઢાળી
૪૦. જંગલી સસલું


*🐌🐞👇ગુજરાતના સરીસૃપો👇🐢🐍*
૧. ભારતીય નરમ કવચનો કાચબો
૨. લોગર હેડ ભારતીય કાચબો
૩. લીલ સમુદ્રી કાચબો
૪. મગર
૫. ચર્મ કાચબો
૬. બાજની ચાંચ જેવો કાચબો
૭. ઓલીવ રીડલીઈ સી ટોર્ટેઈઝ
૮. ઓલીવ કિલબેક વોટર સ્નેક
૯. સરડો
૧૦. ખડ – ચિતળો
૧૧. નાગ
૧૨. રાજનાગ
૧૩. મોટી બંગાળી ચંદન ઘો
૧૪. ઇસ્ટર્ન ડેઝર્ટ મોનીટર


*🐤🐦🐧👇👇(ગુજરાતના પક્ષીઓ)🔰🔰🔰🐔🐧🐦*
૧. લાલ મુનિયા
૨. ઉલટીચાંચ
૩. લાલેડો
૪. ટુકટુકડીયો
૫. બુલબુલ
૬. દસાડી
૭. જળકાગડો
8. બપૈયા
૯. સારસ
૧૦. વિલાયતી ખલીલી
૧૧. હોલો
૧૨. કાળો કોશી
૧૩. બતક
૧૪. શાહીન
૧૫. હંજ (સુરખાબ)
૧૬. સફેદ બગલો
૧૭. માંખીમાર
૧૮. રાજહંસ
૧૯. ડૂબકી
૨૦. ટાંકણસાર
૨૧. કબૂદ
૨૨. જળમાજર
૨૩. જંગલી મરઘો
૨૪. કલકલિયો
૨૫. મુનિયા
૨૬. કાબર
૨૭. પીળક
૨૮. ઘુવડ
૨૯. તેતર
૩૦. પેણ
૩૧. ઘોયરો
૩૨. કબુતર
૩૩. બટેર
૩૪. તુતવારી
૩૫. ટીટોડી
૩૬. લાવરી
૩૭. ઢોંક
૩૮. ખલીલી
૩૯. ગજપાઉં
૪૦. ફૂલ-ચકલી
૪૧. નાની બતક
૪૨. રામચકલી
૪૩. ગીધ
૪૪. સુગરી
૪૫. બરનોલ
૪૬. ધોમડો
૪૭. તકતા
૪૮. સર્પગ્રીવા
૪૯. ગુલાબી ચકલી
૫૦. ફૂલ સુંઘણી
૫૧. શોલીંગા
૫૨. જય
૫૩. ચંડોળ
૫૪. રામલાલ
૫૫. છપ્પો
૫૬. સુડો
૫૭. ઘાનચિઠ્ઠી
૫૮. વડુવડુ
૫૯. કાળો વૈયો
૬૦. કસ્તુરો
૬૧. ખાખેડો
૬૨. રાજગીધ
૬૩. લક્કડખોદ


No comments:

Post a Comment