page

# A R Y A #

āŠŪાāŠ°ા āŠ† āŠŽ્āŠēોāŠ—āŠŪા āŠ†āŠŠ āŠļૌāŠĻું āŠđાāŠ°્āŠĶિāŠ• āŠļ્āŠĩાāŠ—āŠĪ āŠ›ે.- ARYA PATEL

Wednesday, 20 September 2017

ðŸŽŊāŠ—ુāŠœāŠ°ાāŠĪāŠĻા āŠ§ાāŠ°્āŠŪિāŠ• āŠļ્āŠĨāŠģો (Gujarat religious places)ðŸŽŊ

*🎯🎯ગુજરાતના ધાર્મિક સ્થળો (Gujarat religious places)🎯*

*☪☪મુસ્લિમ આસ્થાકેન્દ્રો👇👇☪*

*૧. મીરાદાતાર (ઉનાવા, જી. પાટણ):* એક ઓલિયાની પુરાતન દરગાહ

*૨. દેલમાલ (જી. પાટણ):* હસનપીર ની દરગાહનું પવિત્ર સ્થાન

*૩. શેલાવી (જી. મહેસાણા):* દાઉદી વહોરા કોમની બે દરગાહો

*૪. દાતાર (જી. જુનાગઢ):* જમીયલશા પીરની દરગાહ

*૫. રોજારોજી (મહેમદાબાદ, જી. ખેડા):*  પ્રસિદ્ધ રોજો

*🛐🛐પારસી તીર્થો🛐🛐*

૧. *સંજાણ (જી. વલસાડ):* ઈરાન થી આવેલા પારસીઓએ સંજાણ ના રાજાનો આશ્રય મેળવ્યો હતો.

૨. *ઉદવાડા (જી. વલસાડ):*  પવિત્ર આતશ બહેરામ પ્રજ્જવલિત છે.

*✝✝✝✝ખિસ્તી તીર્થ✝✝**

*૧. વડોદરા (જી. વડોદરા):* નિષ્કલંક માતાનું ધામ

*૨. ખંભોળજ (જી. આણંદ):* નિરાધારોની માતા

*⛎⛎સ્વામીનારાયણ સંપ્રદાય ના તીર્થો⛎⛎*

૧. *ગઢડા (જી. બોટાદ):* સ્વામીનારાયણ સંપ્રદાય નું મુખ્ય તીર્થ

૨. *વડતાલ (જી. આણંદ):* શ્રી સ્વામીનારાયણ ભગવાન નું મનોહર મંદિર

૩. *બોચાસણ (જી. આણંદ):* શ્રી અક્ષર પુરુષોતમ સંસ્થા નું મુખ્ય મથક

૪. *અક્ષરધામ (જી. ગાંધીનગર):* સ્વામીનારાયણ સંપ્રદાય નું આધુનિક અને ભવ્ય મંદિર

૫. *સાળંગપુર (જી. બોટાદ):* સ્વામીનારાયણ સંપ્રદાયનું જાણીતું તીર્થ

*🔯🕎જૈનતીર્થો🕎🔯🕎🔯*

*🐾🐾ગીરનાર🐾🐾* જુનાગઢ નેમિનાથજી ના દેરાસર સહીત ૮૦૦ જૈન દેરાસર

*🐾🐾તારંગા🐾* મહેસાણા એક જ શિલાલેખ માંથી કંડારાયેલ ભગવાન અજીતનાથ ની પ્રતિમા

*🐾🐾પાનસર🐾🐾* ગાંધીનગર ભગવાન શ્રી ધર્મનાથ ની મૂર્તિ

*🕎🕎પાલીતાણા 🕎🕎* ભાવનગર જૈનો નું પવિત્ર તીર્થ ધામ, ૮૬૩ દેરાસરો

*🔯🔯ભદ્રેશ્વર🔯🔯* કચ્છ ભગવાન મહાવીર ના મંદિર ઉપરાંત ૫૨ દેરાસરો

*🔯🔯ભોયણી🔯🔯* મહેસાણા ભગવાન શ્રી મલ્લીનાથ ની સુંદર પ્રતિમા

*🔯🔯મહુડી🔯🔯* ગાંધીનગર શ્રી ઘંટાકર્ણ મહાવીર ની મૂર્તિ

*✡✡મહેસાણા🔯🔯* મહેસાણા શ્રી સીમંધર સ્વામીની મૂર્તિ

*🔯🔯શંખેશ્વર🔯🔯* પાટણ પાલીતાણા પછી નું જૈનોનું મહત્વનું તીર્થધામ

*🔯🔯શેરીશા🔯🔯* ગાંધીનગર શ્રી પાશ્વનાથ અને શ્રી પદ્માવતી દેવીની ભવ્ય પ્રતિમા


No comments:

Post a Comment